Join our WhatsApp group : click here

Maths Quiz Number: 01

Here math quiz number 01 is given which includes 10 questions. All the given questions are asked in the previous exam. So it will prove useful to you. Stay connected to give quizzes of all subjects of competitive exams
with 4Gujarat.com.

Subject: Maths
Quiz number: 01
Question: 10
Type: MCQ
Language: Gujarati

Maths Quiz Number: 01

1080

maths quiz gujarati : 01

Maths Quiz Gujarati : 01

1 / 10

ઘઉં, ચોખા કરતાં 20% સસ્તા છે. તો ચોખા ઘઉં કરતાં કેટલા મોંઘા છે?

2 / 10

કઈ સંખ્યા 20 ટકા બરાબર 50 થાય?

3 / 10

1 થી 10 સુધીના અંકો વડે ની:શેષ ભાગી શકાય તેવી નાનામાં નાની સંખ્યા કઈ છે?

4 / 10

ટ્રેનમાં મુસાફરી કરતો માણસ 1 મિનિટમાં 51 થાંભલા ગણે છે. દરેક થાંભલા વચ્ચેનું અંતર 50 મીટર છે. તો ટ્રેનની ઝડપ શોધો.

5 / 10

કોઈ એક રકમ રામ 4% લેખે 4 વર્ષ માટે અને શ્યામ 3% 3 વર્ષ માટે સાદા વ્યાજે મૂકે છે. બંનેના સાદા વ્યાજ વચ્ચેનો તફાવત રૂ. 1,400 હોય તો રકમ શોધો.

6 / 10

જો કોઈ સંખ્યા 75% માં 75 ઉમેરો કરવામાં આવે તો પરિણામ તે સંખ્યાની બરાબર થાય છે. તો તે સંખ્યા .......... છે.

7 / 10

100ચો.વાર = ........... ચો. ફૂટ.

8 / 10

પરસ્પર બહારથી સ્પર્શતા બે સમતલીય વર્તુળોને સામાન્ય સ્પર્શક મહતમ કેટલા દોરી શકાય?

9 / 10

કોઈ એક સંખ્યાના 50% માંથી 50 બાદ કરતાં જવાબ 50 આવે છે. તો તે સંખ્યા કઈ?

10 / 10

પાણીના ટાંકા ઉપર ત્રણ નળ બેસાડવામાં આવ્યા છે. બે નળ ટાંકાને અનુક્રમે 5 કલાક અને 6 કલાકમાં ભરી દે છે, જ્યારે ત્રીજો નળ 3 કલાકમાં ખાલી કરે છે. તો ટાંકી કેટલા કલાકમાં ભરાઈ જાય છે?

4Gujarat.com તમારું પરિણામ તપાસી રહ્યું છે....

Your score is

The average score is 45%

0%

Subscribe Our Youtube Channel

Install our Application

Join our Telegram channel

follow us Instagram

Read More

📰 Current affairs 📌 PDF
📚 Gpsc Subject 📁 GK
🧮 Quiz 🏆 Mock Test
📖 Gujarat na Jilla 📃 GK Question
👆 Syllabus 💥 Old Paper

Leave a Comment

error: Content is protected !!