તાજેતરમાં ગુજરાત સરકારના પંચાયત વિભાગ દ્વારા જાહેર થયેલ Multi purpose health worker class -3 (male)ની પરીક્ષાનો સિલેબસ (mphw exam syllabus gujarat) અહીં આપવામાં આવ્યો છે.
MPHW exam syllabus Gujarat
વિષય | ગુણ | ભાષા |
---|---|---|
જનરલ નોલેજ : | 20 | ગુજરાતી |
ગુજરાતી ભાષા અને ગ્રામર | 15 | ગુજરાતી |
અંગ્રેજી ભાષા અને ગ્રામર : | 15 | અંગ્રેજી |
જગ્યાને લગતા પ્રશ્નો : | 50 | ગુજરાતી |
કુલ ગુણ : | 100 |
જનરલ નોલેજમાં સમાવિષ્ટ વિષયો
1). રીઝનિંગ
2). ભારત અને ગુજરાતનો ઇતિહાસ
3). ભારત અને ગુજરાતનો સાંસ્ક્રુતિક વારસો
4). ભારત અને ગુજરાતની ભૂગોળ
5). રમત-ગમત
6). ભારતનું બંધારણ
7). પંચાયતી રાજ
8). ભારત અને ગુજરાત સરકારની યોજનાઓ
9). અર્થશાસ્ત્ર
10). સામાન્ય વિજ્ઞાન, પર્યાવરણ અને ટેક્નોલૉજી
11). કરંટ અફેર્સ
Download official notification MPHW recruitment 2022 : click here
પરીક્ષા સંબધિત અન્ય માહિતી
Total Question : | 100 |
Time : | One Hour (60 Minutes) |
Type : | Mcq |
mphw salary in Gujarat : | Rs. 19950/- |
આ પણ તમને ઉપયોગી થશે :