Join our WhatsApp group : click here

MS Dhoni : મહેંદ્રસિંહ ધોનીને મળ્યું રામ મંદિર પ્રતિષ્ઠા સમારોહનું ખાસ નિમંત્રણ, ક્રિકેટરે કહ્યું આ મારે માટે ગર્વની વાત  

Ayodhya Ram Mandir : ભારતીય ક્રિકેટ ટિમના પૂર્વ કેપ્ટન મહેંદ્રસિંહ ધોનીને ભગવાન શ્રીરામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા સમારોહમાં શામિલ થવા માટે નિમંત્રણ પત્ર સોમવારે સોપવામાં આવ્યું. RSS ના ઝારખંડ રાજયના પ્રાંત સહ-સચિવ ધનંજય કુમાર દ્વારા આમંત્રણ આપવામાં આવ્યું તેની સાથે ભાજપના પ્રદેશ સંગઠન મહામંત્રી કર્મવીર સિંહ પણ હાજર હતા.

આમંત્રણ મળવા પર મહેંદ્રસિંહ ધોનીએ રામમંદિર નિર્માણ ટ્રસ્ટનો આભાર વ્યક્ત કરતાં કહ્યું કે ભગવાન રામ આપણી આસ્થાના કેન્દ્રબિંદુ છે. તેના મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા સમારોહનું આમંત્રણ મળવું તેના માટે ગર્વની વાત છે.

ધોની પહેલા ભારતના અન્ય ક્રિકેટરો સચિન તેંડુલકર, વિરાટ કોહલી, રોહિત શર્મા, હરભજન સિંહને રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા સમારોહમાં શામિલ થવાનું આમંત્રણ મળ્યું છે. શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટ દ્વારા દેશના 6000 થી વધુ લોકોને આમંત્રણ આપવામાં આવ્યું છે. રામલલા પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં 22 જાન્યુઆરીએ દેશના જુદા જુદા ક્ષેત્રના જાણીતા લોકો શામિલ થશે. જેમાં PM મોદી પણ શામિલ થવાના છે.  

Subscribe Our Youtube Channel

Install our Application

Join our Telegram channel

follow us Instagram

Read More

📰 Current affairs 📌 PDF
📚 Gpsc Subject 📁 GK
🧮 Quiz 🏆 Mock Test
📖 Gujarat na Jilla 📃 GK Question
👆 Syllabus 💥 Old Paper

Leave a Comment

error: Content is protected !!