Join our whatsapp group : click here

Mukhya sevika syllabus in gujarati

Mukhya sevika syllabus in gujarati : અહીં ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળ દ્વારા લેવામાં આવતી મુખ્ય સેવિકાની લેખિત પરીક્ષાનો સિલેબસ અહીં આપવામાં આવ્યો છે. જેમાં પરીક્ષાના વિષયો અને ગુણ, માઇનસ પદ્ધતિ અને પરીક્ષા સંબધિત અન્ય માહિતી આપવામાં આવી છે. અહીં વર્ષ 2022માં મુખ્ય સેવિકાની પરીક્ષાની official notification ની pdf પણ આપવામાં આવી છે.

Mukhya sevika syllabus in Gujarati

મુખ્ય સવેકાની  ભરતી ફકત મહિલા ઉમેદવાર માટે જ છે.

વિષયગુણ
જનરલ નેલેજ35
ગુજરાતી ભાષા અને વ્યાકરણ20
અંગ્રેજી ભાષા અને વ્યાકરણ20
જગાને લગતી કામગીરી અંગેની જરૂરી જાણકારી અને ફરજપાલનનું મૂલ્યાંકન કરતાં હેતુલક્ષી પ્રશ્નો75
કુલ ગુણ :150
Mukhya sevika syllabus in gujarati

જનરલ નોલેજમાં નીચેના વિષયોનો સમાવેશ થાય છે.

1). રીઝનિંગ

2). ભારત અને ગુજરાતનો ઇતિહાસ

3). ભારત અને ગુજરાતનો સાંસ્ક્રુતિક વારસો

4). ભારત અને ગુજરાતની ભૂગોળ

5). ભારતનું બંધારણ

6). પંચાયતી રાજ

7). ભારત અને ગુજરાત સરકારની યોજના

8). અર્થતંત્ર

9). સામાન્ય વિજ્ઞાન અને ટેકનોલોજી અને પર્યાવરણ

10). કરંટ અફેર્સ

Mukhya-sevika-syllabus-in-Gujarati-01

મુખ્ય સેવિકાની લેખિત પરીક્ષા સંબધિત અન્ય માહિતી

>> મુખ્ય સેવિકાની પરીક્ષા 150 માર્કની રહેશે.

>> જેમાં તમામ પ્રશ્નો હેતુલક્ષી (Mcq) રહેશે.

>> આ પરીક્ષાનો સમય 90 મિનિટ (1 કલાક 30 મિનિટ)નો રહેશે.

>> પરીક્ષા ગુજરાતી ભાષામાં રહેશે જેમાં અંગ્રેજીનું પેપર અંગ્રેજી ભાષામાં રહેશે.

પરીક્ષાની માઇનસ પદ્ધતિ

>> દરેક પ્રર્શ્નનો એક માર્કસ રહેશે

>> પ્રત્યેક ખોટા જવાબદીઠ -0.33 થશે

>> પ્રત્યેક ખાલી છોડેલ જવાબદીઠ -0.33 થશે.

>> એક કરતાં વધુ વિકલ્પો દર્શાવેલ હોય કે છેકછાક કરેલ હોય તેવા પ્રત્યેક જવાબદીઠ -0.33 થશે.

>> ઉમેદવાર જવાબ આપવા ન ઇચ્છતા હોય તો E ઓપ્શન પસંદ કરવાનો રહેશે જેનો માર્કસ કપાશે નહીં.

mukhya sevika notification 2022

mukhya sevika notification 2022 ની pdf અહીં આપવામાં આવી છે. જેને તમે ફ્રી માં ડાઉનલોડ કરી શકો છો.

Read more

👉 મહિલા સેવિકાની પરીક્ષાના જૂના પેપર
👉 દરેક પરીક્ષાનો સિલેબસ
👉 તમામ વિષયોની pdf

Join our WhatsApp Group

join our telegram channel

follow us on Instagram

Install our android app

📰 Current affairs 📌 All Pdf
📚 All subject 🌎 Gujarat na jilla
📝 Mock test 📁Old paper
📃 Syllabus 🏆 Quiz
🧮 Gk Question

Leave a Comment

error: Content is protected !!