Join our WhatsApp group : click here

મુખ્ય સેવિકાની મોક ટેસ્ટ નંબર : 10

અહીં મુખ્ય સેવિકાની મોક ટેસ્ટ નંબર 10 આપવામાં આવી છે. જેમાં 15 પ્રશ્નોનો સમાવેશ કરવામાં આવ્યો છે. આપેલ ટેસ્ટ મુખ્ય સેવિકાની પરીક્ષાના સિલેબસ મુજબ તૈયાર કરેલ છે. જેથી તમને ઉપયોગી સાબિત થશે. મુખ્ય સેવિકાની નિયમિત ટેસ્ટ આપવા માટે જોડાયેલા રહો 4Gujarat.com સાથે.

Test name: Mukhya sevika
Test number: 10
Question: 15
Type: Mcq

Mukhya sevika test : 10

/15
655

Mukhya sevika test : 10

મુખ્ય સેવિકા મોક ટેસ્ટ : 10

1 / 15

Category: Mukhya sevika test : 10

વિટામિન-B ના અભાવે થતો રોગ કયો ?

2 / 15

Category: Mukhya sevika test : 10

માનવીના શારીરિક વિકાસ માટે નીચે જણાવેલ પૈકી કયું તત્વ અતિ આવશ્યક છે ?

3 / 15

Category: Mukhya sevika test : 10

રક્તદાન મહાદાન 20થી 50 વર્ષની ઉંમર સુધીના તંદુરસ્ત માણસ .......... વખત રકતદાન કરી શકે છે ?

4 / 15

Category: Mukhya sevika test : 10

‘ગ્લુકોઝમાં’ માનવ-શરીરના કયા અંગને લગતો રોગ છે ?

5 / 15

Category: Mukhya sevika test : 10

‘સાર્સ’ નામનો રોગ કયા દેશમાં શરૂ થયો ?

6 / 15

Category: Mukhya sevika test : 10

ક્ષય રોગના જીવાણુ કોણે શોધી કાઢ્યા ?

7 / 15

Category: Mukhya sevika test : 10

કયું વિટામિન પાણીમાં દ્રવ્ય હોય છે ?

8 / 15

Category: Mukhya sevika test : 10

હદયની કામગીરી માપવા માટેની કઈ કસોટી છે ?

9 / 15

Category: Mukhya sevika test : 10

નીચેનામાંથી કયો રોગ વિષાણું (Virus) દ્વારા થાય છે ?

10 / 15

Category: Mukhya sevika test : 10

તાવમાં ઉપયોગી આયુર્વેદિક દવા કઈ ?

11 / 15

Category: Mukhya sevika test : 10

વારસાગત લક્ષણોની ખામી શેમાંથી સર્જાય છે?

12 / 15

Category: Mukhya sevika test : 10

હાડકાં અને દાંતમાં કયો રસાયણિક પદાર્થ રહેલો છે ?

13 / 15

Category: Mukhya sevika test : 10

શરીરના પાચન માર્ગે દાખલ થયેલું ઝેર ક્યાં જમા થાય છે ?

14 / 15

Category: Mukhya sevika test : 10

નવજાત બાળકને બી.સી.જી. ની રસી ક્યારે આપવી જોઈએ?

15 / 15

Category: Mukhya sevika test : 10

એક સિગારેટ પીવાથી માનવીનું સરેરાશ આયુષ્ય કેટલું ઘટે છે ?

4Gujarat.com તમારું પરિણામ તપાસી રહ્યું છે...

Your score is

The average score is 59%

0%

Subscribe Our Youtube Channel

Install our Application

Join our Telegram channel

follow us Instagram

Read More

📰 Current affairs 📌 PDF
📚 Gpsc Subject 📁 GK
🧮 Quiz 🏆 Mock Test
📖 Gujarat na Jilla 📃 GK Question
👆 Syllabus 💥 Old Paper

Leave a Comment

error: Content is protected !!