Join our whatsapp group : click here

📚 Best general knowledge book in Gujarati: Click here

ગુજરાતનાં નદી કિનારે વસેલા શહેરો -Nadi kinare vasela saharo

ગુજરાતમાં કઈ નદી કિનારે કયા શહેરો આવેલા છે તે માહિતી આ આર્ટીકલમાં આપેલી છે. આ માહિતી તમામ સ્પ્રધાત્મક પરીક્ષામાં માટે ઉપયોગી છે.અહિયાં ગુજરાતના તમામ nadi kinare vasela saharo ની માહિતી આપેલી છે. જે સામાન્ય જ્ઞાનનો એક ભાગ છે.

નદી કિનારે વસેલા શહેરો

નદી શહેરો
સાબરમતીગાંધીનગર, અમદાવાદ, મહુડી
વાત્રકમહેમદાબાદ, ખેડા
ભોગાવોવઢવાણ, સુરેન્દ્રનગર
ઓઝતનવી બંદર
ઋકમાવતી માંડવી (કચ્છ)
ભૂખી નદી મુંદ્રા
ગોમતીદ્વારકા, ડાકોર
નર્મદાભરુચ, શુક્લતીર્થ, ચાંદોદ, કરનાળી
તાપીસુરત, માંડવી, કામરેજ, નિઝર
દમણગંગાસેલવાસ
વિશ્વામિત્રીવડોદરા
બનાસડીસા, પાલનપૂર
શેત્રુંજીપાલિતાણા, ધારી
સરસ્વતીસિદ્ધપુર,
પુર્ણાનવસારી, જલાલપોર
કોલકઉદવાડા
હરણવાવ નદી ખેડબ્રહ્મા
હિરણસોમનાથ
ઔરંગાવલસાડ
સુકભાદરધંધુકા, ધોળકા, રાણપુર
મચ્છુમોરબી, વાંકાનેર, માળીયા/મિયાણા
ભાદરધોરાજી, ઉપલેટા, જસદણ, જેતપુર, કુતિયાણા, નવી બંદર, ગણોદ
હાથમતીહિંમતનગર
અંબિકા નદી વધઈ, વાસંદા
મેશ્વોશામળાજી
આજીરાજકોટ
પુષ્પાવતીમોઢેરા, ઉનાવા
પાર નદી પારડી
માજૂમમોડાસા
મહી ગળતેશ્વર
ઘેલો નદી ગઢડા, ઘેલા સોમનાથ, વલભીપૂર
ગોંડલીગોંડલ
હિરણ, કપિલા અને સરસ્વતી સંગમ સોમનાથ મંદિર
nadi kinare vasela saharo

Join our WhatsApp Group

join our telegram channel

follow us on Instagram

Install our android app

📰 Current affairs 📌 All Pdf
📚 All subject 🌎 Gujarat na jilla
📝 Mock test 📁Old paper
📃 Syllabus 🏆 Quiz
🧮 Gk Question

Leave a Comment