Join our WhatsApp group : click here

Navsari District | Navsari jillo | નવસારી જિલ્લા પરિચય

નવસારી જિલ્લાની રચના

Navsari Districtની રચના 2 ઓક્ટોબર 1997ના રોજ વલસાડ જિલ્લામાંથી કરવામાં આવી છે.

ગુજરાતનાં મૂખ્યમંત્રી શંકરસિંહ વાઘેલાના સમયમાં થઈ હતી.

Navsari District Taluka List

નવસારી જીલ્લામાં 6 તાલુકા આવેલા છે.

1). નવસારી

2). જલાલપોર

3). ચિખલી

4). ગણદેવી

5). વાસંદા

6). ખેરગામ

નવસારી જિલ્લાની સરહદ

ઉત્તરેસુરત અને તાપી જિલ્લો
પૂર્વમાંડાંગ જિલ્લો અને મહારાષ્ટ્ર
દક્ષિણમાંવલસાડ જિલ્લો
પશ્ચિમમાંઅરબ સાગર
Navsari District

નવસારી જિલ્લા વિશેષ

1). 2001 થી 2011 દરમ્યાન સૌથી ઓછી વસ્તી વૃદ્ધિ ધરાવતો જિલ્લો છે.

2). સૌથી વધુ શહેરી સાક્ષરતા ધરાવતો જિલ્લો છે.

3). સૌથી વધુ ગ્રામીણ સ્ત્રી સાક્ષરતા ધરાવતો જિલ્લો છે.

4). DMIC (દિલ્લી-મુંબઇ-ઇન્ડસ્ટ્રીયલ કોરિડોર) નવસારીમાંથી પસાર થાય છે.

નવસારી શહેર

જૂના નામ : નવસારિકા, નવસેરર, નાગમંડ, પારસીપૂરી, નાગશારક, નાગ વર્ધન

  • નવસારી પુર્ણા નદીના કિનારે વસેલું છે.
  • નવસારી એ “પુસ્તકની નગરી” તરીકે જાણીતું છે.
  • દાદાભાઈ નવરોજી, ડો. હોમિભાભા, જે.આર.ડી. તાતા અને જેકી શ્રોફનું જન્મ સ્થળ છે.
  • અહીં નવસૈય્યદ પીરની દરગાહ આવેલી છે. જે બધી કોમનું આસ્થાનું કેન્દ્ર છે.
  • અહીં એગ્રીકલ્ચર યુનિવર્સિટી આવેલી છે.

દાંડી

  • 6 એપ્રિલ 1930 ના રોજ મહાત્મા ગાંધીજીએ અહીં ચપટી મીઠું ઉપાડી મીઠાના કાયદાનો ભંગ કર્યો હતો. તેની યાદમાં અહીં દાંડી સ્મારક બનાવવામાં આવ્યું છે.
  • સાબરમાતી થી દાંડી સુધીનો રસ્તાને યુનેસ્કો દ્વારા ‘વલ્ડ હેરિટેજ – રૂટ’ તરીકે જાહેર કર્યો છે. [રાષ્ટ્રીય રાજમાર્ગ નંબર – 228 (નવો નંબર -64)]

ઉભરાટ

  • દરિયા કિનારે આવેલું પર્યટન સ્થળ છે.

ગણદેવી

  • ગણદેવીનું મૂળ નામ “ગણપદીકા”, ગુણ પાદિકા” હતું.
  • ગણદેવી નો ગોળ અને ખાંડ વખણાય છે.

બીલીમોરા

  • સોમનાથ મહાદેવનું પ્રસિદ્ધ મંદિર આવેલ છે.
  • વલસાડી સાગમાંથી વિવિધ કલાત્મક રાચરચીલું બનાવવાનો ઉધ્યોગ અહીં વિકસ્યો છે.

મરોલી

  • કસ્તૂરબા સેવાશ્રમ આવેલો છે.

ઉનાઈ

  • વાસંદા તાલુકામાં આવેલું છે.
  • અહીં ઉનાઈ માતાજીનું મંદિર પ્રસિદ્ધ છે.
  • અહીં આવેલા ગરમ પાણીના ઝરામાં ગંધક, સલ્ફર વગેરે રસાયણોનું પ્રમાણ હોવાથી ચામડીના રોગમાં તેનું પાણી ફાયદો આપે છે.

નવસારી જિલ્લાની મૂખ્ય નદીઓ

1). પુર્ણા

2). અંબિકા

3). કાવેરી

4). મીંઢોળા

ગ્રંથાલય

1). પોટીટ સાર્વજનિક પુસ્તકાલય, બીલીમોરા

2). મહેરજી પુસ્તકાલય, નવસારી

સંશોધન કેન્દ્ર

1). લાઈવ સ્ટૉક રિચર્ચ સ્ટેશન

2). ફ્રૂટ રિચર્સ સ્ટેશન

3). ઓફિસ ઓફ રિસર્ચ સાયન્ટીસ્ટ (ઓઇલ સાયન્સ) નવસારી

4). એન. એમ. કોલેજ ઓફ એગ્રીકલ્ચર એન્ડ રિસર્ચ સ્ટેશન

5). ઓઇલસિડ રિસર્ચ સ્ટેશન

6). રિજનલ સ્યૂગરકેન રિચર્સ સ્ટેશન

7). પલ્પ રિસર્ચ સ્ટેશન

લોક મેળો

ચંદી પડવાનો મેળો – અનંત ચૌદશના દિવસે, ઉભરાટ

બંદરો

1). જલાલપોર

2). ઓજલ

3). વાંસી – બોરસી

4). બીલીમોરા

તળાવ

વડા તળાવ – તા. ગણદેવી

રાષ્ટ્રીય રાજમાર્ગ

રાષ્ટ્રીય રાજમાર્ગ નંબર – 228 (નવો નંબર -64)

નવસારી જિલ્લાના વન-લાઇનર પ્રશ્નો 👉click here

Navsari District : : Gujarati Gk For GPSC, Sachivalay, Gaun Seva, PI, PSI, TET, TAT, Talati, Clerk and All Competitive Examinations. 

Important links : Gujarat na jillao

Subscribe Our Youtube Channel

Install our Application

Join our Telegram channel

follow us Instagram

Read More

📰 Current affairs 📌 PDF
📚 Gpsc Subject 📁 GK
🧮 Quiz 🏆 Mock Test
📖 Gujarat na Jilla 📃 GK Question
👆 Syllabus 💥 Old Paper

Leave a Comment

error: Content is protected !!