NHB Recruitment 2023 : તાજેતરમાં નેશનલ હાઉસિંગ બેન્ક દ્વારા વિવિધ પોસ્ટ માટે ભરતીની જાહેરાત કરવામાં આવી છે. જેના માટે ઓનલાઈન અરજી કરવાની રહેશે. આ ભરતી માટે ઇચ્છુક ઉમેદવાર 18/10/2023 સુધી અરજી કરી શકો છો. આ ભરતીની સંપૂર્ણ માહિતી અહીં આપવામાં આવી છે. સરકારી નોકરીની નિયમિત જાણકારી મેળવવા માટે જોડાયેલા રહો 4Gujarat.com સાથે.
Table of Contents
NHB Recruitment 2023
સંસ્થા : | નેશનલ હાઉસિંગ બેન્ક |
પદનું નામ : | વિવિધ |
કુલ પોસ્ટ : | 43 |
અરજીનો પ્રકાર : | ઓનલાઈન |
અરજી કરવાની શરૂઆત : | 28/09/2023 |
અરજી કરવાની છેલ્લી તારીખ : | 18/10/2023 |
પદનું નામ અને ખાલી જગ્યા
- Project Finance : 01
- Chief Financial officer : 01
- Economist : 01
- Economist : 01
- MIS : 03
- Generalist : 16
- Hindi : 01
- Chief Economist : 01
- Senior Application Developer : 01
- Application Developer : 02
- Senior Project Finance Officer : 07
- Project Finance Officer : 08
શૈક્ષણિક લાયકાત
આપેલ તમામ પોસ્ટ માટે અલગ અલગ શૈક્ષણિક લાયકાત છે. એટલા માટે સંબધિત જાણકારી ઓફિશ્યલ નોટિફિકેશનમાં વાંચી લેવી.
વય મર્યાદા
તમામ પોસ્ટ માટે અલગ અલગ વય મર્યાદા છે એટલા માટે ઓફિશ્યલ નોટિફિકેશન વાંચી લેવી.
પસંદગી પ્રક્રિયા
આ ભરતી માટે ઉમેદવારોની પસંદગી નીચે મુજબ કરવામાં આવશે.
- લેખિત પરીક્ષા
- ઇન્ટરવ્યુ
- ડૉક્યુમેન્ટ ચકાસણી
અરજી કરવાની રીત
આ ભરતી માટે IBPS ની ઓફિશ્યલ વેબસાઇટ પર ઓનલાઇન અરજી કરવાની રહેશે. જેની લિન્ક છેલ્લે આપેલ છે.
આ પણ જુઓ :
અરજી માટે ફી
SC / ST / PWD | રૂપિયા 175/- |
અન્ય | રૂપિયા 850/- |
અરજી કરતાં પહેલા ઓફિશ્યલ નોટિફિકેશન વાંચી લેવી