Join our WhatsApp group : click here

બક્ષીપંચના દાખલો કઢાવવા માટે જરૂરી પુરાવા | obc certificate gujarat documents required

obc certificate gujarat documents required : અહીં બક્ષપંચનો દાખલો કઢાવવા માટે જરૂરી પુરાવાની યાદી આપવામાં આવી છે. આ માહિતી તમને ખૂબ ઉપયોગી સાબિત થશે. ગુજરાત સરકારની યોજના માટે જરૂરી પુરાવા તમને 4Gujarat.com પરથી મળી જશે.

OBC Certificate Gujarat Documents Required

રહેઠાણનો પુરાવો (કોઈપણ એક)

  • અરજદારનું રેશન કાર્ડ
  • અરજદારનું લાઇટબિલ
  • વેરાબિલ

ઓળખાણનો પુરાવો (કોઈપણ એક)

  • અરજદારનું આધાર કાર્ડ
  • અરજદારનું ચૂંટણી કાર્ડ
  • અરજદારનું ડ્રાઇવિંગ લાયસન્સ

જાતિને લગતા પુરાવા

  • અરજદારનું શાળા છોડ્યાનું પ્રમાણપત્ર
  • અરજદારના પિતા/કાકા/ફોઇનું શાળા છોડ્યાના પ્રાણપત્ર (ફરજિયાત) અને બક્ષી પંચના દાખલાની ખરી નકલ (જો હોય તો)

સેવા માટે જરૂરી પુરાવા

  • જ્ઞાતિ અંગેનું સોગંધનામું /એફિડેવિટ
મૂળ ગુજરાત રાજયના રહેવાસી ન હોય તેવા અરજદારે ગુજરાત રાજયમાં તા.1/04/1978 પહેલાથી કાયમી વસવાટ ધરાવતા હોવાના દસ્તાવેજી પુરાવાઓ . 

ફોર્મ ક્યાં મળશે અને અરજી ક્યાં કરવી ?

મામલતદારશ્રી ની કચેરી/ તાલુકા વિકાસ અધિકારીની કચેરી/જિલ્લા સમાજ કલ્યાણ અધિકારીની કચેરી.

ખાસ નોંધ : ફોટા સાથે દાખલો આપવાનો હોઇ એટલા માટે અરજદારે રૂબરૂ જવું.

બક્ષીપંચના દાખલો કઢાવવા માટેનું ફોર્મ : Click here

આ પણ જુઓ

👉 ચૂંટણી કાર્ડ કાઢવવા માટે જરૂરી પુરાવા
👉 રેશન કાર્ડ કઢાવવા માટે જરૂરી પુરાવા
👉 આયુષ્યમાન કાર્ડ કઢાવવા માટે જરૂરી પુરાવા
👉 RTE- રાઇટ ટુ એજ્યુકેશન ફોર્મ માટે જરૂરી પુરાવા
👉 ડોમિસાઈલ સર્ટિફિકેટ કઢાવવા માટે જરૂરી પુરાવા
👉 આવકનો દાખલો કઢાવવા માટે જરૂરી પુરાવા

Subscribe Our Youtube Channel

Install our Application

Join our Telegram channel

follow us Instagram

Read More

📰 Current affairs 📌 PDF
📚 Gpsc Subject 📁 GK
🧮 Quiz 🏆 Mock Test
📖 Gujarat na Jilla 📃 GK Question
👆 Syllabus 💥 Old Paper

Leave a Comment

error: Content is protected !!