Ojas junior clerk call letter Download 2023 : ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળ દ્વારા તારીખ 29/01/2023 ના રોજ જાહેરાત ક્રમાંક 12/2021-22 જુનિયર ક્લાર્ક (વહીવટી-હિસાબી) ની સ્પર્ધાત્મક પરીક્ષા યોજાનાર છે. જેના કોલ લેટર સંબધિત માહિતી અહીં આપવામાં આવી છે. જેની તમામ ઉમેદવાર મિત્રોએ નોંધ લેવી.
ભરતીની માહિતી
જાહેરાત ક્રમાંક | ભરતીનું નામ | પરિક્ષાની તારીખ | પરિક્ષાનો સમય |
12/2021-22 | જુનિયર ક્લાર્ક | 29/01/2022 (રવિવાર) | સવારે : 11 : 00 થી 12 : 00 |
Ojas junior clerk call letter Download 2023
નીચે આપેલ સમયગાળા દરમ્યાન ઉમેદવારોએ પોતાના પ્રવેશપત્ર (call letter) અને તેની સાથેની ઉમેદવારો માટેની સૂચનાની પ્રિન્ટ કાઢી લેવાની રહેશે.
કોલ લેટર કાઢવાનો સમયગાળો
From | To |
તા. 16/01/2023 (બપોરે 13: 00 કલાક થી) | તા. 29/01/2023 (સવારે 11 : 00 કલાક થી) |
1). જુનિયર ક્લાર્કની પરિક્ષાના કોલલેટર સંબધિત ઓફિશિયલ નોટિફિકેશન : Click here
2). જુનિયર ક્લાર્કની પરીક્ષાના કોલલેટર ડાઉનલોડ કરવા અહીં કિલક કરો : Click here
આ પણ જુઓ :