Join our WhatsApp group : click here

વિવિધ પાકોના ઉત્પાદનમાં અગ્રેસર રાજ્યો  

અહીં વિવિધ પાકોના ઉત્પાદનમાં અગ્રેસર રાજ્યો વિશે માહિતી આપવામાં આવી છે. જે તમામ સ્પર્ધાત્મક પરીક્ષા માટે ઉપયોગી છે.

વિવિધ પાકોના ઉત્પાદનમાં અગ્રેસર રાજ્યો   

સરફરજન નું સૌથી મોટું ઉત્પાદક રાજ્ય :જમ્મુ કશ્મીર
ચણાનું સૌથી મોટું ઉત્પાદક રાજ્ય :મધ્યપ્રદેશ
સોયાબીનનું સૌથી મોટું ઉત્પાદક રાજ્ય :મધ્યપ્રદેશ
ડુંગળીનું સૌથી મોટું ઉત્પાદક રાજ્ય :મહારાષ્ટ્ર
ખાંડનું સૌથી મોટું ઉત્પાદક રાજય :મહારાષ્ટ્ર
ભારતમાં તેલીબિયાનું સૌથી મોટું ઉત્પાદક રાજ્ય :મધ્યપ્રદેશ
દ્રાક્ષનું સૌથી મોટું ઉત્પાદક રાજ્ય :મહારાષ્ટ્ર
નારંગીનું સૌથી મોટું ઉત્પાદન રાજ્ય :પંજાબ
એરંડાનું સૌથી ઉત્પાદક રાજય :ગુજરાત
હળદરનું સૌથી મોટું ઉત્પાદક રાજ્ય :આંધ્રપ્રદેશ
ફળોનું સૌથી મોટું ઉત્પાદક રાજય :આંધ્રપ્રદેશ
સૂર્યમુખીનું સૌથી મોટું ઉત્પાદક રાજ્ય :કર્ણાટક
નાળિયેરનું સૌથી મોટું ઉત્પાદક રાજ્ય :તામિલનાડુ
બાગાયતી પાકોનું સૌથી મોટું ઉત્પાદક રાજ્ય :પશ્ચિમ બંગાળ
શાકભાજીનું સૌથી મોટું ઉત્પાદક રાજ્ય :ઉત્તરપ્રદેશ
શણનું સૌથી મોટું ઉત્પાદક રાજ્ય :પશ્ચિમ બંગાળ
શેરડીનું સૌથી મોટું ઉત્પાદક રાજ્ય :ઉત્તર પ્રદેશ
કેરીનું સૌથી મોટું ઉત્પાદક રાજ્ય :ઉત્તર પ્રદેશ
લીચીનું સૌથી મોટું ઉત્પાદક રાજ્ય :બિહાર
સોપારીનું સૌથી મોટું ઉત્પાદક રાજ્ય :કર્ણાટક
કેળાનું સૌથી મોટું ઉત્પાદક રાજ્ય :તામિલનાડુ
પાઈનેપલનું સૌથી મોટું ઉત્પાદક રાજ્ય :પશ્ચિમ બંગાળ   
કાજુનું સૌથી મોટું ઉત્પાદક રાજ્ય :કેરળ
રબરનું સૌથી મોટું ઉત્પાદક રાજ્ય :કેરળ
કોકોનું સૌથી મોટું ઉત્પાદક રાજ્ય :કેરળ
રીંગણનું સૌથી મોટું ઉત્પાદક રાજ્ય :ઓડીસા

આ પણ વાંચો :

Subscribe Our Youtube Channel

Install our Application

Join our Telegram channel

follow us Instagram

Read More

📰 Current affairs 📌 PDF
📚 Gpsc Subject 📁 GK
🧮 Quiz 🏆 Mock Test
📖 Gujarat na Jilla 📃 GK Question
👆 Syllabus 💥 Old Paper

Leave a Comment

error: Content is protected !!