Join our WhatsApp group : click here

પંચાયતી રાજની ક્વિઝ નંબર : 03

અહીં ગુજરાત પંચાયતી રાજની ક્વિઝ નંબર 03 આપવામાં આવી છે. જેમાં 20 પ્રશ્નોનો સમાવેશ કર્યો છે. આપેલ તમામ પ્રશ્નો અગાવની પરીક્ષામાં પૂછાયેલા છે. જેથી તમને ઉપયોગી સાબિત થશે. સ્પર્ધાત્મક પરીક્ષાના તમામ વિષયની ક્વિઝ આપવા માટે જોડાયેલા રહો 4Gujarat.com સાથે.

Subject: Panchayati raj
Quiz number: 03
Question: 20
Quiz type: MCQ

Panchayati raj quiz : 03

2001

Panchayati Raj Quiz : 03

પંચાયતી રાજની ક્વિઝ નંબર : 03

1 / 25

Category: Panchayati Raj Quiz : 03

73માં બંધારણ સુધારાનું મહત્વ શું છે ?

2 / 25

Category: Panchayati Raj Quiz : 03

ગૌચર અનામત રાખવાનું ધોરણ કોને લાગુ પડે છે ?

3 / 25

Category: Panchayati Raj Quiz : 03

સામાજિક ન્યાય નિધિની સ્થાપના કયા સ્તરે ફરજિયાત છે ?

4 / 25

Category: Panchayati Raj Quiz : 03

ગ્રામ વિસ્તારમાં દ્વિસ્તરીય પંચાયતની ભલામણ કઈ સમિતિએ કરી હતી ?

5 / 25

Category: Panchayati Raj Quiz : 03

કયા રાજયમાં તાલુકા પંચાયતની રચના મરજિયાત છે ?

6 / 25

Category: Panchayati Raj Quiz : 03

પંચાયતોને કઈ સત્તાઓ અને જવાબદારીઓની વહેંચણી 73માં બંધારણ સુધારા હેઠળ થઈ છે ?

7 / 25

Category: Panchayati Raj Quiz : 03

જાહેર રસ્તા અને ખુલ્લી જગ્યાઓ ઉપર નડતર અને દબાણો દૂર કરવાની સત્તા કોને છે ?

8 / 25

Category: Panchayati Raj Quiz : 03

ગ્રામ પંચાયત ગામ ફંડમાં કઈ રકમો જમા થાય છે ?

9 / 25

Category: Panchayati Raj Quiz : 03

મ્યુનિસિપલ કમિશનરની નિમણૂક કોણ કરે છે ?

10 / 25

Category: Panchayati Raj Quiz : 03

ગ્રામ પંચાયત કક્ષાએ ગૌણ વન પેદાશોના વહીવટ અંગેની સમિતિના અધ્યક્ષ કોણ હોય છે ?

11 / 25

Category: Panchayati Raj Quiz : 03

ગ્રામ સભા શું છે ?

12 / 25

Category: Panchayati Raj Quiz : 03

અનુસૂચિત વિસ્તારોની પંચાયતો માટેની જોગવાઈઓ શાની સાથે સુસંગત હોવી જોઈએ ?

13 / 25

Category: Panchayati Raj Quiz : 03

ગુજરાતમાં વ્યવસાય વેરાનો વહીવટ ગ્રામ પંચાયતને કયારથી સોપવામાં આવ્યો છે ?

14 / 25

Category: Panchayati Raj Quiz : 03

રાજય સરકાર દ્વારા અમલી બનાવાયેલ આપણો તાલુકો વાયબ્રન્ટ તાલુકો કયા વહીવટી વિભાગ હેઠળ છે ?

15 / 25

Category: Panchayati Raj Quiz : 03

તાલુકા પંચાયતની કારોબારી સમિતિ કેટલી પેટા સમિતિ રચી શકે ?

16 / 25

Category: Panchayati Raj Quiz : 03

તાલુકા આયોજન સમિતિના પ્રમુખ કોણ હોય છે ?

17 / 25

Category: Panchayati Raj Quiz : 03

જિલ્લા આયોજન મંડળના અધ્યક્ષ કોણ હોય છે ?

18 / 25

Category: Panchayati Raj Quiz : 03

સામાજિક ન્યાય નિધિની રચના શામાંથી થાય છે ?

19 / 25

Category: Panchayati Raj Quiz : 03

ગ્રામસભામાં નિર્ણાય કેવી રીતે લેવાય ?

20 / 25

Category: Panchayati Raj Quiz : 03

જિલ્લા આયોજન સમિતિ અંગેના નિયમોમાં કોણ સુધારા કરી શકે છે ?

21 / 25

Category: Panchayati Raj Quiz : 03

ગુજરાત સરકાર દ્વારા સ્થાનિક સ્વરાજની સંસ્થાઓમાં મહિલાઓને કેટલા ટકા આરક્ષણ આપવામાં આવ્યું છે ?

22 / 25

Category: Panchayati Raj Quiz : 03

ગ્રામ પંચાયતના ગામ ફંડમાં કઈ રકમ જમા થાય છે ?

23 / 25

Category: Panchayati Raj Quiz : 03

કયા કાયદા હેઠળ ગૌચરની માલિકી રાજય સરકારની છે ?

24 / 25

Category: Panchayati Raj Quiz : 03

જિલ્લા આયોજન સમિતિમાં ચૂંટાનારા સભ્યોની ચૂંટણી કોણ કરે છે ?

25 / 25

Category: Panchayati Raj Quiz : 03

ગૌચરની જમીન ગ્રામ પંચાયત પાસેથી કોણ પરત લઈ શકે ?

4gujarat.com તમારું પરિણામ તપાસી રહ્યું છે...

Your score is

The average score is 52%

0%

Subscribe Our Youtube Channel

Install our Application

Join our Telegram channel

follow us Instagram

Read More

📰 Current affairs 📌 PDF
📚 Gpsc Subject 📁 GK
🧮 Quiz 🏆 Mock Test
📖 Gujarat na Jilla 📃 GK Question
👆 Syllabus 💥 Old Paper

Leave a Comment

error: Content is protected !!