Join our WhatsApp group : click here

પંચાયતી રાજની ક્વિઝ નંબર : 05

અહીં પંચાયતી રાજની ક્વિઝ નંબર 05 આપવા આવી છે. જેમાં 25 પ્રશ્નોનો સમાવેશ કરવામાં આવ્યો છે. આપેલ તમામ પ્રશ્નો અગાવની પરીક્ષામાં પૂછાયેલા છે. જેથી તમને ઉપયોગી સાબિત થશે. સ્પર્ધાત્મક પરીક્ષાના તમામ વિષયોની ક્વિઝ આપવા માટે જોડાયેલા રહો 4Gujarat.com સાથે.

Subject: Panchayati Raj
Quiz number: 05
Question: 25
Quiz type: Mcq

Panchayati Raj Quiz : 05

/25
1882

Panchayati Raj Quiz : 05

પંચાયતી રાજની ક્વિઝ : 05

1 / 25

Category: Panchayati Raj Quiz : 05

બળવંતરાય મહેતાનું નામ શાની સાથે વિશેષ સંકળાયેલું છે ?

2 / 25

Category: Panchayati Raj Quiz : 05

ભારતમાં ત્રિ-સ્તરીય પંચાયતી રાજની ભલામણ કોણે કરી હતી ?

3 / 25

Category: Panchayati Raj Quiz : 05

બંધારણમાં કઈ અનુસૂચિ હેઠળ પંચાયતોને કામ સોપવામાં આવ્યા છે ?

4 / 25

Category: Panchayati Raj Quiz : 05

નીચેના પૈકી કઈ સમિતિએ પંચાયત સુધાર બાબતોનો અહેવાલ આપેલો છે ?

5 / 25

Category: Panchayati Raj Quiz : 05

કોઈપણ વિસ્તારમાં સ્થાનિક સ્વરાજની કઈ સંસ્થા કામ કરે તેનો આધારા શેના પર હોય છે ?

6 / 25

Category: Panchayati Raj Quiz : 05

પંચાયતમાં સભ્યપદ માટેની ગેરલાયકાતની જોગવાઈ કયા આર્ટીકલમાં દર્શાવવામાં આવેલી છે ?

7 / 25

Category: Panchayati Raj Quiz : 05

જિલ્લા આયોજન સમિતિઓની રચના કોના દ્વારા ફરજિયાત કરવામાં આવી છે ?

8 / 25

Category: Panchayati Raj Quiz : 05

ભારતમાં નીચેના પૈકી કઈ તારીખે દર વર્ષે પંચાયતી રાજ દિવસ મનાવવામાં આવે છે ?

9 / 25

Category: Panchayati Raj Quiz : 05

જિલ્લાની વસ્તી 4 લાખ કરતા ન વધુ હોય તેવા જિલ્લા પંચાયતના ચૂંટાયેલા સભ્યોની સંખ્યા કેટલી હોય છે ?

10 / 25

Category: Panchayati Raj Quiz : 05

પંચાયતોણે કર નાખવાની સત્તા અને રાજયના એકત્રિત ફંડમાંથી સહાયક અનુદાન જોગવાઈ બંધારણના કયા અનુચ્છેદમાં કરવામાં આવી છે ?

11 / 25

Category: Panchayati Raj Quiz : 05

ગુજરાત રાજયના પ્રથમ એમ.ફિલ સરપંચનું નામ જણાવો.

12 / 25

Category: Panchayati Raj Quiz : 05

ગ્રામ પંચાયત કક્ષાએ ગૌણ વન પેદાશોના વહીવટ અંગેની સમિતિના અધ્યક્ષ કોણ હોય છે ?

13 / 25

Category: Panchayati Raj Quiz : 05

73માં બંધારણીય સુધારાથી દેશમાં પ્રથમવાર કોના માટે રાજકીય અનામત દાખલ કરવામાં આવી ?

14 / 25

Category: Panchayati Raj Quiz : 05

જિલ્લા પંચાયતની સામાજિક ન્યાય સમિતિના નિર્ણયથી નારાજ થયેલ કોઈ વ્યક્તિ એવા નિર્ણયની તારીખથી રાજય સરકારને કેટલા દિવસમાં અપીલ કરી શકશે ?

15 / 25

Category: Panchayati Raj Quiz : 05

પંચાયતની મુદ્દત કેટલા વર્ષ માટેની હોય છે ?

16 / 25

Category: Panchayati Raj Quiz : 05

રાજયના પંચાયતી સંસ્થાઓની નાણાંકીય સ્થિતિની સમિક્ષા કરવા અને જરૂરી ભલામણો કરવા ફાયનાન્સ કમિશનની રચના કરવાની જવાબદારી કોની છે ?

17 / 25

Category: Panchayati Raj Quiz : 05

ગ્રામપંચાયત અને તાલુકા પંચાયતમાં અનુક્રમે ઓછામાં ઓછા કેટલા સભ્યો હોય છે ?

18 / 25

Category: Panchayati Raj Quiz : 05

પંચાયત કરમાં “લેન્ડ સેસ” શું છે ?

19 / 25

Category: Panchayati Raj Quiz : 05

પંચાયતી રાજ વિષય ભારતના બંધારણની કઈ યાદીમાં છે ?

20 / 25

Category: Panchayati Raj Quiz : 05

ગ્રામપંચાયતની બેઠકમાં ઠરાવ ઉપરના મતદાનમાં તરફેણ અને વિરોધ બંને પક્ષે સરખા મત હોય તો એક વધારાનો મત આપવાનો અધિકાર કોનો છે ?

21 / 25

Category: Panchayati Raj Quiz : 05

ગુજરાતમાં વ્યવસાય વેરો ઉઘરાવવાની સત્તા સ્થાનિક સ્વરાજની સંસ્થાઓને ક્યારથી સોપવામાં આવી ?

22 / 25

Category: Panchayati Raj Quiz : 05

કેન્દ્ર સરકાર દ્વારા પંચાયતને અનુદાન આપવાની શરૂવાત ક્યારથી થઈ ?

23 / 25

Category: Panchayati Raj Quiz : 05

નીચેના પૈકી કઈ સંસ્થા દ્વારા રાજયની પંચાયત સંસ્થાઓની નાણાકીય સ્થિતિ ચકાસવામાં આવે છે અને કરવેરા અન્ય બાબતની ફાળવણી માટે રાજય સરકારણે ભલામણ કરે છે ?

24 / 25

Category: Panchayati Raj Quiz : 05

ગુજરાત રાજયની રચના બાદ પૂર્વ તૈયારી અને ઉત્સાહપૂર્વક પંચાયતી રાજ વ્યવસ્થાનો અમલ ક્યારથી શરૂ કરવામાં આવ્યો ?

25 / 25

Category: Panchayati Raj Quiz : 05

PESA (પેસા)નાં આદર્શ નિયમોને કારણે ગામની ગ્રામસભાને કઈ બાબતો માટે વિશેષ અધિકારો મળશે ?

4Gujarat.com તમારું પરિણામ તપાસી રહ્યું છે...

Your score is

The average score is 57%

0%

Subscribe Our Youtube Channel

Install our Application

Join our Telegram channel

follow us Instagram

Read More

📰 Current affairs 📌 PDF
📚 Gpsc Subject 📁 GK
🧮 Quiz 🏆 Mock Test
📖 Gujarat na Jilla 📃 GK Question
👆 Syllabus 💥 Old Paper

Leave a Comment

error: Content is protected !!