Join our WhatsApp group : click here

પંચાયતી રાજની ક્વિઝ નંબર : 07

અહીં પંચાયતી રાજની ક્વિઝ નંબર 07 આપવામાં આવી છે. કેમાં 25 પ્રશ્નોનો સમાવેશ કરવામાં આવ્યો છે. આપેલ તમામ પ્રશ્નો અગાવની પરીક્ષામાં પૂછાયેલા છે. જેથી તમને ઉપયોગી સાબિત થશે. સ્પર્ધાત્મક પરીક્ષાના તમામ વિષયોની ક્વિઝ આપવા માટે જોડાયેલા રહો 4Gujarat.com સાથે.

Subject: Panchayati Raj
Quiz number: 07
Question: 25
Quiz type: Mcq

Panchayati Raj Quiz: 07

/25
1299

Panchayati Raj Quiz : 07

પંચાયતી રાજની ક્વિઝ : 07

1 / 25

Category: Panchayati Raj Quiz : 07

જિલ્લા સમકારી નિધિમાંથી ગ્રામ પંચાયતને કેટલું અનુદાન મળે છે ?

2 / 25

Category: Panchayati Raj Quiz : 07

ગ્રામ પંચાયત કયો વેરો લાદી શકતી નથી ?

3 / 25

Category: Panchayati Raj Quiz : 07

લોકોને લોકશાહી પદ્ધતિની તાલીમ ત્રણેય સ્તરની પંચાયતોની નીચે જણાવેલ કઈ બાબત મળે છે ?

4 / 25

Category: Panchayati Raj Quiz : 07

ગ્રામ પંચાયત અને ગ્રામસભા વચ્ચેનો સંબંધ કેવો હોવો જોઈએ ?

5 / 25

Category: Panchayati Raj Quiz : 07

નીચેના પૈકી પંચાયતી રાજનો ઉદેશ્ય કયો છે ?

6 / 25

Category: Panchayati Raj Quiz : 07

ગ્રામ પંચાયતનું અંદાજપત્ર તાલુકા પંચાયતણે કઈ તારીખ સુધીમાં મોકલવાનું થાય છે ?

7 / 25

Category: Panchayati Raj Quiz : 07

મહત્તમ કેટલી વસ્તી સુધી ગ્રામ પંચાયતની રચના થઈ શકે છે ?

8 / 25

Category: Panchayati Raj Quiz : 07

ગ્રામ પંચાયતની અનામત બેઠકોની ફાળવણી કોણ કરે છે ?

9 / 25

Category: Panchayati Raj Quiz : 07

ગ્રામ સભા નિયમિત રીતે મળે તેની કાળજી કોને લેવાની હોય છે ?

10 / 25

Category: Panchayati Raj Quiz : 07

ગ્રામ પંચાયતનાં વાર્ષિક હિસાબ સમયસર મોકલવાની જવાબદારી કોની છે ?

11 / 25

Category: Panchayati Raj Quiz : 07

નીચેનામાંથી ગ્રામ પંચાયતનાં સભ્ય કે સરપંચ તરીકે ઉમેદવારી કોણ ન કરી શકે ?

12 / 25

Category: Panchayati Raj Quiz : 07

ગ્રામસભાનાં સભા સદ એટલે શું ?

13 / 25

Category: Panchayati Raj Quiz : 07

ગ્રામ પંચાયતોની સામાન્ય ચૂંટણીમાં મતદારો કેટલા મત આપે છે ?

14 / 25

Category: Panchayati Raj Quiz : 07

જિલ્લા પંચાયત કયા અધિનિયમ હેઠળ કાર્ય કરે છે ?

15 / 25

Category: Panchayati Raj Quiz : 07

પક્ષાંતર ધારો કઈ પંચાયતમાં લાગુ પડતો નથી ?

16 / 25

Category: Panchayati Raj Quiz : 07

ગ્રામ પંચાયતનાં સરપંચની નિમણૂંક કોણ કરે છે ?

17 / 25

Category: Panchayati Raj Quiz : 07

ગ્રામ પંચાયતનાં સરપંચ કયા રાજયમાં ‘ચેરપર્સન’ તરીકે ઓળખાય છે ?

18 / 25

Category: Panchayati Raj Quiz : 07

ગામડામાં એકબીજા ખેતરોની હદ કોણ નક્કી કરે છે ?

19 / 25

Category: Panchayati Raj Quiz : 07

જિલ્લા પંચાયતની કઈ સમિતિ સામેની અપીલ જિલ્લા પંચાયતની અપીલ સમિતિમાં થઈ શકતી નથી ?

20 / 25

Category: Panchayati Raj Quiz : 07

જિલ્લા પંચાયતની બેઠક સામાન્ય રીતે કેટલા માસે મળવી જોઈએ ?

21 / 25

Category: Panchayati Raj Quiz : 07

નાયબ ચિટનીશનોં તાલુકા પંચાયતમા કયો હોદ્દો છે ?

22 / 25

Category: Panchayati Raj Quiz : 07

જુથ ગ્રામ પંચાયત સિવાયના ગામોમાં થતા લગ્નની નોંધણીનાં અધિકાર કોને છે ?

23 / 25

Category: Panchayati Raj Quiz : 07

ગ્રામ પંચાયતનાં દફ્તરો કોના હવાલે રાખવામા આવે છે ?

24 / 25

Category: Panchayati Raj Quiz : 07

રાજય સરકારી ફંડમાંથી અનુદાન મંજૂર કરવાની સત્તા કોની પાસે છે ?

25 / 25

Category: Panchayati Raj Quiz : 07

તાલુકા પંચાયતનાં મંત્રી તરીકે કાર્ય કોણ કરે છે ?

4Gujarat.com તમારું પરિણામ તપાસી રહ્યું છે...

Your score is

The average score is 54%

0%

Subscribe Our Youtube Channel

Install our Application

Join our Telegram channel

follow us Instagram

Read More

📰 Current affairs 📌 PDF
📚 Gpsc Subject 📁 GK
🧮 Quiz 🏆 Mock Test
📖 Gujarat na Jilla 📃 GK Question
👆 Syllabus 💥 Old Paper

Leave a Comment

error: Content is protected !!