Join our WhatsApp group : click here

પંચાયતી રાજની ક્વિઝ નંબર : 08

અહીં પંચાયતી રાજની ક્વિઝ નંબર 08 આપવામાં આવી છે. જેમાં 25 પ્રશ્નોનો સમાવેશ કરવામાં આવ્યો છે. આપેલ તમામ પ્રશ્નો અગાવની પરીક્ષામાં પૂછાયેલા છે. જેથી તમને ઉપયોગી સાબિત થશે. સ્પર્ધાત્મક પરીક્ષાના તમામ વિષયોની ક્વિઝ આપવા માટે જોડાયેલા રહો 4Gujarat.com સાથે.

Subject: Panchayati Raj
Quiz number: 08
Question: 25
Type: Mcq

Panchayati Raj Quiz : 08

/25
1000

Panchayati Raj Quiz : 08

પંચાયતી રાજની ક્વિઝ : 08

1 / 25

Category: Panchayati Raj Quiz : 08

તાલુકા પંચાયતની પ્રથમ બેઠકમાં કઈ કામગીરી કરવામાં આવે છે ?

2 / 25

Category: Panchayati Raj Quiz : 08

ગુજરાત પંચાયત અધિનિયમ 1993માં વ્યાખ્યા જણાવ્યા મુજબ પંચાયતનાં કર્યોની યાદી કઈ અનુસૂચિમાં દર્શાવેલ છે ?

3 / 25

Category: Panchayati Raj Quiz : 08

‘જમીનના અન અધિકૃત ભોગવટા માટેની શિક્ષા’ ની જોગવાઈ કઈ કલમ હેઠળ કરવામાં આવેલી છે ?

4 / 25

Category: Panchayati Raj Quiz : 08

ગ્રામસભાની વ્યાખ્યા ભારતના બંધારણમાં કયા અનુચ્છેદમાં આપેલી છે ?

5 / 25

Category: Panchayati Raj Quiz : 08

જિલ્લા પંચાયતમાં સભ્યોની સંખ્યા નક્કી કરવા ગુજરાત પંચાયત અધિનિયમની કઈ કલમમાં જોગવાઈ કરવામાં આવી છે ?

6 / 25

Category: Panchayati Raj Quiz : 08

પંચાયતની ત્રણેય સ્તરની ચૂંટણીનું સંચાલન કોણ કરે છે ?

7 / 25

Category: Panchayati Raj Quiz : 08

ગુજરાત પંચાયત સેવા વર્ગીકરણ અને ભરતી નિયમો 1998 મુજબ ભારતના નાગરિક્ત્વ સંબધી શરતો કયા નિયમમાં આપેલી છે ?

8 / 25

Category: Panchayati Raj Quiz : 08

પંચાયતોની નાણાકીય પરિસ્થિતીની પુન:વિચારણા કરવા નાણાં આયોગની રચના કરવા અંગેની જોગવાઈ ભારતીય બંધારણનાં કયા અનુચ્છેદમાં છે ?

9 / 25

Category: Panchayati Raj Quiz : 08

તાલુકા પંચાયતનાં કર્મચારીઓની ફરજો કોણ નક્કી કરે છે ?

10 / 25

Category: Panchayati Raj Quiz : 08

ગુજરાત નાણાકીય નિયમો હેઠળ રોકડ-જમીન ખતનું ફોર્મ કયા નમૂનાનાં ફોર્મમાં નક્કી કરેલ છે ?

11 / 25

Category: Panchayati Raj Quiz : 08

ભારતના બંધારણનોં કયો અનુચ્છેદ પંચાયતોનાં અધિકારો, સત્તાઓ અને જવાબદારી અંગેનોં છે ?

12 / 25

Category: Panchayati Raj Quiz : 08

રાજયમાં ત્રણ સ્તરની પંચાયતની રચના હોવી જોઈએ એ જોગવાઈ ભારતીય બંધારણનાં કયા અનુચ્છેદમાં આપેલી છે ?

13 / 25

Category: Panchayati Raj Quiz : 08

ગુજરાત પંચાયત અધિનિયમ 1993 હેઠળ ‘જાહેર રસ્તા’ ની વ્યાખ્યા કઈ કલમમાં દર્શાવેલ છે ?

14 / 25

Category: Panchayati Raj Quiz : 08

જિલ્લા પંચાયતની કારોબારી સત્તા કોની પાસે છે ?

15 / 25

Category: Panchayati Raj Quiz : 08

ગ્રામ પંચાયતની બેઠકનું સ્થળ, સમય કોણ નક્કી કરે છે ?

16 / 25

Category: Panchayati Raj Quiz : 08

નાણાંપંચની ગ્રાન્ટમાંથી કયા કામો થઈ શકતા નથી ?

17 / 25

Category: Panchayati Raj Quiz : 08

તાલુકા વિકાસ અધિકારીની નિમણૂક કોણ કરે છે ?

18 / 25

Category: Panchayati Raj Quiz : 08

ગ્રામસભાને વધુ બળવત્તર બનાવવા સરકારશ્રી તરફથી વર્ષમાં કેટલી ગ્રામસભા બોલાવવા પરિપત્ર થયેલ છે ?

19 / 25

Category: Panchayati Raj Quiz : 08

ગુજરાત પંચાયત અધિનિયમ 1993 હેઠળ ‘જાહેર રસ્તા’ ની વ્યાખ્યા કઈ કલમમાં આપેલી છે ?

20 / 25

Category: Panchayati Raj Quiz : 08

જિલ્લા પંચાયતમાં અનામત બેઠકોનોં નિર્ણય કોણ લે છે ?

21 / 25

Category: Panchayati Raj Quiz : 08

ગુજરાત પંચાયત સેવા નિયમો 1997 હેઠળ મોટી શિક્ષા કરવા માટેની પ્રક્રિયા કઈ કલામમાં જણાવેલ છે ?

22 / 25

Category: Panchayati Raj Quiz : 08

તાલુકા પંચાયતની પ્રથમ બેઠકની તારીખ કોણ નક્કી કરે છે ?

23 / 25

Category: Panchayati Raj Quiz : 08

નીચેના પૈકી કઈ બાબતનાં સબંધમાં જોગવાઈ કરવાની ગ્રામ પંચાયતની ફરજ છે ?

24 / 25

Category: Panchayati Raj Quiz : 08

સામાન્ય રીતે રાજયપત્રિત અને બિનરાજયપત્રિત સરકારી કર્મચારીઓની સેવાપોથી કેટલી નકલોમાં રાખવામા આવે છે ?

25 / 25

Category: Panchayati Raj Quiz : 08

નીચલા વર્ગની પંચાયત સેવા (વર્ગ-4)ની યાદી ગુજરાત પંચાયત સેવા વર્ગીકરણ અને ભરતી નિયમો 1998 હેઠળ કઈ અનુસૂચિમાં દર્શાવવામાં આવેલ છે ?

4Gujarat.com તમારું પરિણામ તપાસી રહ્યું છે....

Your score is

The average score is 46%

0%

Subscribe Our Youtube Channel

Install our Application

Join our Telegram channel

follow us Instagram

Read More

📰 Current affairs 📌 PDF
📚 Gpsc Subject 📁 GK
🧮 Quiz 🏆 Mock Test
📖 Gujarat na Jilla 📃 GK Question
👆 Syllabus 💥 Old Paper

Leave a Comment

error: Content is protected !!