Join our WhatsApp group : click here

પંચાયતી રાજની ક્વિઝ નંબર : 09

અહીં પંચાયતી રાજની ક્વિઝ નંબર 09 આપવામાં આવી છે. જેમાં 25 પ્રશ્નોનો સમાવેશ કરવામાં આવ્યો છે. આપેલ તમામ પ્રશ્નો અગાવની પરીક્ષામાં પૂછાયેલા છે. જેથી તમને ઉપયોગી સાબિત થશે. સ્પર્ધાત્મક પરીક્ષાના તમામ વિષયોની ક્વિઝ આપવા માટે જોડાયેલા રહો 4Gujarat.com સાથે.

Subject: Panchayati Raj
Test number: 09
Question: 25
Type: Mcq

Panchayati Raj Quiz : 09

/25
976

Panchayati Raj Quiz : 09

પંચાયતી રાજની ક્વિઝ : 09

1 / 25

Category: Panchayati Raj Quiz : 09

ગુજરાત મુલ્કી સેવા નિયમો 2002માં ‘ફરજ’ ની વ્યાખ્યા કયા પ્રકરણમાં આપેલી છે ?

2 / 25

Category: Panchayati Raj Quiz : 09

ગુજરાત પંચાયત (શિસ્ત અને અપીલ) નિયમો 1997 હેઠળ શિક્ષા (penaltics) ના પ્રકારો કઈ કલમમાં જણાવેલ છે ?

3 / 25

Category: Panchayati Raj Quiz : 09

દેશમાં પંચાયતી રાજ વધુ કાર્યક્ષમ કરવા ભારતીય બંધારણમાં કયો સુધારો કરવામાં આવેલો હતો ?

4 / 25

Category: Panchayati Raj Quiz : 09

ગુજરાત મુલ્કી સેવા નિયમો મુજબ નીચેના પૈકી કોણ ખાતાનો વડો નથી ?

5 / 25

Category: Panchayati Raj Quiz : 09

પંચાયતમા કુલ ચૂંટાવવાપાત્ર જગ્યાઓ પૈકી 1/3 કરતાં ઓછી ના હોય તેટલી જગ્યાઓ સ્ત્રીઓ માટે અનામત રાખવાની જોગવાઈ બંધારણના કયા અનુચ્છેદ માં કરવામાં આવેલી છે ?

6 / 25

Category: Panchayati Raj Quiz : 09

ગુજરાતમાં પંચાયતી રાજના અમલ માટેની લોકશાહી વિકેન્દ્રીકરણ સમિતિના અધ્યક્ષ કોણ હતા ?

7 / 25

Category: Panchayati Raj Quiz : 09

જાહેર રસ્તા અને ખુલ્લી જગ્યાઓ ઉપર નડતર અને દબાણ દૂર કરવાના અધિકાર ગુજરાત પંચાયત અધિનિયમની કઈ કલમ હેઠળ ગ્રામપંચાયતને આપવામાં આવેલી છે ?

8 / 25

Category: Panchayati Raj Quiz : 09

તાલુકાની સ્થાનિક મહેસૂલનો વહીવટ કયા અધિકારીને સોંપવામાં આવેલ છે ?

9 / 25

Category: Panchayati Raj Quiz : 09

“સ્થાનિક સ્વરાજની સંસ્થાઓના પિતા” તરીકે કોણ પ્રસિદ્ધ છે ?

10 / 25

Category: Panchayati Raj Quiz : 09

રાજય સરકારે રાજયના જિલ્લાઓ વચ્ચે સામાજિક અને આર્થિક અસમાનતા ઘટાડવા માટે, પછાત જિલ્લાઓને ખાસ ગ્રાન્ટ આપવા માટે કયું ફંડ સ્થાપવાનું હોય છે ?

11 / 25

Category: Panchayati Raj Quiz : 09

ગુજરાત જિલ્લા પંચાયત સેવા પસંદગી સમિતિના (કાર્યો) નિયમો 1998 મુજબ સીધી ભરતી વખતે પસંદગી સમિતિએ નીચેના પૈકી કઈ બાબતો ધ્યાને લેવાની રહે છે ?

12 / 25

Category: Panchayati Raj Quiz : 09

મુંબઇ જમીન મહેસૂલ અધિનિયમ સેટલમેન્ટની મુદ્દત કેટલા વર્ષ સુધી અમલમાં રહેશે ?

13 / 25

Category: Panchayati Raj Quiz : 09

“એકત્રિત ગામ” જાહેર કરવામાં આવે ત્યારે “સરહદૂ તારીખ” ના કેટલા મહિનાની અંદર “એકત્રિત ગામ” ની પંચાયત રચવી જોઈએ ?

14 / 25

Category: Panchayati Raj Quiz : 09

ગ્રામ પંચાયતની બેઠકમાં મહત્તમ કેટલા લોકોને ખાસ નિમંત્રિત તરીકે બોલાવી શકાય ?

15 / 25

Category: Panchayati Raj Quiz : 09

દરેક પંચાયત તે સમયે અમલમાં હોય તેવા કાયદા હેઠળ, તેનું વહેલું વિસર્જન ન થાય તો તેની પહેલી બેઠક માટે નક્કી થયેલી તારીખથી કેટલા વર્ષ સુધી ચાલુ રહેશે ?

16 / 25

Category: Panchayati Raj Quiz : 09

નાણાંપંચની ભલામણ અનુસાર કયા પરિબળોને ધ્યાને લઈને ગ્રાન્ટ ફાળવવામાં આવે છે ?

17 / 25

Category: Panchayati Raj Quiz : 09

પંચાયતી રાજની જોગવાઈ સંવિધાનના કયા ભાગમાં કરવામાં આવેલી છે ?

18 / 25

Category: Panchayati Raj Quiz : 09

ગુજરાત રાજયમાં, રાજયમાં આવેલી પંચાયતોની ચૂંટણી કોણ કરે છે ?

19 / 25

Category: Panchayati Raj Quiz : 09

સેવાપોથી અને સેવાપત્રકોની ખરાઈ વર્ષમાં કેટલી વખત થાય છે ?

20 / 25

Category: Panchayati Raj Quiz : 09

ગુજરાત પંચાયત અધિનિયમ 1993 હેઠળ દરેક ગ્રામમાં “ગ્રામ ફંડ” નામે ઓળખાતું એક ફંડ રહેશે તેવી જોગવાઈ કઈ કલમમાં કરવામાં આવેલી છે ?

21 / 25

Category: Panchayati Raj Quiz : 09

ફરજ મોકૂફીના આદેશ સામેની અપીલ, ગુજરાત પંચાયત સેવા (શિસ્ત અને અપીલ) નિયમો 1997 હેઠળ કેટલા દિવસમાં કરવાની રહે છે ?

22 / 25

Category: Panchayati Raj Quiz : 09

ગુજરાત પંચાતર સેવા (વર્તુણક) નિયમો 1998 મુજબ પંચાયત કર્મચારી પાસેથી જે અપેક્ષાઓ રાખવામા આવે છે તે કયા નિયમમાં જણાવેલ છે ?

23 / 25

Category: Panchayati Raj Quiz : 09

વાર્ષિક ગણોત હક્ક વિરુદ્ધનો પુરાવો ન હોય તો ગણોત હક્ક ક્યારે પૂરો થાય છે એવું માની લઈ શકાય ?

24 / 25

Category: Panchayati Raj Quiz : 09

ગુજરાત પંચાયત અધિનિયમ 1993 હેઠક ચૂંટણી દરમ્યાન મતદાર વિભાગો રચવા માટેની કઈ કલમમાં છે ?

25 / 25

Category: Panchayati Raj Quiz : 09

ગુજરાત મુલ્કી સેવા (રજા) નિયમો હેઠળ “રજા પ્રવાસ રાહત સમયે પ્રાપ્ત રજાનું રોકડમાં રૂપાંતર” હેઠળ કેટલા દિવસની પ્રાપ્ત રજાનું રોકડમાં રૂપાંતર કરવાની પરવાનગી આપી શકાય ?

4Gujarat.com તમારું પરિણામ તપાસી રહ્યું છે...

Your score is

The average score is 44%

0%

Subscribe Our Youtube Channel

Install our Application

Join our Telegram channel

follow us Instagram

Read More

📰 Current affairs 📌 PDF
📚 Gpsc Subject 📁 GK
🧮 Quiz 🏆 Mock Test
📖 Gujarat na Jilla 📃 GK Question
👆 Syllabus 💥 Old Paper

Leave a Comment

error: Content is protected !!