Join our WhatsApp group : click here

પંચમહાલ જિલ્લાના જનરલ નોલેજના વન-લાઇનર પ્રશ્નો

Panchmahal jilla na gk question : અહીં પંચમહાલ જિલ્લાના જનરલ નોલેજના મહત્વપૂર્ણ વન-લાઇનર પ્રશ્નો આપવામાં આવ્યા છે. જે તમને દરેક સ્પર્ધાત્મક પરીક્ષામાં ઉપયોગી થશે.

Panchmahal jilla na gk question

1). પંચમહાલ જિલ્લાનું મુખ્ય મથક કયું છે ? : ગોધરા

2). પંચમહાલ જિલ્લામાં કેટલા તાલુકા આવેલા છે ? : સાત (ગોધરા, હાલોલ, કાલોલ, શહેરા, જાંબુઘોડા, મોરવાહડફ, ઘોઘંબા)

3). પંચમહાલ જિલ્લાની ઉત્તરે કયો જિલ્લાની સરહદ આવેલી છે ? : મહીસાગર જિલ્લાની

4). પંચમહાલ જિલ્લાની પૂર્વમાં કયા જિલ્લાની સરહદ આવેલી છે ? : દાહોદ જિલ્લાની

5). પંચમહાલ જિલ્લાની દક્ષિણમાં કયા-કયા જિલ્લાની સરહદ આવેલી છે ? : છોટા ઉદેપુર અને વડોદરા

6). પંચમહાલ જિલ્લાની પશ્ચિમમાં કયા જિલ્લાની સરહદ આવેલી છે ? : ખેડા જિલ્લાની

7). નેશનલ રિસર્સ સેન્ટર ફોર ઓનિયન અને ગાર્લિક કયા સ્થિત છે ? : ગોધરા

8). પંચમહાલ જિલ્લાના ક્યાં પર્વત ઉપર શક્તિપીઠ આવેલું છે ? : પાવાગઢ

9). પાવાગઢ પર્વત ઉપર કયા માતાજીનું મંદિર આવેલું છે ? : મહાકાલી માતાનું 

10). પાવાગઢમાં કયારે મેળો ભરાય છે ? : ચૈત્ર સુદ આઠમે

11). પંચમહાલ જિલ્લામાં સદનશાહ પીરની દરગાહ કયા આવેલી છે ? : પાવાગઢ પર્વત પર

12). ગુજરાતમાં દુધિયા, છાસિયા અને તેલિયા તળાવ કયા આવેલા છે ? : પાવાગઢ

13). વિશ્વામિત્રી નદી ક્યાંથી નીકળે છે ? : પાવાગઢ પર્વત પરથી

14). પંચમહાલ જિલ્લાનું કયું સ્થળ 2004માં યુનેસ્કોની વર્લ્ડ હેરિટેજ સાઇટમાં સ્થાન પામ્યું છે ? : ચાંપાનેર

15). ત્રિવેણી કુંડ અને અષ્ટકોણી કુંડ ક્યાં આવેલા છે ? : ચાંપાનેર  

16). મહેમુદ બેગડાએ જયસિંહ રાવળને હરાવી ચાંપાનેરનું નામ શું રાખ્યું હતું ? : મહમદાબાદ

17). મહેમુદ બેગડાએ ચાંપાનેરમાં જુમ્મા મસ્જિદ બનાવી અને કિલ્લો બાંધ્યો તેનું નામ શું રાખ્યું હતું ? : જહાંપનાહ

18). જાંબુઘોડા રીંછ અભયારણ્ય કયા જિલ્લામાં આવેલું છે ? : પંચમહાલ જિલ્લામાં

19). પંચમહાલ જિલ્લામાં કઈ ડેરી આવેલી છે. ? : પંચામૃત ડેરી (ગોધરા)

20). પંચમહાલ જિલ્લામાં ગ્રેફાઈટ ક્યાંથી મળી આવે છે ? : જાંબુઘોડા માંથી

21). મોટર બનાવવાનું કારખાનું ‘જનરલ મોટર્સ’ ની કંપની કયા આવેલી છે ? : હાલોલ (પંચમહાલ જિલ્લો)

22). ટર્બાઇન બનાવવાનું કારખાનું ગુજરાત પ્રાઇમ મુવર્સ કયા આવેલું છે ? : હાલોલ

23). ગરમ પાણીના ઝરા પંચમહાલ જિલ્લામાં કયા આવેલા છે ? : ટુવા

24). પંચમહાલ જિલ્લા આવેલ એકમાત્ર હવાખાવાનું સ્થળ ? : કબૂતરખાના

પંચમહાલ જિલ્લાની વિસ્તૃત માહિતી વાંચવા અહીં ક્લિક કરો click here

Subscribe Our Youtube Channel

Install our Application

Join our Telegram channel

follow us Instagram

Read More

📰 Current affairs 📌 PDF
📚 Gpsc Subject 📁 GK
🧮 Quiz 🏆 Mock Test
📖 Gujarat na Jilla 📃 GK Question
👆 Syllabus 💥 Old Paper

Leave a Comment

error: Content is protected !!