Join our whatsapp group : click here

📚 Best general knowledge book in Gujarati: Click here

PM મોદીને ભૂટાન દેશનું સર્વોચ્ચ નાગરિક સન્માન અપાયું

તાજેતરમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ભૂટાન દેશનું સર્વોચ્ચ નાગરિક પુરસ્કાર Ngadag Pel gi khorlo (નગદલ પેલ જી ખોરલો) થી સન્માનીત કરવામાં આવ્યા છે. શ્રી નરેન્દ્ર મોદીના વડાપ્રધાન તરીકેના કાર્યકાળ દરમ્યાન ભૂટાન પ્રત્યે ભારતનાં મૈત્રીપૂર્ણ અભિગમ અને Covid-19ની મહામારી દરમિયાન પ્રધાનમંત્રી મોદીનાં સહયોગનાં  પ્રશંસા તરીકે આ પુરસ્કાર આપવામાં આવ્યો છે. આ ઉપરાંત ભૂટાનનાં વડાપ્રધાને નરેન્દ્રભાઈ મોદીને ભૂટાન આવવાનું આમંત્રણ પણ આપ્યું છે.

ભૂટાન વિશે

વડાપ્રધાન : લોતેય શેરિંગે (Lotay Tshering)

રાજધાની : થીમ્પુ

ચલણ : રૂપિયો અને ન્ગલટ્રમ

સંસદનુ નામ : ગેલયોંગ ત્સોંગડું

પ્રધાનમંત્રી મોદીને અગાવ મળેલા વિવિધ દેશોના પુરસ્કાર

એવોર્ડનુ નામ દેશ વર્ષ
જાયેદ મેડલUAE2019
રૂલ ઓફ નિશાન ઇજ્જુદ્દીનમાલદીવ2019
ધ ઓર્ડર ઓફ સેન્ટ એન્ડ્રુયૂ ધ એપોસ્ટલરશિયા2019
ગ્રાન્ડ કોલરપેલેસ્ટાઇન2018
ચેમ્પિયન ઓફ અર્થસંયુક્ત રાષ્ટ્ર2018
સિયોલ શાંતિ પુરસ્કારદક્ષિણ કોરિયા2018
કિંગ અબ્દુલા અઝીઝ શાહ એવોર્ડસાઉદી અરબ2016
ગાઝી અમીર અમાનુલ્લાહ ખાનઅફઘાનિસ્તાન2016

Read more

👉 ભારતીય સુંદરી હરનાઝ કૌર બન્યા મિસ યુનિવર્સ
👉 નોબેલ પ્રાઇઝ 2021
👉 ખેલ રત્ન પુરસ્કાર 2021

Join our WhatsApp Group

join our telegram channel

follow us on Instagram

Install our android app

📰 Current affairs 📌 All Pdf
📚 All subject 🌎 Gujarat na jilla
📝 Mock test 📁Old paper
📃 Syllabus 🏆 Quiz
🧮 Gk Question

Leave a Comment