Join our WhatsApp group : click here

પોલીસ કોન્સ્ટેબલની મોક ટેસ્ટ નંબર : 12

અહીં પોલીસ પોલીસ કોન્સ્ટેબલની મોક ટેસ્ટ નંબર 12 આપવામાં આવી છે. જેમાં 25 પ્રશ્નોનો સમાવેશ કરવામાં આવ્યો છે. આપેલ ટેસ્ટ પોલીસ કોન્સ્ટેબલની પરીક્ષાના સિલેબસ પ્રમાણે આપવામાં આવી છે. જેથી તમને ઉપયોગી સાબિત થશે.

Subject: Police constable
Test number: 12
Questions: 25
Test type: MCQ

Police constable Mock Test: 12

2136

Police constable mock test : 12

પોલીસ કોન્સ્ટેબલની મોક ટેસ્ટ નંબર : 12

1 / 25

Category: Police constable mock test : 12

ભારતના રાષ્ટ્રપતિ કલા, સાહિત્ય, વિજ્ઞાન અને સામાજિક સેવાઓમાં યોગદાન અન્વયે રાજયસભામાં વધુમાં વધુ કેટલા સભ્યોની નિમણૂક કરી શકે છે ?

2 / 25

Category: Police constable mock test : 12

નીચેનામાંથી કયો વિકલ્પ ગુજરાતી યુનિકોડ ફોન્ટને દર્શાવે છે ?

3 / 25

Category: Police constable mock test : 12

કમ્પ્યુટરનો મુખ્ય સંગ્રાહક એકમ કોણ છે ?

4 / 25

Category: Police constable mock test : 12

બુનિયાદી શિક્ષણના મુખ્ય ચાર સિદ્ધાંતોમાં નીચેના પૈકી કોનો સમાવેશ થતો નથી ?

5 / 25

Category: Police constable mock test : 12

હેલીનો ધૂમકેતુનો આવર્તકાળ લેટલા વર્ષ છે ?

6 / 25

Category: Police constable mock test : 12

ઝડતી વોરંટના હુકમ CRPC ની કઈ કલમ હેઠળ થાય છે ?

7 / 25

Category: Police constable mock test : 12

મનુષ્ય વેપાર અને બળજબરીથી કરાવવાની મજૂરી ઉપરના પ્રતિબંધ બાબતનો ઉલ્લેખ ભારતીય સંવિધાનના કાયદાના કયા આર્ટીકલમાં કરવામાં આવ્યો છે ?

8 / 25

Category: Police constable mock test : 12

પુરાતન દસ્તાવેજ કેટલા વર્ષ જૂના હોય છે ?

9 / 25

Category: Police constable mock test : 12

એસિડનો વરસાદ વાતાવરણમાં રહેલ કયા વાયુઓને કારણે થાય છે ?

10 / 25

Category: Police constable mock test : 12

નીચેનામાંથી કયું કાર્ય સરકારી કર્મચારીનું નથી ?

11 / 25

Category: Police constable mock test : 12

સાબરમતી આશ્રમમાં મહાત્મા ગાંધીનું નિવાસ સ્થાન કયા નામે જાણીતું છે ?

12 / 25

Category: Police constable mock test : 12

ભારતીય દંડ સહિતા એ....

13 / 25

Category: Police constable mock test : 12

ફોજદારી કાર્યનીતિ અધિનિયમ, 1973 ક્યારથી અમલમાં આવ્યો ?

14 / 25

Category: Police constable mock test : 12

ઇન્ડિયન પિનલ કોડ પ્રમાણે નીચેના પૈકી કયો પ્રકાર કેદની સજાનો નથી ?

15 / 25

Category: Police constable mock test : 12

લોહીનું દબાણ માપવા કયા સાધનનો ઉપયોગ કરાય છે ?

16 / 25

Category: Police constable mock test : 12

કોને ભારતના આધુનિક લીલવિદ્યાના પિતા કહેવામા આવે છે ?

17 / 25

Category: Police constable mock test : 12

ગુજરાતની પ્રથમ વિધાનસભાના અધ્યક્ષ કોણ હતા ?

18 / 25

Category: Police constable mock test : 12

પકડાયેલ વ્યક્તિને પોલીસ વધુમાં વધુ કેટલા કલાક સુધી અટકાયતમાં રાખી શકે ?

19 / 25

Category: Police constable mock test : 12

સવિનય કાનૂનભંગની લડત કઈ સાલમાં શરૂ થઈ હતી ?

20 / 25

Category: Police constable mock test : 12

બ્રહ્મો સમાજના સ્થાપક કોણ હતા ?

21 / 25

Category: Police constable mock test : 12

કયા શહેરમાં ભરાયેલ અધિવેશ સમયે કોંગ્રેસના ભાગલા પડયા હતા ?

22 / 25

Category: Police constable mock test : 12

જ્યારે કોઈ વ્યક્તિ SMS દ્વારા ધમકી આપે છે. ત્યારે ઇન્ડિયન પિનલ કોડની કઈ કલમ મુજબ ગુનો બને છે ?

23 / 25

Category: Police constable mock test : 12

Start બટન કયા બાર ઉપર આવેલું હોય છે ?

24 / 25

Category: Police constable mock test : 12

સુપ્રસિદ્ધ મનોવિજ્ઞાની ઇવાન પાવલોન તેમના સંશોધનમાં કયા પશુના ઉપયોગ માટે જાણીતા છે ?

25 / 25

Category: Police constable mock test : 12

લોકસભા તેમજ રાજયોની વિધાનસભાઓમાં અનુસુચિત જાતિઓ તેમજ અનુસુચિત આદિજાતિઓ માટે બેઠકો અનામત રાખવાનું અને ખાસ પ્રતિનિધિત્વ આપવાનું 70 વર્ષ પછી બંધ કરવા બાબતની જોગવાઈ ભારતીય બંધારણના કયા આર્ટીકલમાં કરવામાં આવી છે ?

4Gujarat.com તમારું પરિણામ તપાસી રહ્યું છે...

Your score is

The average score is 63%

0%

Subscribe Our Youtube Channel

Install our Application

Join our Telegram channel

follow us Instagram

Read More

📰 Current affairs 📌 PDF
📚 Gpsc Subject 📁 GK
🧮 Quiz 🏆 Mock Test
📖 Gujarat na Jilla 📃 GK Question
👆 Syllabus 💥 Old Paper

Leave a Comment

error: Content is protected !!