પોલીસ કોન્સ્ટેબલ મોક ટેસ્ટ નંબર : 29

અહીં પોલીસ કોન્સ્ટેબલની મોક ટેસ્ટ નંબર 29 આપવામાં આવી છે. જેમાં 25 પ્રશ્નોનો સમાવેશ કરવામાં આવ્યો છે. આપેલ ટેસ્ટ પોલીસ કોન્સ્ટેબલના સિલબેસની પરીક્ષાના મુજબ તૈયાર કરવામાં આવી છે. જેથી તમને ઉપયોગી સાબિત થશે. પોલીસ કોન્સ્ટેબલની નિયમિત મોક ટેસ્ટ આપવા માટે જોડાયેલા રહો 4Gujarat.com સાથે.

Test name: Police constable
Test number: 29
Questions: 25
Test type: MCQ

Police constable mock test : 29

1510

Police constable mock test : 29

પોલીસ કોન્સ્ટેબલ મોક ટેસ્ટ : 29

1 / 25

Category: Police constable mock test : 29

વિધાનસભાના કોઈ સભ્યની કોઈ ફોજદારી ગુનામાં અટકાયત કરવામાં આવે તો તે અંગેની જાણ કોને કરવાની રહે છે ?

2 / 25

Category: Police constable mock test : 29

ભારતના બંધારણની જોગવાઈઓ અનુસાર લોકસભાના અધ્યક્ષને શપથ કોણ લેવડાવે છે ?

3 / 25

Category: Police constable mock test : 29

મહેશ, શિવ, કરતાં બે ગણી ઝડપે કામ કરે છે. જો બંને મળીને એક કામ 15 દિવસમાં પૂરું કરતાં હોય તો શિવ તે કામ કેટલા દિવસમાં પૂરું કરશે ?

4 / 25

Category: Police constable mock test : 29

પોલીસ તપાસના કારણો નીચેનામાંથી કયા છે ?

5 / 25

Category: Police constable mock test : 29

‘લીલી નાઘેર’ શબ્દ કોની સાથે જોડાયેલો છે ?

6 / 25

Category: Police constable mock test : 29

1989ના વર્ષનું કેલેન્ડર અને ......... વર્ષનું કેલેન્ડર સરખા જ હશે.

7 / 25

Category: Police constable mock test : 29

ગુજરાત જુગાર પ્રતિબંધ અધિનિયમની કઈ કલમમાં ‘જુગાર રમવો’ એ શબ્દોની વ્યાખ્યા આપેલ છે ?

8 / 25

Category: Police constable mock test : 29

આપેલ શબ્દોમાંથી જુદો પડતો શબ્દ શોધો ?

9 / 25

Category: Police constable mock test : 29

એક માણસ પૂર્વ દિશા તરફ 40મીટર જેટલું ચાલ્યા બાદ તે પોતાની ડાબી તરફ વળી 30 મીટર જેટલું ચાલે છે. તો તે મૂળ સ્થાનથી કેટલો દૂર હશે ?

10 / 25

Category: Police constable mock test : 29

હર્ષવર્ધન કયા સ્થળે પાંચ વર્ષે ધર્મપરિષદ અને દાન મહોત્સવનું આયોજન કરતો ?

11 / 25

Category: Police constable mock test : 29

પાલિતાણાના જૈન મંદિરો કયા પર્વત પર આવેલા છે ?

12 / 25

Category: Police constable mock test : 29

કોઈપણ વ્યક્તિનો ફોન ટેપ કરવો એ બંધારણના મૂળભૂત અધિકારોના કયા મૂળભૂત અધિકારનું ઉલ્લંઘન છે ?

13 / 25

Category: Police constable mock test : 29

ગુજરાત પોલીસના મુદ્રાલેખ સબંધમાં સાચું વિધાન કયું છે ?

14 / 25

Category: Police constable mock test : 29

ફોજદારી કાર્યવાહી સંહિતાની કઈ કલમ મુજબ પ્રથમ બાતમી અહેવાલ ફકત કોગ્નિઝેબલ ગુનાના સંદર્ભમાં નોંધી શકાય છે ?

15 / 25

Category: Police constable mock test : 29

ક્રિમિનલ પ્રોસીજર કોડ-1973ની જોગવાઇઓ અનુસાર ઝડતીનું વોરંટ કોણ કાઢી શકે ?

16 / 25

Category: Police constable mock test : 29

કયા રાજયમાં તાંબાનો મોટો ભંડાર છે ?

17 / 25

Category: Police constable mock test : 29

પાલનપૂર નજીક અરવલ્લી પર્વતમાળાના ભાગરૂપે કઈ ટેકરીઓ આવેલી છે ?

18 / 25

Category: Police constable mock test : 29

અણુ વિદ્યુતમથકમાં ઉત્પાદિત થતી રાખ શાનું ઉદાહરણ છે ?

19 / 25

Category: Police constable mock test : 29

ચોરવાડ અને વેરાવળની ખારવણ બહેનો દ્વારા કયું નૃત્ય કરવામાં આવે છે ?

20 / 25

Category: Police constable mock test : 29

કયો પદાર્થ ગજિયા ચુંબકથી આકર્ષાતો નથી ?

21 / 25

Category: Police constable mock test : 29

જો કોઈ વ્યક્તિ જુગારનો અડ્ડો ચલાવે તો તેના વિરુદ્ધ ગુજરાત જુગાર પ્રતિબંધ અધિનિયમની કઈ કલમ મુજબ કાર્યવાહી થાય ?

22 / 25

Category: Police constable mock test : 29

ગુહાઈ સિંચાઇ યોજના કયા જિલ્લામાં છે ?

23 / 25

Category: Police constable mock test : 29

રિઝર્વ બેન્કના પ્રથમ ગવર્નર કોણ હતા ?

24 / 25

Category: Police constable mock test : 29

જુગારનો અડો રાખવા બદલ દોષિત ઠરવાથી કઈ શિક્ષાની જોગવાઈ છે ?

25 / 25

Category: Police constable mock test : 29

જાહેર માર્ગોમાં જુગાર રમવા અને પશુ પક્ષીને લડાવવા માટે વોરંટ વગર ગિરફતાર કરવાની સત્તા કોને છે ?

4Gujarat.com તમારું પરિણામ તપાસી રહ્યું છે....

Your score is

The average score is 57%

0%

Join our WhatsApp Group

join our telegram channel

follow us on Instagram

Install our android app

📰 Current affairs 📌 All Pdf
📚 All subject 🌎 Gujarat na jilla
📝 Mock test 📁Old paper
📃 Syllabus 🏆 Quiz
🧮 Gk Question

Leave a Comment