Join our WhatsApp group : click here

પોલીસ કોન્સ્ટેબલની મોક ટેસ્ટ નંબર : 34

અહીં પોલીસ કોન્સ્ટેબલની મોક ટેસ્ટ નંબર 34 આપેલી છે. જેમાં 25 પ્રશ્નોનો સમાવેશ કર્યો છે. આપેલ ટેસ્ટ પોલીસ પોલીસ કોન્સ્ટેબલના સિલેબસ પ્રમાણે તૈયાર કરેલ છે. તેથી તમને ઉપયોગી સાબિત થશે. પોલીસ કોન્સ્ટેબલની નિયમિત ટેસ્ટ આપવા માટે જોડાયેલા રહો 4Gujarat.com સાથે.

Police constable mock test : 34

/25
1891

Police constable mock test

1 / 25

સતી થવાના રિવાજ પર પ્રતિબંધ મૂકતો કાયદો ક્યારે અમલમાં આવ્યો ?

2 / 25

ભારતભરમાં ગુજરાત સૌથી વધારે શું પકવે છે ?

3 / 25

પંચાયતી રાજની સ્થાપના કયા વર્ષમાં થયેલી હતી ?

4 / 25

લાશનું પોસ્ટમાર્ટમ કરવું ક્યારે જરૂરી બને છે ?

5 / 25

નીચે બંધ અને તે કઈ નદી પર છે, તેના જોડકાં આપેલા છે. તેમાંથી કયું સાચું નથી ?

6 / 25

આપણા બંધારણમાં કુલ કેટલા મૂળભૂત હક્કોનો સમાવેશ કરવામાં આવ્યો છે ?

7 / 25

પોંગલ તહેવાર કયા રાજયમાં મનાવાય છે ?

8 / 25

રાજયસભાના સભ્ય બનવા માટેની નક્કી કરવામાં આવેલી યોગ્યતા નીચે પૈકી કોનો સમાવેશ થતો નથી ?

9 / 25

રાષ્ટ્રકુટ વંશનો અત્યંત પરાક્રમી અને મહત્વાકાંક્ષી રાજા કોણ હતા ?

10 / 25

ગુજરાત રાજયમાં કેટલા પ્રકારની જેલ છે ?

11 / 25

“આગાખાન કપ” કઈ રમત સાથે સંકળાયેલા છે ?

12 / 25

મોઢેરાનું સૂર્યમદિર કોના સમયમાં બાંધવામાં આવ્યું હતું ?

13 / 25

મેરોથોન દોડ કેટલા માઈલની હોય છે ?

14 / 25

ગુજરાતમાં સૌથી મોટો વનસ્પતિ ઉદ્યાન કયો છે ?

15 / 25

અસહકારનું આંદોલન ક્યારે થયેલ અને તેનો હેતુ શું હતો ?

16 / 25

હાલમાં ગુજરાત રાજયમાં રાજયકક્ષાના ગૃહવિભાગના મંત્રી કોણ છે ?

17 / 25

હર્ષવર્ધન કયા સ્થળે પાંચ વર્ષે ધર્મ પરિષદ અને દાન મહોત્સવનું આયોજન કરતો ?

18 / 25

ગુજરાત સરકાર દ્વારા કચ્છમાં કયો ઉત્સવ ઉજવાય છે ?

19 / 25

“પૂર્ણ સ્વરાજ્ય” માંગણી ક્યારે કરાઇ ?

20 / 25

પંચવર્ષીય યોજનાની શરૂઆત ક્યારથી કરવામાં આવી ?

21 / 25

બંધારણનું રક્ષણ કરવાની જવાબદારી કોના શિરે છે ?

22 / 25

ભારતના કયા રાજયમાં કોમન સિવિલ કોડ અસ્તિત્વમાં છે ?

23 / 25

ભારતીય બંધારણનો અંતરાત્મા નીચે પૈકી કોને ગણવામાં આવે છે ?

24 / 25

સાચા અર્થમાં પ્રાચીન ભારતનો સૌપ્રથમ ઐતિહાસિક ગ્રંથ કયો ગણાયા છે ?

25 / 25

આલ્ફા એન્ડ ઓમેગા એટલે શું ?

4Gujarat.com તમારૂ પરિણામ તપાસી રહ્યું છે...

Your score is

The average score is 61%

0%

Previous

પોલીસ કોન્સ્ટેબલની મોક ટેસ્ટ નંબર : 34

Subscribe Our Youtube Channel

Install our Application

Join our Telegram channel

follow us Instagram

Read More

📰 Current affairs 📌 PDF
📚 Gpsc Subject 📁 GK
🧮 Quiz 🏆 Mock Test
📖 Gujarat na Jilla 📃 GK Question
👆 Syllabus 💥 Old Paper

Leave a Comment

error: Content is protected !!