પોલીસ કોન્સ્ટેબલની મોક ટેસ્ટ નંબર : 35

અહીં પોલીસ કોન્સ્ટેબલની મોક ટેસ્ટ નંબર 35 આપેલ છે. જેમાં 25 પ્રશ્નોનો સમાવેશ કરવામાં આવ્યો છે. આપેલ ટેસ્ટ પોલીસ કોન્સ્ટેબલની પરીક્ષાના સિલેબસ મુજબ તૈયાર કરેલ છે. જેથી તમને ઉપયોગી થશે. પોલીસ કોન્સ્ટેબલની નિયમિત ટેસ્ટ આપવા માટે જોડાયેલા રહો 4Gujarat.com સાથે.

Test name: Police constable
Test number: 35
Question: 25
Test Type: MCQ

Police constable mock test : 35

2139

Police constable mock test : 35

Police constable mock test : 35

1 / 25

Category: Police constable mock test : 35

સેશન્સ ન્યાયાલય દ્વારા આપેલ મૃત્યુદંડની કાર્યવાહીની પુષ્ટિ હેતુ માટે કયા રજૂ કરવામાં આવે છે ?

2 / 25

Category: Police constable mock test : 35

ખેડા અને પંચમહાલ જિલ્લામાંથી 2013માં કયો નવો જિલ્લો બનાવવામાં આવ્યો ?

3 / 25

Category: Police constable mock test : 35

તારંગા પર્વત કયા જિલ્લામાં આવેલો છે ?

4 / 25

Category: Police constable mock test : 35

વાહકનો અવરોધ કેવો હોવો જોઈએ ?

5 / 25

Category: Police constable mock test : 35

અપવાદરૂપ સંજોગો સિવાય કોઈપણ સ્ત્રીની ધરપકડ સૂર્યાસ્ત બાદ થતા સૂર્યોદય પહેલાં કરી શકાશે નહીં. આ કલમ ક્રિમિનલ પ્રોસિજર કોડમાં કયા વર્ષથી ઉમેરવામાં આવી છે ?

6 / 25

Category: Police constable mock test : 35

પરમાણુનો સૌથી હલકો ભાગ કયો છે ?

7 / 25

Category: Police constable mock test : 35

પ્રખ્યાત વૌઠાના મેળાની જગ્યા પર કેટલી નદીનો સંગમ થાય છે ?

8 / 25

Category: Police constable mock test : 35

મોઢેરાનું સૂર્યમંદિર ગુજરાતના કયા જિલ્લામાં આવેલું છે ?

9 / 25

Category: Police constable mock test : 35

થર્મોમીટરમાં કઈ ધાતુ વપરાય છે ?

10 / 25

Category: Police constable mock test : 35

કેપેસિટર બે પ્લેટો વચ્ચેનું અંતર વધે તો કેપેસીટન્સ...

11 / 25

Category: Police constable mock test : 35

ઇલેક્ટ્રિકલ કાર્ય કરવા માટે કઈ ધાતુનો ઉપયોગ કરવામાં આવે છે ?

12 / 25

Category: Police constable mock test : 35

ફોજદારી જવાબદારી ઉત્પન્ન થવા માટે નીચેની કઈ બાબત અત્યંત જરૂરી ગણાય ?

13 / 25

Category: Police constable mock test : 35

ભારતના સૌપ્રથમ કેનાલ સોલાર પાવર પ્લાન્ટની સ્થાપના કયા જિલ્લામાં થઈ છે ?

14 / 25

Category: Police constable mock test : 35

ભારતીય ફોજદારી ધારા, 1860નો અમલ કઈ તારીખથી થયો હતો ?

15 / 25

Category: Police constable mock test : 35

કોલસામાંથી થતું વીજળીનું ઉત્પાદન કયા નામે ઓળખાય છે ?

16 / 25

Category: Police constable mock test : 35

કેન્દ્રિય મહિલા અને બાળ વિકાસ મંત્રાલયે કયા મહિનાને પોષણ માહ તરીકે ઉજવવાનો નિર્ણય કર્યો છે ?

17 / 25

Category: Police constable mock test : 35

‘હોકાયંત્ર’ નો ઉપયોગ શું છે ?

18 / 25

Category: Police constable mock test : 35

ક્રિમિનલ પ્રોસિજર કોડ, 1973 નીચે તપાસનો પાયો નીચેનામાંથી કોને કહેવાય ?

19 / 25

Category: Police constable mock test : 35

‘મફત કાનૂની સેવા સત્તા મંડળ’ ની કચેરીનું વડુ મથક કયા શહેરમાં આવેલું છે ?

20 / 25

Category: Police constable mock test : 35

માહિતી અધિકાર હેઠળ સામાન્ય રીતે કેટલા દિવસમાં માહિતી પૂરી પાડવાની હોય છે ?

21 / 25

Category: Police constable mock test : 35

‘જગની સૌ કડીઓમાં સ્નેહની સર્વથી વડી’ – પંક્તિ કોણે લખી છે ?

22 / 25

Category: Police constable mock test : 35

ફોજદારી કાર્યવાહી કાયદો, 1973 (Cr. P.C. 1973)માં કોણ સંશોધન કરી શકે ?

23 / 25

Category: Police constable mock test : 35

અમદાવાદના ઝૂલતા મિનારા ક્યાં આવેલા છે ?

24 / 25

Category: Police constable mock test : 35

N.I.D. સંસ્થા કયા આવેલી છે ?

25 / 25

Category: Police constable mock test : 35

A અને B ભાઈઓ છે. C એ A નો દીકરો છે. D એ B ના પિતા છે. તો D ના પત્ની સાથે C નો સંબંધ શું છે ?

4Gujarat.com તમારું પરિણામ તપાસી રહ્યું છે...

Your score is

The average score is 59%

0%

Join our WhatsApp Group

join our telegram channel

follow us on Instagram

Install our android app

📰 Current affairs 📌 All Pdf
📚 All subject 🌎 Gujarat na jilla
📝 Mock test 📁Old paper
📃 Syllabus 🏆 Quiz
🧮 Gk Question

Leave a Comment