Join our WhatsApp group : click here

પોલીસ કોન્સ્ટેબલની મોક ટેસ્ટ નંબર : 38

અહીં પોલીસ કોન્સ્ટેબલની મોક ટેસ્ટ નંબર 38 આપેલી છે. જેમાં 25 પ્રશ્નો આપવામાં આવ્યા છે. આપેલ ટેસ્ટ પોલીસ કોન્સ્ટેબલની પરીક્ષાના સિલેબસ પ્રમાણે તૈયાર કરેલ છે. જેથી તમને ઉપયોગી સાબિત થશે. પોલીસ કોન્સ્ટેબલની નિયમિત મોક ટેસ્ટ આપવા માટે જોડાયેલા રહો 4Gujarat.com સાથે.

Test name: Police constable
Test number: 38
Question: 25
Test type: MCQ

Police constable mock test : 38

2519

Police constable mock test : 38

પોલીસ કોન્સ્ટેબલની મોક ટેસ્ટ નંબર : 38

1 / 25

Category: Police constable mock test : 38

“અતુલ” રંગ-રસાયણ અને દવાઓનું ઉત્પાદન કરતાં કારખાના સ્થાપક કોણ ?

2 / 25

Category: Police constable mock test : 38

ગુજરાત સરકાર દ્વારા ગુજરાતમાં બિન અનામત વર્ગના વિદ્યાર્થીઓ માટે તાજેતરમાં શૈક્ષણિક-સ્વરોજગારલક્ષી કેટલી યોજનાઓની જાહેરાત કરવામાં આવી છે ?

3 / 25

Category: Police constable mock test : 38

ક્રુષ્ણક્રાંતિનો સંબધ નીચેનામાંથી કઈ બાબત સાથે છે ?

4 / 25

Category: Police constable mock test : 38

વડાલી તાલુકો ગુજરાત રાજયના કયા જિલ્લામાં આવેલ છે ?

5 / 25

Category: Police constable mock test : 38

દાદાભાઈ નવરોજી બાબતે કયું સાચું છે ?

6 / 25

Category: Police constable mock test : 38

અશ્વિની 37 વિધાર્થીઓની એક હરોળમાં ડાબી બાજુથી 15માં સ્થાને છે પછી તે જમણી બાજુ 6 સ્થાન આગળ વધે છે, તો હવે તે જમણી બાજુથી કયા સ્થાને હશે ?

7 / 25

Category: Police constable mock test : 38

ભારતીય પુરાવા અધિનિયમ, 1872ની કલમ 110 લાગુ પડે છે ?

8 / 25

Category: Police constable mock test : 38

ગાંધીયુગનો સમય જણાવો. 

9 / 25

Category: Police constable mock test : 38

કેટલા વર્ષની ઓછી વયની વ્યક્તિ માત્ર દંડને પાત્ર હોય તેવી શિક્ષાને પાત્ર હોય તેને સારી વર્તણુંકની અજમાયશ ઉપર ક્રિ.પ્રો. કોડની કલમ-360 મુજબ છોડી શકાય ?

10 / 25

Category: Police constable mock test : 38

જો A ના પિતાની પુત્રી B ની માતા હોય તો B ને A નું શું સગપણ થાય ?

11 / 25

Category: Police constable mock test : 38

ઘર વપરાશમાં કયા વાયુઓ ઉપયોગી છે ?

12 / 25

Category: Police constable mock test : 38

ચામાચીડિયું કેવા પ્રકારના ધ્વનિ ઉત્પન્ન કરે છે ?

13 / 25

Category: Police constable mock test : 38

ફકરામાં સૌથી ઉપરની લાઇનમાં જવા માટે કઈ કી વપરાય છે ?

14 / 25

Category: Police constable mock test : 38

ભારતનું સૌથી મોટું જળવિદ્યુત મથક શિવસમુદ્રમ વિદ્યુત મથક કઈ નદી પર છે ?

15 / 25

Category: Police constable mock test : 38

આજના સમયમાં ફેસબુક, ટ્વિટર, વોટ્સઅપ વગેરે કઈ મનોસામાજિક પ્રેરણાનું સૂચન કરે છે ?

16 / 25

Category: Police constable mock test : 38

સીદ્ધહેમ શબ્દાનુંશાસનના કર્તા કોણ છે ?

17 / 25

Category: Police constable mock test : 38

તારાપોર પર્વત કયા જિલ્લામાં આવેલ છે ?

18 / 25

Category: Police constable mock test : 38

નીચે આપેલ સુરત જિલ્લાની કઈ બાબત ખોટી છે ?

19 / 25

Category: Police constable mock test : 38

કરોડરજ્જુ ક્યાંથી ઉત્પન્ન થાય છે ?

20 / 25

Category: Police constable mock test : 38

“બિહુ” નૃત્ય કયા રાજય સાથે સંકળાયેલ છે ?

21 / 25

Category: Police constable mock test : 38

સરકલાની ટેકરીઓ કયા જિલ્લામાં આવેલી છે ?

22 / 25

Category: Police constable mock test : 38

ભારતમાં ઉપગ્રહ છોડવાંનું મુખ્ય-મથક કયા આવેલું છે ?

23 / 25

Category: Police constable mock test : 38

1 હોર્સપાવર એટલે કેટલા વોટ ?

24 / 25

Category: Police constable mock test : 38

મગજનો કયો ભાગ સૌથી મોટો અને ખૂબ જ જટિલ ભાગ છે ?

25 / 25

Category: Police constable mock test : 38

મેજિસ્ટ્રેટ સમક્ષની કબૂલાત અને કથનો નોંધવા અંગે ક્રિ.પ્રો. કોડની કઈ કલમમાં જોગવાઈ છે ?

4gujarat.com તમારું પરિણામ તપાસી રહ્યું છે...

Your score is

The average score is 53%

0%

Previous

પોલીસ કોન્સ્ટેબલની મોક ટેસ્ટ નંબર : 38

Subscribe Our Youtube Channel

Install our Application

Join our Telegram channel

follow us Instagram

Read More

📰 Current affairs 📌 PDF
📚 Gpsc Subject 📁 GK
🧮 Quiz 🏆 Mock Test
📖 Gujarat na Jilla 📃 GK Question
👆 Syllabus 💥 Old Paper

Leave a Comment

error: Content is protected !!