પોલીસ કોન્સ્ટેબલ મોક ટેસ્ટ નંબર : 40

અહીં પોલીસ કોન્સ્ટેબલની મોક ટેસ્ટ નંબર 40 આપવામાં આવી છે. જેમાં 25 પ્રશ્નોનો સમાવેશ કરવામાં આવ્યો છે. આપેલ ટેસ્ટ પોલીસ કોન્સ્ટેબલની પરીક્ષાના સિલેબસ મુજબ તૈયાર કરેલ છે. જેથી તમને ઉપયોગી સાબિત થશે. નિયમિત પોલીસ કોન્સ્ટેબલની મોક ટેસ્ટ આપવા માટે જોડાયેલા રહો 4Gujarat.com સાથે…

Test name: Police constable
Test number: 40
Question: 25
Quiz type: MCQ

Police constable mock test : 40

2620

Police constable mock test : 40

પોલીસ કોન્સટેબલ મોક ટેસ્ટ : 40

1 / 25

Category: Police constable mock test : 40

નીચેનામાંથી ક્યાં રાષ્ટ્રપતિ UNESCOના ચેરમેન પદે રહેલા છે ?

2 / 25

Category: Police constable mock test : 40

પોતાના સમક્ષ રજૂ થયેલ બાબત વિચારણા બાદ અસ્તિત્વમાં નથી એવું ન્યાયાલય માને તે હકીકત એટલે....

3 / 25

Category: Police constable mock test : 40

નાસૂરીદ્દીન મહમ્મદશાહ “બેગડો” તરીકે શા માટે ઓળખાયો ?

4 / 25

Category: Police constable mock test : 40

સંસ્કૃતિ અને સભ્યતા વચ્ચેનો તફાવત કયા સમાજશાસ્ત્રીએ રજૂ કર્યો છે ?

5 / 25

Category: Police constable mock test : 40

ગુજરાતમાં આવેલા પોર્ટુગીઝોએ પ્રથમ કયા પ્રદેશનો કબજો લીધો હતો ?

6 / 25

Category: Police constable mock test : 40

ઠગાઇની વ્યાખ્યા ઇપીકોની કઈ કલમમાં છે ?

7 / 25

Category: Police constable mock test : 40

શ્રી મહાવીર જૈન આરાધના કેન્દ્ર ક્યાં સ્થળે આવેલું છે ?

8 / 25

Category: Police constable mock test : 40

ગ્રેમી એવોર્ડ : સંગીત : : ઓસ્કાર એવોર્ડ : ?

9 / 25

Category: Police constable mock test : 40

સમાનાર્થી શબ્દો મેળવવા માટે કયો કમાન્ડ જરૂરી છે ?

10 / 25

Category: Police constable mock test : 40

ખાલસા નીતિના જનક તરીકે કોણ જાણીતું છે ?

11 / 25

Category: Police constable mock test : 40

ફકરામાં સૌથી ઉપરની લાઇનમાં જવા માટે કઈ કી વપરાય છે ?

12 / 25

Category: Police constable mock test : 40

આગોતરા જામીન અંગેની જોગવાઈ ક્રિમિનલ પ્રોસીજર કોડની કઈ કલમમાં છે ?

13 / 25

Category: Police constable mock test : 40

રીઢા ગુનેગાર પાસે સારા વર્તન માટે જામીનગીરી અંગે કઈ કલમમાં જોગવાઈ છે ?

14 / 25

Category: Police constable mock test : 40

પોલીસ સમક્ષ કરેલ નિવેદન પુરાવામાં ગ્રાહય નથી કારણ કે....

15 / 25

Category: Police constable mock test : 40

નીચેનામાંથી કોને 35 વર્ષની ઓછામાં ઓછી વય મર્યાદા લાગુ પડતી નથી ?

16 / 25

Category: Police constable mock test : 40

“સાંજનો તારો” તરીકે કોને ઓળખવામાં આવે છે ?

17 / 25

Category: Police constable mock test : 40

એક ટુકડીમાં મારી આગળ 13 લોકો ચાલે છે. અને મારી પાછળ 17 લોકો ચાલે છે તો ટુકડીના સભ્યોની સંખ્યા શોધો ?

18 / 25

Category: Police constable mock test : 40

ગાંધીજીએ કઈ ગોળમેજી પરિષદમાં ભાગ લીધો હતો ?

19 / 25

Category: Police constable mock test : 40

વસતિની દ્રષ્ટિએ ભારતમાં ગુજરાતનું સ્થાન જણાવો ?

20 / 25

Category: Police constable mock test : 40

કાકા કઈ રમત સાથે સંકળાયેલા ખેલાડી છે ?

21 / 25

Category: Police constable mock test : 40

તાપમાનમાં વધારો કરતાં પદાર્થમાં શો ફેરફાર થાય છે ?

22 / 25

Category: Police constable mock test : 40

છ અક્ષરનું નામ ક્રુતિના સર્જક ?

23 / 25

Category: Police constable mock test : 40

ધાડમાં ઓછામાં ઓછી કેટલી વ્યક્તિ હોવી જોઈએ ?

24 / 25

Category: Police constable mock test : 40

માનવીની સભ્યતા કે સંસ્કૃતિના અસ્તિત્વ માટે શાની જરૂર છે ?

25 / 25

Category: Police constable mock test : 40

પિત્તળ કઈ મિશ્રધાતુના ઘટકોની બનેલી છે ?

4Gujarat.com તમારું પરિણામ તપાસી રહ્યું છે...

Your score is

The average score is 61%

0%

Join our WhatsApp Group

join our telegram channel

follow us on Instagram

Install our android app

📰 Current affairs 📌 All Pdf
📚 All subject 🌎 Gujarat na jilla
📝 Mock test 📁Old paper
📃 Syllabus 🏆 Quiz
🧮 Gk Question

Leave a Comment