Join our WhatsApp group : click here

પોલીસ કોન્સટેબલ મોક ટેસ્ટ નંબર : 41

અહીં પોલીસ કોન્સ્ટેબલની મોક ટેસ્ટ નંબર 41 આપવામાં આવી છે. જેમાં 25 પ્રશ્નોનો સમાવેશ કરવામાં આવ્યો છે. અહી આપેલ ટેસ્ટ પોલીસ કોન્સ્ટેબલના સિલેબસ પ્રમાણે તૈયાર કરવામાં આવી છે. જેથી તમને ઉપયોગી સાબિત થશે. પોલીસ કોન્સ્ટેબલની નિયમિત મોક ટેસ્ટ આપવા માટે જોડાયેલા રહો 4Gujarat.com સાથે.

Test name : Police constable
Test number: 41
Question: 25
Test type: Mcq

Police constable Mock test : 41

3141

Police constable mock test : 41

પોલીસ કોન્સ્ટેબલની મોક ટેસ્ટ : 41

1 / 25

Category: Police constable mock test : 41

વિષવવૃતને બે વખત પસાર કરતી નદી કઈ છે ?

2 / 25

Category: Police constable mock test : 41

RTI કાયદો કયા વડાપ્રધાનના સમયમાં અમલી બન્યો ?

3 / 25

Category: Police constable mock test : 41

હેલીના ધૂમકેતુનો આવર્તકાળ કેટલો છે ?

4 / 25

Category: Police constable mock test : 41

‘તીન કઠિયા’ પદ્ધતિ કયા સત્યાગ્રહ સાથે સંકળાયેલી છે ?

5 / 25

Category: Police constable mock test : 41

સાંભળેલા પુરવાનું શાં માટે મૂલ્ય નથી ?

6 / 25

Category: Police constable mock test : 41

વન મહોત્સવની ઉજવણી કયા મહિનામાં કરવામાં આવે છે ?

7 / 25

Category: Police constable mock test : 41

ભારતમાં કેટલા રાજયો દરિયાકિનારો ધરાવે છે ?

8 / 25

Category: Police constable mock test : 41

કયા બંધારણીય સુધારાને મિનિ બંધારણ કહેવામા આવે છે ?

9 / 25

Category: Police constable mock test : 41

રાષ્ટ્રીય રમતદિનની ઉજવણી ક્યારે કરવામાં આવે છે ?

10 / 25

Category: Police constable mock test : 41

ગુજરાતમાં ‘ગઢવાડા’ અને ‘ખાખરીયા ટપ્પા’ તરીકે ઓળખાતા પ્રદેશો ક્યાં જિલ્લામાં છે ?

11 / 25

Category: Police constable mock test : 41

ભારતમાં ઇ.સ 1861માં સૌપ્રથમ ત્રણ અદાલતની સ્થાપના કરવામાં આવી હતી. આ ત્રણ સ્થળોમાં નીચેનામાંથી કયા સ્થળનો સમાવેશ થતો નથી ?

12 / 25

Category: Police constable mock test : 41

પુખ્ત વયના વ્યક્તિના મગજનું વજન કેટલું હોય છે ?

13 / 25

Category: Police constable mock test : 41

અસહકારનું આંદોલન કયા વર્ષમાં થયું હતું ?

14 / 25

Category: Police constable mock test : 41

હાલમાં સુપ્રીમ કોર્ટમાં ન્યાયાધીશોની સભ્ય સંખ્યા જણાવો ?

15 / 25

Category: Police constable mock test : 41

કમ્પ્યુટરને ફરીથી ચાલુ કરવા માટે કી બોર્ડની કઈ કી વપરાય છે ?

16 / 25

Category: Police constable mock test : 41

નીચેનામાંથી કયા રાષ્ટ્રપતિ ઉપરાષ્ટ્રપતિ બન્યા વગર સીધા રાષ્ટ્રપતિ બન્યા ?

17 / 25

Category: Police constable mock test : 41

વાવાઝોડા, પાણી અને ઉંચી જગ્યાના ભયનો સમાવેશ ક્યાં પ્રકારના ભયમાં થાય ?

18 / 25

Category: Police constable mock test : 41

30 વ્યક્તિઓની એક હરોળમાં આરવ ડાબેથી 10મુ અને આર્જવ જમણેથી 10મુ સ્થાન ધરાવે છે તો તેમની બંનેની વચ્ચે કેટલા વ્યક્તિ બેઠા હશે ?

19 / 25

Category: Police constable mock test : 41

સમન્સના નમૂના અંગે જોગવાઈ કઈ કલમમાં છે ?

20 / 25

Category: Police constable mock test : 41

હરીજન સેવક સંઘની સ્થાપના કોણે કરી હતી ?

21 / 25

Category: Police constable mock test : 41

અપહરણના પ્રકારો પૈકી નીચેનામાંથી કયા સાચા છે ?

22 / 25

Category: Police constable mock test : 41

અમદાવાદના સરદાર વલ્લભભાઈ પટેલ એરપોર્ટને આંતરરાષ્ટ્રીય એરપોર્ટનો દરજ્જો ક્યારે મળ્યો ?

23 / 25

Category: Police constable mock test : 41

1121 માં પ્રથમ 1 અને અંતિમ 1 ની સ્થાન કિંમત નો તફાવત જણાવો ?

24 / 25

Category: Police constable mock test : 41

ઈંગ્લેન્ડની મુસાફરીનું વર્ણન ક્રુતિના લેખકનું નામ જણાવો ?

25 / 25

Category: Police constable mock test : 41

પૂછપરછ દરમ્યાન પોતાની પસંદગીના એડવોકેટને મળવાનો આરોપીનો અધિકાર છે. ક્રી.પ્રો. કોડની કઈ કલમમાં ઉલ્લેખ છે ?

4Gujarat.com તમારું પરિણામ તપાસી રહ્યું છે..

Your score is

The average score is 57%

0%

Subscribe Our Youtube Channel

Install our Application

Join our Telegram channel

follow us Instagram

Read More

📰 Current affairs 📌 PDF
📚 Gpsc Subject 📁 GK
🧮 Quiz 🏆 Mock Test
📖 Gujarat na Jilla 📃 GK Question
👆 Syllabus 💥 Old Paper

Leave a Comment

error: Content is protected !!