પોલીસ કોન્સ્ટેબલ મોક ટેસ્ટ નંબર : 50

અહીં પોલીસ કોન્સ્ટેબલની મોક ટેસ્ટ નંબર 50 આપવામાં આવી છે. જેમાં 25 પ્રશ્નોનો સમાવેશ કરવામાં આવ્યો છે. આપેલ ક્વિઝ પોલીસ કોન્સ્ટેબલની પરિક્ષાના સિલેબસ મુજબ તૈયાર કરવામાં આવી છે. જેથી તમને ઉપયોગી સાબિત થશે. પોલીસ કોન્સ્ટેબલની નિયમિત ટેસ્ટ આપવા માટે જોડાયેલા રહો 4Gujarat.com સાથે.

Test name: Police constable
Test number: 50
Question: 25
Test type: Mcq

Police constable mock test : 50

3208

Police constable mock test : 50

પોલીસ કોન્સ્ટેબલ મોક ટેસ્ટ : 50

1 / 25

Category: Police constable mock test : 50

આરવ દક્ષિણ દિશા તરફ 3 km ચાલીને જમણી બાજુ વળીને 4 km ચાલે છે તો આરવ મૂળ સ્થાનેથી કઈ દિશામાં અને કેટલો દૂર હશે ?

2 / 25

Category: Police constable mock test : 50

આહારમાં વિટામિન -Dની ઉણપથી કયો રોગ થાય છે ?

3 / 25

Category: Police constable mock test : 50

લાઇન પ્રિન્ટર એક મિનિટમાં ઓછામાં ઓછી કેટલી લાઇન પ્રિન્ટ કરી શકે ?

4 / 25

Category: Police constable mock test : 50

પ્રાચીન સમયમાં તારંગા કયા નામે ઓળખાયું હતું ?

5 / 25

Category: Police constable mock test : 50

જો ઘડિયાળમાં 12 :47 વાગ્યા હોય તો અરીસામાં જોતાં કેટલા વાગ્યા હોય ?

6 / 25

Category: Police constable mock test : 50

પંચાયતી રાજનું ત્રિસ્તરીય માળખું કઈ સમિતિએ આપ્યું ?

7 / 25

Category: Police constable mock test : 50

મારી આંખે કંકુના સુરજ આથમ્યા -પંક્તિના સર્જક કોણ છે ?

8 / 25

Category: Police constable mock test : 50

49, 64, 81, 100, 121, ?

9 / 25

Category: Police constable mock test : 50

ભયંકર હથિયાર કે સાધનો વડે સ્વેચ્છા પૂર્વક વ્યથા કરવાની શિક્ષા ઇપીકોની કઈ કલમમાં છે ?

10 / 25

Category: Police constable mock test : 50

73મો બંધારણીય સુધારો ક્યારે અમલમાં આવ્યો ?

11 / 25

Category: Police constable mock test : 50

વસુંધરા ડેરી ક્યાં આવેલ છે ?

12 / 25

Category: Police constable mock test : 50

અસ્થામા રોગ શરીરના કયા અંગને હાનિ પહોંચાડે છે ?

13 / 25

Category: Police constable mock test : 50

જ્યારે અપપ્રવેશ કોઈ વ્યક્તિથી છાનો રાખીને જાણ વગર કરાય તેને કયો ગૃહ અપપ્રવેશ કહેવાય ?

14 / 25

Category: Police constable mock test : 50

મજલિસ કયા દેશની સંસદનું નામ છે ?

15 / 25

Category: Police constable mock test : 50

કયા મોગલ શાસકને આલમગીર કહેવામા આવતા હતા ?

16 / 25

Category: Police constable mock test : 50

ઊલટતપાસ થયા પછી સાક્ષિને બોલાવનાર પક્ષકાર દ્વારા જે તપાસ થાય છે,તેને શું કહે છે ?

17 / 25

Category: Police constable mock test : 50

લોથલનું સંશોધન કરવાનું શ્રેય કોના ફાળે જાય છે ?

18 / 25

Category: Police constable mock test : 50

સૂચક પ્રશ્ન એવો પ્રશ્ન છે જે....

19 / 25

Category: Police constable mock test : 50

બનાસકાંઠા જિલ્લાને કયા જિલ્લાની હદ સ્પર્શતી નથી ?

20 / 25

Category: Police constable mock test : 50

કયા મનોવૈજ્ઞાનિકે પર્યાવરણના અભિગમને પાંચ તંત્રના ખ્યાલ દ્વારા સમજાવ્યો છે ?

21 / 25

Category: Police constable mock test : 50

મૂંઝવણ અનુભવતી વ્યક્તિને સહાય કરવાનું કાર્ય કોણ કરે છે ?

22 / 25

Category: Police constable mock test : 50

અપનયનની વ્યાખ્યા ઇપીકોની કઈ કલમમાં આપેલ છે ?

23 / 25

Category: Police constable mock test : 50

‘ધી ડિસ્કવરી ઓફ ઈન્ડિયા’ પુસ્તકના લેખક કોણ છે ?

24 / 25

Category: Police constable mock test : 50

મુખ્યમંત્રી પોતાનું રાજીનામું કોને આપે છે ?

25 / 25

Category: Police constable mock test : 50

તાજા જન્મેલા બાળકને કે 12 વર્ષથી ઓછી વયના બાળકને અરક્ષિત મૂકી દેવા અને ત્યજી દેવા બદલ ઇપીકોની કઈ કલમ હેઠળ ગુનો નોંધાય ?

4gujarat.com તમારું પરિણામ તપાસી રહ્યું છે...

Your score is

The average score is 54%

0%

Join our WhatsApp Group

join our telegram channel

follow us on Instagram

Install our android app

📰 Current affairs 📌 All Pdf
📚 All subject 🌎 Gujarat na jilla
📝 Mock test 📁Old paper
📃 Syllabus 🏆 Quiz
🧮 Gk Question

1 thought on “પોલીસ કોન્સ્ટેબલ મોક ટેસ્ટ નંબર : 50”

Leave a Comment