Join our WhatsApp group : click here

પોલીસ કોન્સ્ટેબલ મોક ટેસ્ટ નંબર : 55

અહીં પોલીસ કોન્સ્ટેબલની મોક ટેસ્ટ નંબર 55 આપવામાં આવી છે. જેમાં 25 પ્રશ્નોનો સમાવેશ કરવામાં આવ્યો છે. આપેલ ટેસ્ટ પોલીસ કોન્સ્ટેબલની પરીક્ષાના સીલેબસ મુજબ તૈયાર કરવામાં આવી છે. જેથી તમને ઉપયોગી સાબિત થશે. પોલીસ કોન્સ્ટેબલની નિયમિત મોક ટેસ્ટ આપવા માટે જોડાયેલા રહો 4Gujarat.com સાથે.

Test name: Police constable
Test number: 55
Question: 25
Test type: Mcq

Police constable mock test : 55

3361

Police constable mock test : 55

પોલીસ કોન્સ્ટેબલની મોક ટેસ્ટ : 55

1 / 25

Category: Police constable mock test : 55

હુલ્લડ વિશે સાચું વિધાન શોધો.

2 / 25

Category: Police constable mock test : 55

LMB……… ઉપકરણ સંબધિત ટેકનિકલ શબ્દ છે ?

3 / 25

Category: Police constable mock test : 55

ભારતીય પુરાવા અધિનિયમ, 1872ની પ્રકરણ:2 હેઠળ કલમ-5 થી 55 જણાવે છે.

4 / 25

Category: Police constable mock test : 55

હેતુ અને તૈયારીને લગતી જોગવાઈ પુરાવાના કાયદાની કઈ કલમમાં કરવામાં આવેલ છે ?

5 / 25

Category: Police constable mock test : 55

એશિયન ગેમ્સમાં ભારતને ગોલ્ડ મેડલ અપાવનાર બજરંગ પુનિયા કઈ રમત સાથે સંકળાયેલા છે ?

6 / 25

Category: Police constable mock test : 55

Mail merge માં નીચેનામાંથી કોનો ઉપયોગ ડેટા સોર્સ તરીકે થાય છે ?

7 / 25

Category: Police constable mock test : 55

ઉત્તર ગુજરાતની સૌથી મોટી નદી કઈ છે ?

8 / 25

Category: Police constable mock test : 55

વાદગ્રસ્ત હકીકતનો અને વસ્તુઓની પરિસ્થિતી પુરાવો આપી શકાય તે અંગેની જોગવાઈ પુરાવાના કાયદાની કઈ કલમમાં આવેલ છે ?

9 / 25

Category: Police constable mock test : 55

CAG ના અહેવાલની ચકાસણી કોણ કરે ?

10 / 25

Category: Police constable mock test : 55

અર્જુન પુરસ્કાર કયા વર્ષથી એનાયત કરાય છે ?

11 / 25

Category: Police constable mock test : 55

મીણબતી : મીણ તો કાગળ :

12 / 25

Category: Police constable mock test : 55

મેઘરજ તાલુકો ગુજરાતના કયા જિલ્લામાં આવેલો છે ?

13 / 25

Category: Police constable mock test : 55

બુધને સૂર્યની આસપાસ એક પરિક્રમણ કરતાં કેટલો સમય લાગે છે ?

14 / 25

Category: Police constable mock test : 55

નાણાં ખરડાને રાજયસભામાં કેટલા દિવસ સુધી પસાર ન કરે તો પસાર થઈ ગયેલો માની લેવાય છે ?

15 / 25

Category: Police constable mock test : 55

“માણસના વિકાસ માટે જીવન જેટલું જ જરૂરી મૃત્યુ છે.” -કોનું વાક્ય છે ?

16 / 25

Category: Police constable mock test : 55

ગીરનાથ સાથે કયા જૈન તીર્થકરનું નામ સંકળાયેલું છે ?

17 / 25

Category: Police constable mock test : 55

અમેરિકાની રાષ્ટ્રીય રમત કઈ છે ?

18 / 25

Category: Police constable mock test : 55

નાઈપઇડવ કયા દેશની રાજધાની છે ?

19 / 25

Category: Police constable mock test : 55

કામધેનુ ગાય અભયારણ્ય કયા તાલુકામાં આવેલું છે ?

20 / 25

Category: Police constable mock test : 55

20 માણસો 6 દિવસમાં 56 મીટર  લાંબો રસ્તો બનાવે તો 35 માણસો 3 દિવસમાં કેટલો મીટર લાંબો રસ્તો બનાવે ?

21 / 25

Category: Police constable mock test : 55

મૌખિક પુરાવો કેવો હોવો જોઈએ ?

22 / 25

Category: Police constable mock test : 55

લાલ બહાદુર શાસ્ત્રી ક્રિકેટ સ્ટેડિયમ ક્યાં આવેલું છે ?

23 / 25

Category: Police constable mock test : 55

ભારતીય પુરાવા અધિનિયમ, 1872ની કઈ કલમ મુજબ ઓળખ પરેડનો પુરાવો પ્રાપ્ત કરી શકાય ?

24 / 25

Category: Police constable mock test : 55

1857ના વિપ્લવ નિષ્ફળતાનું કારણ શું ?

25 / 25

Category: Police constable mock test : 55

અમદાવાદનો મોતીશાહી મહેલ હાલ કયા નામે ઓળખાય છે ?

4Gujarat.com તમારું પરિણામ તપાસી રહ્યું છે...

Your score is

The average score is 52%

0%

Previous

પોલીસ કોન્સ્ટેબલ મોક ટેસ્ટ નંબર : 55

Subscribe Our Youtube Channel

Install our Application

Join our Telegram channel

follow us Instagram

Read More

📰 Current affairs 📌 PDF
📚 Gpsc Subject 📁 GK
🧮 Quiz 🏆 Mock Test
📖 Gujarat na Jilla 📃 GK Question
👆 Syllabus 💥 Old Paper

Leave a Comment

error: Content is protected !!