Join our WhatsApp group : click here

પોલીસ કોન્સ્ટેબલની મોક ટેસ્ટ નંબર : 56

અહીં પોલીસ કોન્સ્ટેબલની મોક ટેસ્ટ નંબર 56 આપવામાં આવી છે. જેમાં 25 પ્રશ્નોનો સમાવેશ કરવામાં આવ્યો છે. આપેલ ટેસ્ટ પોલીસ કોન્સ્ટેબલની પરીક્ષાના સિલેબસ મુજબ તૈયાર કરવામાં આવી છે. જેથી તમને ઉપયોગી સાબિત થશે. નિયમિત પોલીસ કોન્સ્ટેબલની મોક ટેસ્ટ આપવા માટે જોડાયેલા રહો 4Gujarat.com સાથે.

Test name: Police constable
Test number: 56
Question: 25
Test type: Mcq

Police constable mock test : 56

/25
1972

Police constable mock test : 56

પોલીસ કોન્સ્ટેબલ મોક ટેસ્ટ : 56

1 / 25

Category: Police constable mock test : 56

પુરાવા અધિનિયમ કેટલા પ્રકરણમાં વહેંચાયેલું છે ?

2 / 25

Category: Police constable mock test : 56

સાક્ષીઓને હાજાર રહેવા ફરમાવવાની પોલીસ અધિકારની સત્તા કે સાક્ષીઓને પોલીસ સમન્સ અંગે ક્રી. પ્રો કોડની કઈ કલમમાં જોગવાઈ છે ?

3 / 25

Category: Police constable mock test : 56

ઓપરેટિંગ સિસ્ટમ કયા પ્રકારનું સોફ્ટવેર છે ?

4 / 25

Category: Police constable mock test : 56

દસ્તાવેજ સમાવિષ્ટ છે.

5 / 25

Category: Police constable mock test : 56

પુરાવા અધિનિયમના ત્રીજા વિભાગમાં કઈ કલમોનો સમાવેશ થાય છે ?

6 / 25

Category: Police constable mock test : 56

નીચે આપેલ પૈકી કઈ નદી ગંગાની મુખ્ય સહાયક નથી ?

7 / 25

Category: Police constable mock test : 56

ચાર્જશીટ અંગેની જોગવાઈ કઈ કલમમાં છે ?

8 / 25

Category: Police constable mock test : 56

હિમાલય એ કયા ખડકનું ઉદાહરણ છે ?

9 / 25

Category: Police constable mock test : 56

ઇન્ડિયન પિનલ કોડની કલમ 306માં કયા ગુનાની સજા દર્શાવેલ છે ?

10 / 25

Category: Police constable mock test : 56

એક પરીક્ષામાં પાસ થવા માટે 35% ગુણની જરૂર છે. મહેશને 27% ગુણ આવે છે. અને તે 40 ગુણની નાપાસ થાય છે. અને તે 40 ગુણથી નાપાસ થાય છે. તે પરીક્ષા કુલ કેટલા ગુણની હશે ?

11 / 25

Category: Police constable mock test : 56

“સિદ્ધાંત શિરોમણિ” ગ્રંથના લેખક કોણ છે ?

12 / 25

Category: Police constable mock test : 56

“હું ફક્ત મારા અંતરાત્માને ખુશ રાખવા માગું છું. કે જે ભગવાન છે.” -આ વાકય કોણે કહેલું છે ?

13 / 25

Category: Police constable mock test : 56

તેલંગાણાંના વર્તમાન મુખ્યમંત્રીનું નામ જણાવો ?

14 / 25

Category: Police constable mock test : 56

નીચેનામાંથી શું ખોટું છે ?

15 / 25

Category: Police constable mock test : 56

બાસ્કેટ બોલની રમતમાં ખેલાડીની સંખ્યા જણાવો ?

16 / 25

Category: Police constable mock test : 56

મેલેરિયા નામનો રોગ કયા મચ્છર દ્વારા થાય છે ?

17 / 25

Category: Police constable mock test : 56

કરફ્યુ અંગેની જોગવાઈ ક્રી.પો. કોડની કલમમાં છે ?

18 / 25

Category: Police constable mock test : 56

દેડકાનું વૈજ્ઞાનિક નામ શું છે ?

19 / 25

Category: Police constable mock test : 56

સિંધુ જળ સંધિ વખતે ભારતના વડાપ્રધાન કોણ હતા ?

20 / 25

Category: Police constable mock test : 56

નીચેનામાંથી શું ખોટું છે ?

21 / 25

Category: Police constable mock test : 56

કર્ણાવતી નગરની સ્થાપના કયા સોલંકી શાસકે કરેલી ?

22 / 25

Category: Police constable mock test : 56

મહાવ્યથાનું વર્ણન IPC ની કઈ કલમમાં છે ?

23 / 25

Category: Police constable mock test : 56

વાયરલેસ ઇન્ટરનેટ માટે શું સાચું છે ?

24 / 25

Category: Police constable mock test : 56

પૃથ્વીની સપાટી પર આશરે કેટલા ટકા જલાવરણ છે ?

25 / 25

Category: Police constable mock test : 56

આરજવ પોતાના ઘરેથી પૂર્વ દિશામાં 10 કી.મી ચાલે છે. ત્યાર પછી તે ઉત્તર દિશામાં 5 કી.મી ચાલે છે. ત્યારબાદ તે પશ્ચિમ દિશામાં 10 કી.મી ચાલે છે. તો હવે તે પોતાના ઘરેથી કેટલા કી.મી દૂર હશે ?

4Gujarat.com તમારું પરિણામ તપાસી રહ્યું છે...

Your score is

The average score is 55%

0%

Subscribe Our Youtube Channel

Install our Application

Join our Telegram channel

follow us Instagram

Read More

📰 Current affairs 📌 PDF
📚 Gpsc Subject 📁 GK
🧮 Quiz 🏆 Mock Test
📖 Gujarat na Jilla 📃 GK Question
👆 Syllabus 💥 Old Paper

Leave a Comment

error: Content is protected !!