પોલીસ કોન્સ્ટેબલની મોક ટેસ્ટ નંબર : 57

અહીં પોલીસ કોન્સ્ટેબલની મોક ટેસ્ટ નંબર 57 આપવામાં આવી છે. જેમાં 25 પ્રશ્નોનો સમાવેશ કરવામાં આવ્યો છે. આપેલ ટેસ્ટ પોલીસ કોન્સ્ટેબલની પરીક્ષાના સીલેબસ મુજબ તૈયાર કરેલ છે. જેથી તમને ઉપયોગી સાબિત થશે. પોલીસ કોન્સ્ટેબલ નિયમિત મોક ટેસ્ટ આપવા માટે જોડાયેલા રહો 4Gujarat.com સાથે.

Test name: Police constable
Test number: 57
Question: 25
Test type: Mcq

Police constable mock test : 57

1760

Police constable mock test : 57

પોલીસ કોન્સ્ટેબલની મોક ટેસ્ટ : 57

1 / 25

Category: Police constable mock test : 57

ઇપીકો મુજબ વર્ષ અને મહિનો કયા કેલેન્ડર મુજબ છે ?

2 / 25

Category: Police constable mock test : 57

કયો સત્યાગ્રહ ગુજરાતનો પ્રથમ સત્યાગ્રહ માનવામાં આવે છે ?

3 / 25

Category: Police constable mock test : 57

‘રાવલપિંડી એક્સપ્રેસ’ ના ઉપનામથી કયા ક્રિકેટ ખેલાડીને ઓળખવામાં આવે છે ?

4 / 25

Category: Police constable mock test : 57

નાણાકીય કટોકટી કયા અનુચ્છેદ અંતર્ગત લગાવવામાં આવે છે ?

5 / 25

Category: Police constable mock test : 57

પુખ્તવયની સગર્ભા સ્ત્રીને કેટલી કેલરીના ખોરાકની આવશ્યકતા હોય છે ?

6 / 25

Category: Police constable mock test : 57

વસ્તુઓ રજૂ કરવાની ફરજ પાડવા માટેના કામગીરી હુકમો અંગે ક્રી.પ્રો. કોડના કયા પ્રકરણમાં જોવા મળે છે ?

7 / 25

Category: Police constable mock test : 57

ડો.મૌલિન પૂર્વ દિશા સીધી દિશામાં 75 મીટર ચાલે છે. ત્યારબાદ ડાબી બાજુ ફરી 25 મીટર સીધી દિશામાં ચાલે છે.  ફરી ડાબી બાજુ વળી 40 મીટર સીધી દિશામાં અંતર કાપે છે. ત્યારબાદ ડાબી બાજુ ફરી 25 મીટરનું અંતર કાપે છે. તો પ્રસ્થાનબિંદુથી તે કેટલા મીટર દૂર હોય ?

8 / 25

Category: Police constable mock test : 57

અવાજને ઈનપુટ કરવા ............ નો ઉપયોગ થાય છે.

9 / 25

Category: Police constable mock test : 57

એક માઈલ એટલે કેટલા ફલાંગ ?

10 / 25

Category: Police constable mock test : 57

ગુના અંગેના પુરાવા નાશ કરવા અંગેના ગુના બદલ સજાની ઇન્ડિયન પિનલ કોડની કઈ કલમમાં જોગવાઈ કરવામાં આવી છે ?

11 / 25

Category: Police constable mock test : 57

બરડો ડુંગર કયા વિસ્તારમાં આવેલો છે ?

12 / 25

Category: Police constable mock test : 57

‘ઇન્ડિકા’ પુસ્તકના રચયિતા છે ?

13 / 25

Category: Police constable mock test : 57

ગુજરાતમાં સૌપ્રથમ મફત અને ફરજિયાત શિક્ષણ દાખલ કરનાર રાજવી કોણ હતા ?

14 / 25

Category: Police constable mock test : 57

10 વ્યક્તિ, 10 દિવસમાં, 1 કામ પૂરું કરે તો. આ એક કામ 1 દિવસમાં પૂરું કરવું હોય તો કેટલા વ્યક્તિની જરૂર પડે ?

15 / 25

Category: Police constable mock test : 57

ગુજરાતમાં ઇ.સ. 2011ની વસ્તી ગણતરીના અહેવાલ પ્રમાણે અનુસુચિત જાતિનું પ્રમાણ કેટલું છે ?

16 / 25

Category: Police constable mock test : 57

સુબીર તાલુકો કયા જિલ્લામાં આવેલો છે ?

17 / 25

Category: Police constable mock test : 57

અગ્નિશામક તરીકે કોનો ઉપયોગ થાય છે ?

18 / 25

Category: Police constable mock test : 57

કેદના બદલે દેશનિકાલની જોગવાઈ ઇપીકોની કઈ કલમમાં હતી ? જે રદ કરાઇ છે.

19 / 25

Category: Police constable mock test : 57

તાનસેન પુરસ્કાર કયા રાજયની સરકાર દ્વારા એનાયત કરાય છે ?

20 / 25

Category: Police constable mock test : 57

માનવીની આંખની જોવાની મર્યાદા કેટલી છે ?

21 / 25

Category: Police constable mock test : 57

ભારતીય ફોજદારી ધારામાં કયા સ્વરક્ષણનો અધિકાર છે ?

22 / 25

Category: Police constable mock test : 57

હેતુ, તૈયારી અને આગળ કે પાછળનું વર્તન કઈ કલમમાં આપવામાં આવેલ છે ?

23 / 25

Category: Police constable mock test : 57

જ્યારે કોઈ વ્યક્તિ SMS દ્વારા ધમકી આપે છે ત્યારે ઇન્ડિયન પિનલ કોડની કઈ કલમ મુજબ ગુનો બને છે ?

24 / 25

Category: Police constable mock test : 57

મંડલ કમિશનમાં ભારતના કયા સમાજશાસ્ત્રીને કામગીરી સોંપવામાં આવી હતી ?

25 / 25

Category: Police constable mock test : 57

ગુજરાતનાં કેટલા જિલ્લાના નામ નદીના નામ પરથી અપાયા છે ?

4Gujarat.com તમારું પરિણામ તપાસી રહ્યું છે....

Your score is

The average score is 59%

0%

Join our WhatsApp Group

join our telegram channel

follow us on Instagram

Install our android app

📰 Current affairs 📌 All Pdf
📚 All subject 🌎 Gujarat na jilla
📝 Mock test 📁Old paper
📃 Syllabus 🏆 Quiz
🧮 Gk Question

Leave a Comment