પોલીસ કોન્સ્ટેબલની મોક ટેસ્ટ નંબર : 59

અહીં પોલીસ કોન્સ્ટેબલની મોક ટેસ્ટ નંબર 59 આપવામાં આવી છે. જેમાં 25 પ્રશ્નોનો સમાવેશ કરવામાં આવ્યો છે. આપેલ ટેસ્ટ પોલીસ કોન્સ્ટેબલના સિલેબસ મુજબ તૈયાર કરવામાં આવી છે. જેથી તમને ઉપયોગી સાબિત થશે. પોલીસ કોન્સ્ટેબલની નિયમિત મોક ટેસ્ટ આપવા માટે જોડાયેલા રહો 4Gujarat.com સાથે.

Test name : Police constable
Test number: 59
Question: 25
Test type: Mcq

Police constable mock test : 59

2968

Police constable mock test : 59

પોલીસ કોન્સ્ટેબલ મોક ટેસ્ટ : 59

1 / 25

Category: Police constable mock test : 59

કયા મનોવૈજ્ઞાનિકનું માનવું છે કે વિચાર ભાષાને ઘડે છે ?

2 / 25

Category: Police constable mock test : 59

શ્રેણી પૂર્ણ કરો. 0,6,24,60, ………

3 / 25

Category: Police constable mock test : 59

7, 15, 32, 67, ........... એ ક્રમમાં હવે કઈ સંખ્યા આવે ?

4 / 25

Category: Police constable mock test : 59

ગુજરાત રાજયમાં આવેલ બોટાદ જિલ્લાને કયા તમામ (ચારેય) જિલ્લાઓની હદ સ્પર્શે છે ?

5 / 25

Category: Police constable mock test : 59

શરીરને અસર કરતા/શરીર સંબધી કોઈ વ્યક્તિ ઇપીકોની કઈ કલમ હેઠળ ગુનેગાર છે ?

6 / 25

Category: Police constable mock test : 59

ગુનાહિત અવરોધ અંગેની જોગવાઈ ઇ.પી.કોની કઈ કલમમાં છે ?

7 / 25

Category: Police constable mock test : 59

બાળક ‘એકાક્ષરી’ શબ્દ બોલતા ક્યારે શીખી જાય છે ?

8 / 25

Category: Police constable mock test : 59

ખૂન કરવાની કોશિશ સબબ કોઈ વ્યક્તિ ઇપીકોની કઈ કલમ હેઠળ ગુનેગાર છે ?

9 / 25

Category: Police constable mock test : 59

ઇ.પી.કો પ્રકરણ -16 ની જોગવાઈઓ શેના માટે છે ?

10 / 25

Category: Police constable mock test : 59

વર્ડ એપ્લિકેશનમાં Delete key ની મદદથી કઈ બાજુનું લખાણ ભૂંસી શકાય ?

11 / 25

Category: Police constable mock test : 59

1). Parrot 2). Packet 3). Apple 4). School.

અંગ્રેજી A, B, C, Dના ક્રમ પ્રમાણે ગોઠવતા સાચો ક્રમ જણાવો.

12 / 25

Category: Police constable mock test : 59

ગુનાહિત કાવતરાની વ્યાખ્યા ઇપીકોની કઈ કલમ માં છે ?

13 / 25

Category: Police constable mock test : 59

ક્રિ.પ્રો. કોડમાં ‘જગ્યા’ શબ્દમાં સમાવિષ્ટ નથી.

14 / 25

Category: Police constable mock test : 59

અમેરિકાના “ફોરેસ્ટ હિલ્સ” સ્ટેડિયમનો સંબધ કઈ રમત સાથે છે ?

15 / 25

Category: Police constable mock test : 59

પાંચ અંકની સૌથી મોટી અને  3 અંકની સૌથી નાની સંખ્યાનો તફાવત જણાવો ?

16 / 25

Category: Police constable mock test : 59

જુનાગઢના સુદર્શન તળાવનું સમારકામ નીચેનામાંથી કોણે કરાવ્યુ હતું ?

17 / 25

Category: Police constable mock test : 59

ગુનેગારને આશરો આપવાના કિસ્સામાં સાચા વિધાનો ચકાસો.

18 / 25

Category: Police constable mock test : 59

રુદ્રમહાલયનો જીર્ણોદ્વાર કયા રાજવીએ કર્યો હતો ?

19 / 25

Category: Police constable mock test : 59

ABCDમાં A=24 M=26 અને Z=52 હોય તો BET=…….

20 / 25

Category: Police constable mock test : 59

ધરપકડનું વોરંટ .......... કોઈપણ સ્થળે બજાવી શકાય.

21 / 25

Category: Police constable mock test : 59

સિંધુ સંસ્કૃતિમાં મુદ્રા પર કયા દેવતા જેવા ચિત્રો જોવા મળે છે ?

22 / 25

Category: Police constable mock test : 59

પુરાવા અધિનિયમ કઈ સાલમા ઘડાયો ?

23 / 25

Category: Police constable mock test : 59

ભારતના બંધારણનું આમુખ કોણે તૈયાર કર્યું હતું ?

24 / 25

Category: Police constable mock test : 59

તામિલનાડુની રાજધાની ........

25 / 25

Category: Police constable mock test : 59

વિશ્વામીત્રી નદીનું ઉદગમ સ્થાન જણાવો.

4Gujarat.com તમારું પરિણામ તપાસી રહ્યું છે...

Your score is

The average score is 58%

0%

Join our WhatsApp Group

join our telegram channel

follow us on Instagram

Install our android app

📰 Current affairs 📌 All Pdf
📚 All subject 🌎 Gujarat na jilla
📝 Mock test 📁Old paper
📃 Syllabus 🏆 Quiz
🧮 Gk Question

3 thoughts on “પોલીસ કોન્સ્ટેબલની મોક ટેસ્ટ નંબર : 59”

  1. ઇ.પી.કો.માં પ્રકરણ 16માં રાજ્ય વિરુદ્ધના ગુના જવાબ આપ્યો છે તે ના આવે…
    શરીર વિરુદ્ધના ગુના આવે..

    Reply

Leave a Comment