Join our WhatsApp group : click here

પોલીસ કોન્સ્ટેબલની મોક ટેસ્ટ નંબર : 60

અહીં પોલીસ કોન્સ્ટેબલની મોક ટેસ્ટ નંબર 60 આપવામાં આવી છે. જેમાં 25 પ્રશ્નોનો સમાવેશ કરવામાં આવ્યો છે. આપેલ ટેસ્ટ પોલીસ કોન્સ્ટેબલની પરીક્ષાના સિલેબસ મુજબ તૈયાર કરેલ છે. જેથી તમને ઉપયોગી સાબિત થશે. પોલીસ કોન્સ્ટેબલની નિયમિત આપવા માટે જોડાયેલા રહો 4Gujarat.com સાથે.

Test name: Police constable
Test number: 60
Question: 25
Test type: Mcq

Police constable mock test : 60

2521

Police constable mock test : 60

પોલીસ કોન્સ્ટેબલ મોક ટેસ્ટ : 60

1 / 25

Category: Police constable mock test : 60

સૌરાષ્ટ્ર રાજયના પ્રથમ રાજયપાલ કોણ હતા ?

2 / 25

Category: Police constable mock test : 60

ગ્રહોની ગતિના નિયમો કોણ આપ્યા ?

3 / 25

Category: Police constable mock test : 60

અબ્દુલ કલામનું મૃત્યુ કયા થયું હતું ?

4 / 25

Category: Police constable mock test : 60

જો કોઈ એક વર્ગમાં નિશાનો ક્રમ ઉપરથી 28 જયારે નીચેથી 23મો છે તો આ વર્ગમાં વિધાર્થીઓની કુલ સંખ્યા કેટલી હશે ?

5 / 25

Category: Police constable mock test : 60

એસિડ અને બેઇઝ અંગેનો ચોક્કસ ખ્યાલ ઇ.સ 1884માં કયા વૈજ્ઞાનિકે આપ્યો હતો ?

6 / 25

Category: Police constable mock test : 60

નીચે આપેલ રાજધાની પૈકી કઈ જોડ ખોટી છે ?

7 / 25

Category: Police constable mock test : 60

મિલકતની જપ્તી બાદ અંગે કેટલા સમયમાં દાવો કરી શકાય ?

8 / 25

Category: Police constable mock test : 60

ભારતના કયા મહાન વૈજ્ઞાનિકને ભૌતિકશાસ્ત્રનું નોબલ પારીતોષિક મળ્યું છે ?

9 / 25

Category: Police constable mock test : 60

કેપિટલ ABCD ને પાણીમાં જોવામાં આવે તો કેટલા મૂળાક્ષર જેવા છે તેવા તેવા જ દેખાયે ?

10 / 25

Category: Police constable mock test : 60

રાષ્ટ્રીય સુશાસન દિવસ કઈ તારીખે ઉજવાય છે ?

11 / 25

Category: Police constable mock test : 60

ગુજરાતમાં આશરે કેટલી નદીઓ આવેલી છે ?

12 / 25

Category: Police constable mock test : 60

ભારતનું માઉન્ટ ગોંડવિન ઓસ્ટિન શિખર કઈ પર્વતમાળામાં આવેલું છે ?

13 / 25

Category: Police constable mock test : 60

1 થી 10 સુધીની સંખ્યાનો સરવાળો ?

14 / 25

Category: Police constable mock test : 60

માધવ ક્યાય નથી મધુવનમાં ક્રુતિમાં સર્જક ?

15 / 25

Category: Police constable mock test : 60

લૂંટની વ્યાખ્યા ઇપીકોની કઈ કલમમાં આવેલ છે ?

16 / 25

Category: Police constable mock test : 60

“ચુડા” તાલુકો ગુજરાતનાં કયા જિલ્લામાં આવેલો છે ?

17 / 25

Category: Police constable mock test : 60

છેડતીના કિસ્સામાં ઇપીકોની કઈ કલમ હેઠળ ગુનો નોંધાશે ?

18 / 25

Category: Police constable mock test : 60

AC, FH, KM, PR, ?

19 / 25

Category: Police constable mock test : 60

કઈ ધાતુઓ કુદરતમાં મુકત સ્વરૂપે મળે છે ?

20 / 25

Category: Police constable mock test : 60

ધર્મ સંબધી ગુના કયા પ્રકરણમાં વર્ણવામાં આવ્યા છે ?

21 / 25

Category: Police constable mock test : 60

ભારતની સિલિકોન વેલી તરીકે કયું શહેર ઓળખાય છે ?

22 / 25

Category: Police constable mock test : 60

ઇપીકો કલમ-55 સુસંગત છે.

23 / 25

Category: Police constable mock test : 60

ગુનેગાર આશરો આપવાના કિસ્સા અંગે ઇપીકોની કઈ કલમ નિર્દેશ આપે છે ?

24 / 25

Category: Police constable mock test : 60

ગુજરાતી ભાષામાં ઇ-મેઈલને કયા નામથી ઓળખવામાં આવે છે ?

25 / 25

Category: Police constable mock test : 60

સૌપ્રથમ એશિયન ગેમ્સ કયા યોજાયેલ ?

4Gujarat.com તમારું પરિણામ તપાસી રહ્યું છે....

Your score is

The average score is 60%

0%

Subscribe Our Youtube Channel

Install our Application

Join our Telegram channel

follow us Instagram

Read More

📰 Current affairs 📌 PDF
📚 Gpsc Subject 📁 GK
🧮 Quiz 🏆 Mock Test
📖 Gujarat na Jilla 📃 GK Question
👆 Syllabus 💥 Old Paper

Leave a Comment

error: Content is protected !!