Join our whatsapp group : click here

Police constable Mock Test: 71

Police constable Mock Test : 71 અહીં પોલીસ કોન્સટેબલની મોક ટેસ્ટ નંબર 71 આપવામાં આવી છે. જેમાં 25 પ્રશ્નોનો સમાવેશ કરવામાં આવ્યો છે. આપેલ ટેસ્ટ પોલીસ કોન્સટેબલની પરીક્ષાના સિલેબસ અને નવી પરીક્ષા પદ્ધતિ મુજબ તૈયાર કરેલ છે. જેથી તમને ઉપયોગી સાબિત થશે. પોલીસ કોન્સટેબલની નિયમિત ટેસ્ટ આપવામાં માટે જોડાયેલા રહો 4Gujarat.com સાથે.

Test Name : Police Constable
Test number : 71
Question : 25
Type: MCQ

Police constable Mock Test: 71

240

Police constable Test : 71

પોલીસ કોન્સટેબલ મોક ટેસ્ટ : 71

1 / 25

બ્રિટિશ અમલ દરમિયાન પશ્ચિમી વિચારસરણીના કયાં તત્વોનો ભારતમાં પ્રવેશ થયો?

2 / 25

નીચેના પૈકી કઈ ચિત્ર શૈલી ગુજરાત સાથે સંકળાયેલી છે?

1). મધુબની ચિત્ર શૈલી

2). કલમકારી ચિત્ર શૈલ

3). વારલી ચિત્ર શૈલી

4). પિઠોરા ચિત્ર શૈલી

નીચેનામાંથી સાચો જવાબ પસંદ કરો

3 / 25

ભગવાન બુદ્ધ વિશેના નીચેના વિધાનો ધ્યાને લ્યો :

1). તેમનો જન્મ કપિલવસ્તુમાં થયો હતો.

2) બોધ ગયામાં તેમને બોધિ પ્રાપ્ત થઈ.

3). સારનાથમાં તેમણે પ્રથમ ધર્મ પ્રવચન આપ્યું.

4). પાવાપુરીમાં તેમણે નિર્વાણ પ્રાપ્ત કર્યું.

આપેલ વિધાનો પૈકી કયા વિધાનો સાચા છે?

4 / 25

2011 ની વસ્તી ગણતરી સંબધે ભારતમાં નીચેના રાજ્ય ધ્યાને લ્યો:

1). ઉત્તર પ્રદેશ

2). બિહાર

3). પશ્ચિમ બંગાળ

4). કેરળ

વસ્તી ઘનતાને આધારે આ રાજ્યોને ઉતરતા ક્રમમાં ગોઠવતાં નીચેના પૈકી કયો ક્રમ સાચો છે?

5 / 25

રામ ઉતરમાં 7 કી.મી ચાલે છે. ત્યાંથી તે પૂર્વમાં 5 કી.મી ચાલે છે. ત્યાંથી દક્ષિણમાં 3 કી.મી ચાલે છે. ત્યાંથી પશ્ચિમમાં 5 કી.મી ચાલે છે. તો તેના શરૂઆતનાં બિંદુથી કેટલા કી.મી દૂર હશે?

6 / 25

જાહેર હિતની અરજી વિષે નીચેના વિધાનો ધ્યાને લો :

1). જાહેર હિતની અરજી એ જ વ્યક્તિ કરી શકે જેના હિતને અસર થયેલ હોય.

2). જાહેરહિતની અરજીમાં વ્યક્તિની અંગત હિતની નહીં સમાજનાં હિતોનું હેતુ હોય.

3). જાહેર હિતની અરજી કોઈપણ વ્યક્તિ કરી શકે છે.

4). જાહેર હિતની બિન જરૂરી કે અયોગ્ય અરજી કરનારને અદાલત દંડ કરી શકે છે.

ઉપરનાં વિધાનો પૈકી કયા વિધાનો સાચાં છે?

7 / 25

સિંધુ ખીણની સંસ્કૃતિ વિશે નીચેના વિધાનો ધ્યાને લ્યો :

1). આ સંસ્કૃતિના અવશેષો સૌ પ્રથમ મોહેં-જો-દડોમાંથી મળી આવેલ.

2). લોથલ સિંધુ ખીણની સંસ્કૃતિનું બંદર હતું.

3). આ સંસ્કૃતિનું પુરતાત્વિય સ્થળ ધોળાવીરા ગુજરાતમાં આવેલું છે.

4). મોહેં-જો-દડો પાકિસ્તાનમાં આવેલું છે.

ઉપરના વિધાનો પૈકી કયા વિધાનો સાચા છે.

8 / 25

ભારતમાં મધ્યકાળમાં  નીચે પૈકી કઈ યુરોપીયન પ્રજાનું આગમન થયું?

1). અંગ્રેજો

2). ફેંચ

3). વલંદા

4). ફિરંગીઓ

5).  ડેનિશ પ્રજા

નીચેનાએમએનથી સાચો જવાબ પસંદ કરો.

9 / 25

1000 લિટર પાણી ભરેલી ટાંકીમાં 15 લિટર પ્રતિ મિનિટના દરે પાણી ખાલી કરવામાં આવે છે અને 10 લિટર પ્રતિ મિનિટના દરે પાણી ભરવામાં આવે છે. તો ટાંકી કેટલા સમયમાં ખાલી થઈ જશે?

10 / 25

ભારતની સ્વતંત્રતાની ચળવળમાં વિદેશમાં ક્રાંતિ પ્રવૃતિ સાથે સંકળાયેલ નેતાઓમાં કોનો સમાવેશ થાય છે?

1). શ્યામજી ક્રુષ્ણ વર્મા

2). મેડમ ભિખાઈજી કામા

3). વીર સાવરકર

4). ગોપાલક્રુષ્ણ ગોખલે

નીચેના પૈકી સાચો જવાબ પસંદ કરો.

11 / 25

સંયુક્ત રાષ્ટ્રદ્વારા જાહેર કરવામાં આવેલ માનવ અધિકારોની ઘોષણામાં નીચેના પૈકી કયા અધિકારોનો સમાવેશ થાય છે?

1). પર્યાપ્ત ખોરાક, રહેઠાળ અને પાણી મેળવવાનો અધિકાર

2). કામ કરવાનો અને વેતન મેળવવાનો અધિકાર

3). શિક્ષણ મેળવવાનો અધિકાર

4). સંપતિનો અધિકાર

નીચેના પૈકી સાચો જવાબ પસંદ કરો

12 / 25

પુન: અપ્રાપ્ય કુદરતી સંસાધન કયું છે?

1). સૂર્ય પ્રકાશ

2). હવા

3). કુદરતી વાયુ

4). અશ્મિ બળતણ

નીચેનામાંથી સાચો જવાબ પસંદ કરો.

13 / 25

આજે પિતાની ઉંમર પુત્રની ઉંમર કરતાં 12 ગણી છે. 20 વર્ષ પછી પિતાની ઉંમર પુત્રની ઉંમર કરતાં 2 ગણી થશે તો આજે પિતાની ઉંમર કેટલી હશે?

14 / 25

નીચેના વિધાનો ધ્યાને લો :

1). બેક્ટેરિયા નાઇટ્રોજન સ્થાપનાનું કામ કરે છે.

2). વાયરસ દહીં બનાવવામાં ઉપયોગી છે.

3). યીસ્ટ આથો લાવવામાં મદદ કરે છે.

ઉપરનાં પૈકી કયું/ કયા વિધાન/વિધાનો સાચું/સાચાં નથી.

15 / 25

રોગના કારક વિશે નીચેના વિધાનો ધ્યાને લ્યો :

1). શરદી બેકટેરિયાથી થાય છે.

2). મેલેરિયા પ્રજીવથી થાય છે.

3). ક્ષય બેક્ટરીયાથી થાય છે.

ઉપરના પૈકી કયું/ કયા વિધાન/ વિધાનો સાચું/ સાચાં નથી ?

16 / 25

ડેન્ગ્યુ શાનાથી ફેલાય છે?

1). માખી

2). માદા એનોફિલિસ મચ્છર

3). માદા એસિડ મચ્છર

4). પ્લાઝમોડિયમ

નીચેનામાંથી સાચો જવાબ પસંદ કરો :

17 / 25

શહેરો અને તે જે રાજ્યમાં આવેલા છે. તે રાજ્યોના નીચેના જોડકા ધ્યાને લો :

1). મૈસુર : કર્ણાટક

2). કન્યાકુમારી : કેરલ

3). કોણાર્ક : આંધ્રપ્રદેશ

4). મદુરાઈ : તામિલનાડુ

ઉપરના જોડકા પૈકી કયાં જોડકા સાચાં છે?

18 / 25

નીચેના રાજાઓના નામ ધ્યાને લો :

1). ચંદ્રગુપ્ત મૌય

2). ચંદ્રગુપ્ત

3). બિંબિસાર

4). બિંદુસાર

5). અશોક

કાળક્રમ મુજબ ગોઠવતાં નીચેના પૈકી કયો જવાબ સાચો છે?

19 / 25

એક વ્યક્તિ 6 લાખ રૂપિયા પોતાના 4 સંતાઓને વહેંચે છે. સૌથી મોટો દીકરાને 1/6 ભાગ આપે છે. બીજા નંબરનાં દીકરાને ¼ ભાગ આપે છે. ત્રીજા નંબરનાં દીકરા ને ½ ભાગ આપે છે. તો ચોથા દીકરાને કેટલા રૂપિયા મળશે?

20 / 25

ભારતમાં રાષ્ટ્રપતિ તથા ઉપરાષ્ટ્રપતિની ચૂંટણી અંગે નીચેના વિધાનો ધ્યાને લ્યો :

1). સંસદ સભ્યો તથા વિધાન સભ્યો દ્વારા રાષ્ટ્રપતિની ચૂંટણી કરવામાં આવે છે.

2). સંસદ સભ્યો દ્વારા ઉપરાષ્ટ્રપતિની ચૂંટણી કરવામાં આવે છે.

3). રાષ્ટ્રપતિ તથા ઉપરાષ્ટ્રપતિની ચૂંટણી દર પાંચ વર્ષે કરવામાં આવે છે.

ઉપરના પૈકી કયા વિધાનો સાચા છે?

21 / 25

મહાજનપદ અને તેની રાજધાની વિષે નીચેના જોડકા ધ્યાને લો.

1). મગધ : રાજગૃહ

2). મલ્લ : કુશીનારા

3). મલ્લ : પાવા

4). અવંતિ : ઉજજયિની

5). ગંધાર : તક્ષશીલા

નીચેનામાંથી કયો જવાબ સાચો છે?

22 / 25

સરદાર પટેલ વિશે નીચેના વિધાનો ધ્યાને લ્યો :

1). સરદાર પટેલનો જન્મ કરમસદમાં થયો હતો.

2). ખેડા સત્યાગ્રહથી તેઓ સરદાર તરીકે ઓળખાયા.

3). તેઓ દેશના પ્રથમ નાયબ વડા પ્રધાન હતા.

4). તેઓ ભારતનાં બિસ્માર્ક તરીકે ઓળખાય છે.

ઉપરનાં પૈકી કયા વિધાનો સાચાં છે?

23 / 25

ભારતમાં સંસદીય લોકતંત્ર વ્યવસ્થા છે જેમાં કેન્દ્રિય મંત્રીમંડળ કોને જવાબદાર હોય છે?

24 / 25

કયા પ્રકારની ખેતીમાં વૃક્ષોને કાપી કે સળગાવીને કે જમીન સાફ કરીને ખેતી કરવામાં આવે છે?

25 / 25

ચૂંટણી અંગે નીચેના વિધાનો ધ્યાને લ્યો :

1). મુખ્ય ચૂંટણી પંચ લોકસભાની ચૂંટણી કરે છે.

2). મુખ્ય ચૂંટણી પંચ રાષ્ટ્રપતિ તથા ઉપરાષ્ટ્ર પતિની ચૂંટણી કરે છે.

3). રાજય ચૂંટણી પંચ વિધાનસભાની ચૂંટણી કરે છે.

4). રાજ્ય ચૂંટણી પંચ પંચાયતોની ચૂંટણી કરે છે.

ઉપર પૈકી કયા વિધાનો સાચા છે?

4Gujarat.com તમારું પરિણામ તપાસી રહ્યું છે...

Your score is

The average score is 43%

0%

Subscribe Our Youtube Channel

Join our Telegram channel

follow us Instagram

Install our Application

Read More

📰 Current affairs 📌 PDF
📚 Gpsc Subject 📁 GK
🧮 Quiz 🏆 Mock Test
📖 Gujarat na Jilla 📃 GK Question
👆 Syllabus 💥 Old Paper

Leave a Comment

error: Content is protected !!