Join our WhatsApp group : click here

Police constable mock test number -4

Police constable test number -4 : અહીં ગુજરાત પોલીસ કોન્સ્ટેબલની પરિક્ષાની ચોથા નંબરની મોક ટેસ્ટ આપવામાં આવી છે. જેમાં 25 પ્રશ્નોનો સમાવેશ કર્યો છે. જેમાં કોન્સ્ટેબલની પરીક્ષાના સિલેબસમાં આપેલ વિષયોના સવાલોનો સમાવેશ કર્યો છે.

Police constable mock test number -4

5642

Police constable mock test number -4

Police constable mock test number -4

1 / 25

Category: Police constable mock test number -4

નીચેનામાંથી કયું સરોવર માતૃ શ્રાદ્ધ માટે જાણીતું છે ?

2 / 25

Category: Police constable mock test number -4

મોઢેરાનું સૂર્યમંદિર કઈ નદીના કાંઠે આવેલું છે ?

3 / 25

Category: Police constable mock test number -4

વર્ડપેડમાં File, Edit, View, Insert, Format અને Help જેવા વિકલ્પો શેમાં જોવા મળે છે ?

4 / 25

Category: Police constable mock test number -4

‘જેને રામ રાખે તેને કોણ ચાખી શકે’ : પંક્તિના કવિ કોણ છે ?

5 / 25

Category: Police constable mock test number -4

જો 25 : X : : X : 4 હોય તો Xનું મૂલ્ય નીચેના પૈકી શું થાય ?

6 / 25

Category: Police constable mock test number -4

બે બેન્કો વચ્ચે નક્કી થતાં વ્યાજદરને શું કહેવામા આવે છે ?

7 / 25

Category: Police constable mock test number -4

સોનાના ઘરેણાં પર કયો માર્કો લગાડવામાં આવે છે ?

8 / 25

Category: Police constable mock test number -4

કયા વડાપ્રધાને જુલાઇ 1969માં બેન્કોનું રાષ્ટ્રીયકરણ કર્યું ?

9 / 25

Category: Police constable mock test number -4

મનોવિજ્ઞાન માટે સૌપ્રથમ શબ્દનો ઉપયોગ કરનાર કોણ હતા ?

10 / 25

Category: Police constable mock test number -4

ગુજરાતમાં સૌથી ઓછા તાલુકા ધરાવતો જિલ્લો કયો છે ?

11 / 25

Category: Police constable mock test number -4

નીચેનામાંથી કયો વિકલ્પ વેબ બ્રાઉઝર દર્શાવે છે ?

12 / 25

Category: Police constable mock test number -4

પાકિસ્તાન સાથે ‘શિમલા કરાર’ કયા યુદ્ધ બાદ થયા હતા ?

13 / 25

Category: Police constable mock test number -4

સૂર્ય એક કલાકમાં કેટલા રેખાંશવૃતો પરથી પસાર થાય છે ?

14 / 25

Category: Police constable mock test number -4

લાઈ ડિટેકટર (Lie Detector) નું ટેકનીકલ નામ શું છે ?

15 / 25

Category: Police constable mock test number -4

એક અક્ષરના સંગ્રહ માટે કેટલા બીટની જરૂર પડે ?

16 / 25

Category: Police constable mock test number -4

ભારતના મુખ્ય ચૂંટણી કમિશ્નર કોણ છે ?

17 / 25

Category: Police constable mock test number -4

ભારતના બિનહરીફ ચૂંટાયેલા રાષ્ટ્રપતિ કોણ છે ?

18 / 25

Category: Police constable mock test number -4

‘ધમાલ નૃત્ય’ કોની ખાસિયત છે ?

19 / 25

Category: Police constable mock test number -4

નીચેનામાંથી...............નો સમાવેશ ઇનપુટ ડિવાઇઝ તરીકે થતો નથી ?

20 / 25

Category: Police constable mock test number -4

મોહમ્મદ બેગડાએ બંધાવેલા ભમ્મરિયો કૂવો અને ચાંદા સુરજ મહેલ ગુજરાતમાં કયા આવેલા છે ?

21 / 25

Category: Police constable mock test number -4

આમાંથી કયું કમ્પ્યુટર નથી ?

22 / 25

Category: Police constable mock test number -4

લાખા ફુલાણીનો પાળિયો કયા સ્થળે આવેલો છે ?

23 / 25

Category: Police constable mock test number -4

પ્રતિબંધિત અટકાયતમાં વધુમાં વધુ કેટલા સમય સુધી અટકાયત કરી શકાય ?

24 / 25

Category: Police constable mock test number -4

સાત બેલ અનુક્રમે દર 2,3,4,6,8,9,12 મીનીટે વાગે છે. આ બેલ સવારે 5 વાગે વાગ્યા હોય તો ફરી કેટલા વાગે એક સાથે વાગશે ?

25 / 25

Category: Police constable mock test number -4

ભારત અને ચીન વચ્ચેની ઈશાન ક્ષેત્રીય સીમારેખાને શું કહેવાય છે ?

Your score is

The average score is 53%

0%

Subscribe Our Youtube Channel

Install our Application

Join our Telegram channel

follow us Instagram

Read More

📰 Current affairs 📌 PDF
📚 Gpsc Subject 📁 GK
🧮 Quiz 🏆 Mock Test
📖 Gujarat na Jilla 📃 GK Question
👆 Syllabus 💥 Old Paper

Leave a Comment

error: Content is protected !!