વર્ષ 2012, 2015 અને 2016ની પોલીસ કોન્સ્ટેબલની પરીક્ષામાં પૂછાયેલા સામન્ય વિજ્ઞાનનાં પ્રશ્નો અહીં આપવામાં આવ્યા છે.
સામાન્ય વિજ્ઞાન
પોલીસ કોન્સટેબલ 2012
1). સુનામી શાના કારણે ઉદભવે છે? : દરિયાના ધરતીકંપથી
2). પાણી ક્યાં તત્વોનું બનેલું છે? : ઑક્સીજન અને હાઈડ્રોજન
3). હ્રદય કયા તંત્રનો ભાગ છે? : રુધિરાભિસરણ તંત્ર
4). ડાયાલીસીસ કઈ બીમારીના દર્દી ઉપર કરવામાં આવતી ક્રિયા છે? : મૂત્રપિંડની બીમારી
5). બોકસાઈટ માંથી કઈ ધાતુ મળી આવે છે? : એલ્યુમિનિયમ
6). લિગ્નાઈટનો ઉપયોગ શાના માટે થાય છે? : વીજળી ઉત્પન કરવા માટે
7). પાણીમાં મીઠું ઉમેરવામાં તેના ઉત્કલનબિંદુમાં શું ફેરફાર થાય છે? : ઉપર જાય છે
8). ઈલેટ્રીક ગોળામાં પ્રકાશ આપવા કઈ ધાતુનો ઉપયોગ થાય છે? : ટંગ્સ્ટન
9). જ્યારે કોઈ વસ્તુને પૃથ્વી પરથી ચંદ્ર પર લઈ જવામાં આવે ત્યારે તેનું વજન ઘટે છે, કેમ? : પૃથ્વીનું ગુરુત્વાકર્ષણ બળ કરતાં ચંદ્રનું ગુરુત્વાકર્ષણ બળ વધુ છે.
10). પ્રેસર કુકરમાં રસોઈ જલ્દી કેમ બને છે? : દબાણ કરતાં ઉત્કલનબિંદુ વધે છે.
11). ટેલિફોનના શોધક કોણ છે? : ન્યુટન
12). ઉદર પટલ શરીરની કઈ ક્રિયામાં મદદ કરે છે? : શ્વસનક્રિયા
13). સૂર્ય શું છે? : એક તારો છે.
14). રતાંધળાપણું અટકાવવા કયું વિટામિન ઉપયોગી છે? : વિટામિન એ
15). ક્યા પાણીમાં સૌથી ઓછો ક્ષાર હોય છે? : વરસાદનું
16). નીચેનામાંથી સૂર્યગ્રહણમાંથી શું સાચું નથી?
A). તે અમાસના દિવસે થાય છે.
B). તે પુનમના દિવસે થાય છે.
C). સૂર્ય અને ચંદ્ર વચ્ચે પૃથ્વી આવી જતાં સૂર્યગ્રહણ થાય છે.
D). સૂર્ય અને પૃથ્વી વચ્ચે ચંદ્ર આવતા સૂર્યગ્રહણ થાય છે?
પોલીસ કોન્સટેબલ 2015
1). સ્વાઇન ફ્લૂ ક્યા વાઇરસથી ફેલાય છે? : H1N1
2). ગોબર ગેસમાં મુખ્યત્વે ક્યો ગેસ હોય છે? : મિથેન
3). નીચેનામાંથી ક્યો રંગો પ્રાથમિક રંગો છે? : લાલ, લીલો વાદળી
4). ચંદ્ર પર સૌપ્રથમ પગ મૂકનાર કોણ હતા ? : નીલ આર્મસ્ટ્રોગ
5). મનુષ્યના ખોરાકના પાચનની પ્રક્રિયાની શરૂવાત ક્યાંથી થાય છે? : મુખ
6). ગ્રીન હાઉસ કોનાથી સંબધિત છે? : વૈશ્વિક તાપમાન વધારો
7). ખેતરોમાં થતી અનૈચ્છિક વનસ્પતિઓને શું કહેવાય છે? : નીંદણ
8). સૌરમંડળનો સૌથી તેજસ્વી ગ્રહ ક્યો છે? : શુક્ર
9). થર્મોમીટરમાં કઈ ધાતુ વપરાય છે? : પારો
10). પાણીના અણુનું રસાયણિક સૂત્ર શું છે? : H2O
11). પેન્સિલમાં શું વપરાય છે? : ગ્રેફાઇટ
12). પૃથ્વી ઉપરનો સૌથી સખત પદાર્થ ક્યો છે : હીરો
13). ભારતે છોડેલું મંગળયાન ક્યા ગ્રહની જાણકારી મેળવવા મદદરૂપ થશે : મંગળ
14). ‘લાફિંગ ગેસ’ એટલે ક્યો વાયુ? : નાઇટ્રસ ઓકસાઈટ
15). કઈ ધાતુ સામાન્ય અવસ્થામાં પ્રવાહી સ્વરૂપમાં હોય છે? : પારો
16). ક્યા બ્લડગ્રૂપવાળા વ્યક્તિને ‘સાર્વજનિક દાતા’ કહે છે? : O
17). આગ બુઝાવાવમાં ક્યો વાયુ વપરાય છે? : કાર્બન ડાયોકસાઈડ
પોલીસ કોન્સટેબલ 2016
1). સૌર પરિવારનો સૌથી મોટોગ્રહ ક્યો છે ? : ગુરુ
2). રિકટર માપક્રમ શું માપે છે? : ભૂકંપની તીવ્રતા
3). સૂર્યના પારજાંબલી કિરણોને શોષી લેનાર ક્યો વાયુ છે? : ઓજોન
4). ક્યા સાધનથી ભેજના પ્રમાણની આપોઆપ નોધ લેવાય છે? : હાઈગ્રોમીટર
5). પાણીની ઘનતા સૌથી વધુ હોય છે? : 4 સે. પર
6). શુદ્ધ પાણીના pHનું પ્રમાણ કેટલું હોય છે? : 7.0
7). હાઈડ્રોજન સળગાવાથી શું બનશે ? : પાણી
8). કુત્રિમ વરસાદ માટે શાનો ઉપયોગ થાય છે? : સિલ્વર આયોડાઈડ
9). લોહીના દબાણ માપવાના સાધનને શું કહે છે? : સ્ફિગ્મોમેનોમીટર
10). ક્યા રોગકારક વિષાણુના કારણે કમળો થાય છે? : હિપેટાઇટીસ
11). એક નોટિકલ માઈલ બરાબર : 1.85 કિમી
12). ક્યો પદાર્થ કાર્બનથી બનેલો નથી?
A). ગ્રેફાઇટ
B). કોલસો
C). હીરો
D). ચાંદી