Join our WhatsApp group : click here

Police constable Test (Part-B) : 01

Police constable Test (Part-B) : 01 : અહીં પોલીસ કોન્સ્ટેબલ ની પરીક્ષાના Part-B ની મોક ટેસ્ટ નંબર 2 આપવામાં આવી છે. જેમાં 35 પ્રશ્નોનો સમાવેશ કરવામાં આવ્યો છે. આપેલ ટેસ્ટ પોલીસ કોન્સ્ટેબલમાં નવા સિલેબસ મુજબ તૈયાર કરેલ છે. જેથી તમને ઉપયોગી સાબિત થશે. પોલીસ કોન્સ્ટેબલની નિયમિત ટેસ્ટ આપવા માટે જોડાયેલા રહો 4Gujarat.com સાથે.

Mock test : Police Constable
Part : B
Total Question : 35
Type: MCQ

Police constable Test (Part-B) : 01

644

Police constable Test (Part-B) : 01

1 / 35

ખેલાડી અને તેને સંબધિત રમતમાંથી કઈ જોડી યોગ્ય નથી ?

2 / 35

ચોથા મૈસુર વિગ્રહ વખતે ગવર્નર જનરલ કોણ હતા ?

3 / 35

કચ્છમાં ડુંગરાળ પ્રદેશમાં આવેલ ધાર વિશે નીચેનામાંથી સાચા વિકલ્પ પસંદ કરો.
1). ઉત્તરધાર : તે અંજારથી લખપત સુધી ફેલાયેલી છે.
2). મધ્ય ધાર : તેનો સૌથી ઊંચો ડુંગર ધીણોધર છે.
3). દક્ષિણ ધાર : તે પાનન્ધ્રો અને માતાના મઢથી અંજાર સુધી ફેલાયેલી છે.
4). આપેલ તમામ સાચા છે.

4 / 35

ચરોત્તરના મેદાન વિશે નીચેનામાંથી સાચું વિધાન પસંદ કરો.

5 / 35

સિદ્ધરાજની રાજય વ્યવસ્થા માટે નીચેના પૈકી કઈ બાબત સુસંગત છે ?
1). ખંભાતનો દંડનાયક કેશવ હતો.
2). મહાઅમાત્ય મુંજાલ મહેતા, શાંતુ, અશ્વક અને દાદાક
3). રુદ્રમહાલયનું બાંધકામ શરૂ કરાવ્યુ
4). તેનો જન્મ વઢવાણ નજીક થયો.

6 / 35

“રાજ્યપાલ (ગવર્નર) બીજો કોઈ લાભદાયક હોદ્દો ધરાવી શકશે નહિ” એ જોગવાઈ બંધારણની કઈ કલમમાં આવેલ છે?

7 / 35

વૈજ્ઞાનિક અને ઔદ્યૌગિક અનુસંધાન પરિષદના અધ્યક્ષ નીચેનામાંથી કોણ છે ?

8 / 35

ઉચ્ચતમ ન્યાયાલયના ન્યાયધીશોનો પગાર નિયત કરવાની સત્તા કોની છે ?

9 / 35

નીચનામાંથી કયું જોડકું ખોટું છે ?

10 / 35

ભારતમાં રોગન ચિત્રકળા .............દેશથી લાવવામાં આવી હતી.

11 / 35

કયો હોદ્દાને પક્ષપલટા વિરોધી કાનૂન લાગુ પડતો નથી?

12 / 35

દ્વિતીય પછાત વર્ગ આયોગ વિશે નીચેના વિધાનો ચકાસો.
A). તેના અધ્યક્ષ બિન્દેશ્વરી પ્રસાદ મંડલ હતા.
B). તેમણે કુલ વસ્તીના 52%, 3743 જાતિઓને સામાજિક અને આર્થિક રીતે પછાત વર્ગ તરીકે દર્શાવી.
C). તેમની ભલામણોનો અમલ ઇન્દિરાગાંધીની સરકારે કરાવ્યો.

13 / 35

કયું જોડકું ખોટું છે?

14 / 35

ગુજરાતની કઈ નદી ગુલાબ નદી તરીકે ઓળખાય છે ?

15 / 35

થાઈરોઈડ ગ્રંથિમાંથી થતાં થાઈરોકસિન સ્ત્રાવ માટે કયું વિધાન સાચું છે ?

16 / 35

પીવાના પાણીમાં અધિક પ્રમાણમાં નાઈટ્રેટ હોવાથી કયો રોગ થાય છે ?

17 / 35

કયા વિધાનો સાચા નથી?
1). બંધારણનો સ્વીકાર માગશર સુદ 7 વી.સ. 2006માં કરવામાં આવ્યો હતો.
2). બંધારણમાં 290 સભ્યો દ્વારા હસ્તાક્ષર કરવામાં આવેલ છે.
3). ડ્રાફર્ટિંગ સમિતિમાં 7 સભ્યોમાંના એકમાત્ર ગુજરાતી સરદાર પટેલ હતા.

18 / 35

તિરુપતિ ડોલ્સ (dolls) શામાંથી બનાવવામાં આવે છે ?

19 / 35

નીચેના પૈકી કઈ કમ્પ્યુટરની ભાષા નથી ?

20 / 35

પ્રથમ એશિયન ગેમ્સ કયા દેશમાં રમાયેલ હતી ?

21 / 35

બંધારણીય સુધારા માટે કયું વિધાન સાચું છે?

22 / 35

સૌરાષ્ટ્રના ચારણો જંતરને કયા ભગવાનનું સ્વરૂપ માને છે ?

23 / 35

કાલિદાસ અને વહારમિહિર જેવા વિદ્વાનો કયા રાજાના દરબારની શોભા વધારી હતી ?

24 / 35

ભારતના ગમે તે પ્રદેશમાં મુક્તપણે ફરવાનું સ્વાતંત્ર્ય આપણને બંધારણના કયા અનુચ્છેદ મુજબ મળે છે?

25 / 35

કમ્પ્યુટરનાં પ્રિન્ટરની ગુણવત્તા કયા આધારે નક્કી કરવામાં આવ છે ?

26 / 35

ભારતના બંધારણમાં ‘મેગ્નાકાર્ટા’ કોને કહેવાય છે?

27 / 35

ભારતીય સંવિધાન ધર્મનિરપેક્ષ રાજયની સ્થાપના કરે છે. આનો અભિપ્રાય એ છે :
1). રાજ્ય બધા ધર્મોને સમાન માનશે.
2). બધા લોકોને વિશ્વાસ અને ઉપાસનાની સ્વતંત્રતા હશે.
3). શૈક્ષણિક સંસ્થાઓમાં કોઈ પણ અપવાદ વગર ધાર્મિક શિક્ષણ આપવાની સ્વતંત્રતા હશે.
4). રાજય રોજગારના વિષયમાં ધાર્મિક પર કોઈ પણ પ્રકારનો ભેદભાવ નહીં કરશે.

28 / 35

નીચેના પૈકી કયું કાનનું ઘરેણું નથી ?

29 / 35

ચિત્તોડનો વિજય સ્તંભ કોણે બનવડાવેલો ?

30 / 35

રાજ્યમાં સંયુક્ત બેઠકના સંચાલન/અધ્યક્ષ પદે કોણ હોય છે?

31 / 35

ગોવિંદ ત્રીજો તથા અમોધવર્ષા નામનાં રાજવીઓ કયાં વંશનાં હતા ?

32 / 35

નીચેના પૈકી કયા પાકને મોલોમશી થતી નથી ?

33 / 35

પ્રસિદ્ધ સ્થળ માલસામોટ કયા જિલ્લામાં આવેલ છે ?


34 / 35

નીચેના પૈકી કોણ ગુજરાતનાં મહાન આયુર્વેદિક ચિકિત્સક હતા ?

35 / 35

તાપમાન વિતરણને નિયંત્રણમાં રાખનારા પરિબળો છે.

4Gujarat.com તમારું પરિણામ તપાસી રહ્યું છે....

Your score is

The average score is 37%

0%

Subscribe Our Youtube Channel

Install our Application

Join our Telegram channel

follow us Instagram

Read More

📰 Current affairs 📌 PDF
📚 Gpsc Subject 📁 GK
🧮 Quiz 🏆 Mock Test
📖 Gujarat na Jilla 📃 GK Question
👆 Syllabus 💥 Old Paper

Leave a Comment

error: Content is protected !!