અહીં ગુજરાત અને ભારતના પ્રસિદ્ધ ગુફા સ્થાપત્યો અને તેનું સ્થળ સંબધિત માહિતી આપવામાં આવી છે. તમામ સ્પર્ધાત્મક પરીક્ષામાં ગુફાઓ સંબધિત પ્રશ્નો પૂછાતા હોય છે. એટલા માટે તમે ગુફાઓના નામ અને તેનું સ્થળ સરળતાથી યાદ કરી શકો તે હેતુથી આ યાદી તૈયાર કરવામાં આવી છે. ગુફાઓ વિશે વિસ્તૃત માહિતી વાંચવા માટે છેલ્લે આપેલ લિન્ક ઉપર ક્લિક કરી વાંચી શકો છો.
પ્રસિદ્ધ ગુફા સ્થાપત્યો અને તેનું સ્થળ
ગુફાનું નામ | સ્થળ |
---|---|
ઢાંકની ગુફાઓ : | રાજકોટ જિલ્લાના ઉપલેટા તાલુકાના ઢાંક ગામે |
ખંભાલીડાની ગુફોઓ : | રાજકોટ જિલ્લાના ગોંડલ તાલુકાના ખંભાલીડા ગામે |
કચ્છની ખાપરા-કોડિયાની ગુફાઓ : | કચ્છ જિલ્લાના લખપત તાલુકામાં |
ઝીંઝુરીઝરની ગુફાઓ : | રાજકોટ જીલ્લામાં |
બાવાપ્યારાની ગુફાઓ : | જુનાગઢ |
સિયોત ગુફાઓ : | કચ્છ જિલ્લાના લખપત તાલુકામાં |
કડિયા ડુંગર ગુફા : | ભરુચ જિલ્લાના ઝઘડીયા તાલુકામાં |
ઉપરકોટની ગુફા : | જુનાગઢ |
તળાજાની ગુફાઓ : | તળાજા (ભાવનગર જિલ્લો) |
ખાપરા કોડિયાની ગુફાઓ : | જુનાગઢ |
રાણા વાંકીયાની ગુફાઓ : | ગીર-સોમનાથ જિલ્લાના ઉના તાલુકામાં |
જોગીડાની ગુફા : | મહેસાણા |
જાંબવતની ગુફા : | પોરબંદર |
પાંડવ ગુફા તથા અરાવલેમ ગુફા : | સાપુતારા (ડાંગ) |
પંચ પાંડવ ગુફા : | વેરાવળ (ગીર-સોમનાથ) |
વડનગરની બૌદ્ધ ગુફા : | મહેસાણા જીલ્લામાં |
તારંગા હિલ ઉપરની બૌદ્ધ ગુફા : | મહેસાણા જીલ્લામાં |
ભારતની અમુક જાણીતી ગુફાઓ
ગુફાનું નામ | સ્થળ |
---|---|
અજંતાની ગુફાઓ : | મહારાષ્ટ્ર રાજયના ઔરંગાબાદ જીલ્લામાં (સહ્યાદ્રી પર્વતમાળા પર) |
ઇલોરાની ગુફા : | મહારાષ્ટ્ર રાજયના ઔરંગાબાદ જીલ્લામાં (સહ્યાદ્રી પર્વતમાળા પર) |
ઉદયગિરિની ગુફાઓ : | વિદિશા (મધ્યપ્રદેશ) |
બાઘની ગુફાઓ : | મધ્યપ્રદેશના ધાર જીલ્લામાં |
મોંટીપેરીર ગુફાઓ (મંડેશ્વર) : | બોરીવલી (મુંબઈ) |
કન્હેરી ગુફાઓ : | મુંબઈના બોરિવલી થી ઉત્તર પ્રદેશના સંજય ગાંધી રાષ્ટ્રીય ઉદ્યાન સુધી. |
આ પણ વાંચો :