Join our WhatsApp group : click here

મહત્વના પુરસ્કારો અને તેના વર્ષ 2021-22ના વિજેતા

અહીં દેશ અને વિશ્વના મહત્વના પુરસ્કારો અને વર્ષ 2021-22 માટેના વિજેતાની જાણકારી આપવામાં આવી છે. આ માહિતી આવનારી તમામ પરીક્ષાઓમાં તમને ઉપયોગી સાબિત થશે.

🏆 મહત્વના પુરસ્કારો અને તેના વિજેતા 2021-22 🏆

1). લતા દિનાનાથ મંગેશકર પુરસ્કાર 2022 : નરેંદ્ર મોદી

2). ચમેલી દેવી જૈન પુરસ્કાર 2021 : અરિફા જૌહરી

3). જ્ઞાનપીઠ પુરસ્કાર 2021 (56મો) : નીલમણિ ફૂકન  

4). જ્ઞાનપીઠ પુરસ્કાર 2022 (57મો) : દામોદર મૌજો

5). GD બિરલા પુરસ્કાર 2021 : નારાયણ પ્રધાન

6). રામાનુજન પુરસ્કાર (Ramanujan Award) 2021 (યુવા ગણિતશાસ્ત્રી માટે) : નીના ગુપ્તા

7). સાહિત્ય અકાદમી પુરસ્કાર 2022 (ઉર્દુ ભાષા માટે) : ચંદ્રભાન ખ્યાલ

8). સંત નામદેવ રાષ્ટ્રીય પુરસ્કાર 2021 : સત્યપાલ મલિક

9). સરસ્વતી સમ્માન 2021 (31મો) : રામદરશ મિશ્રા

10). આંતરરાષ્ટ્રીય સાહસી મહિલા પુરસ્કાર 2022 : રિજવાના હસન

11). નારી શક્તિ પુરસ્કાર 2020 (મરણોપરાંત) : ઇલા લોધી 

12). માધવરાવ લીમયે પુરસ્કાર 2020-21 (18મો) : નિતિન ગડકરી

13). અસમ વૈભવ પુરસ્કાર : રતન ટાટા

14). ભારત રત્ન ડો અંબેડકર પુરસ્કાર 2021 : હર્ષાલી મલ્હોત્રા

15). મધર ટેરેસા મેમોરિયલ એવોર્ડ 2021 : ડેન્માર્ક દેશને

16). નેતાજી એવોર્ડ 2022 : શિંજો આબે (જાપાનના પૂર્વ વડાપ્રધાન)

17). ડો.વી.શાંતારામ લાઈફટાઈમ અચિવમેંટ એવોર્ડ 2022 : સંજીવ નાર્વેકર

18). એબલ પુરસ્કાર (Able Prize) 2022 : ડેનિસ પાર્નેલ સુલિવન

19). પ્રિત્જકર પુરસ્કાર (Pritzker Prize) 2022 : ડોઇબેડો ફ્રાંસિસ કેરે (પ્રથમ આફ્રીકી વિજેતા)

20). ઓ હેનરી પુરસ્કાર 2022 (O. Henry Award 2022) : અમર મિત્રા

21). સ્ટોકહોમ જળ પુરસ્કાર (Stockholm Water Prize 2022) : વિલ્ફેડ બ્રુટ્સર્ટ

22). મિસ વર્લ્ડ 2021 (Miss World 2021) : કરોલિના બિલાવસ્કા (પૉલેન્ડ) 

23). મિસેજ વર્લ્ડ (Mrs. World) 2022 : શાયલીન ફોર્ડ   

24). બીઝનેસ લીડર ઓફ ધ યર 2022 : યોહન પૂનાવાલા

25). ગ્રિનસ્ટાર્મ ફોટોગ્રાફી (Greenstorm Photography) પુરસ્કાર 2022 (13મો) : મહોમ્મદ રજા. માસુમિ

26). બોલ્ટજમાન પદક 2022 વિજેતા : દિપક ધર (પ્રથમ ભારતીય)

27). EY એન્ટરપ્રેન્યોર ઓફ ધ યર (EY Entrepreneur Of the Years) 2021 : ફાલ્ગુની નાયર (Nykka)

28). વર્લ્ડ પ્રેસ ફોટો ઓફ ધ યર પુરસ્કાર 2022 : એમ્બર બ્રૈકેન

29). જેનેસિસ પ્રાઇસ (Genisis Prize) 2022 : અલ્બર્ટ વોલ્રા 

30). Times Business Awards 2022 : રશ્મિ સાહુ

31). IIFA 2022માં સર્વશ્રેષ્ઠ અભિનેતાનો પુરસ્કાર : વિક્કી કૌશલ

32). કેમ્પેગૌડાં ઇન્ટરનેશનલ એવોર્ડ : એમ એમ કૃષ્ણા, નારાયણ મુર્તિ, પ્રકાશ પાદુકોણ

આ જાણકારી તમને ગમે તો સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતાં તમારા મિત્રો સુધી શેર કરો. જેથી તે પણ વાંચી શકે 

આ પણ વાંચો

> રાષ્ટ્રીય જળ પુરસ્કાર 2022માં સર્વશ્રેષ્ઠ રાજ્યની શ્રેણીમાં પ્રથમ પુરસ્કાર ઉત્તર પ્રદેશ રાજયને મળ્યો છે.

> પદ્મ ભુષણ પ્રાપ્ત કરનાર ભારતના પ્રથમ પૈરા-એથલિટ દેવેન્દ્ર ઝાંઝટીયા (જૈવલિન થ્રો) બન્યા છે.  

> ભારતની અટલ સુરંગ (હિમાચલ પ્રદેશ) ને ઇન્ડિયન બિલ્ડીંગ કોંગ્રેસ (IBC)માં ‘બેસ્ટ ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેકટ’ નો પુરસ્કાર જીત્યો છે.  

> ઓસ્કાર એવોર્ડ્સ 2022માં સર્વશ્રેષ્ઠ અભિનેતાનો પુરસ્કાર વિજેતા વિલ સ્મિથ બન્યા છે.

> સેંટ્રલ બેંકિંગ પુરસ્કાર 2022માં ગવર્નર ઓફ ધ યર (Governor of the year) નો પુરસ્કાર ચીલી દેશના મરિયો માર્સેલને આપવામાં આવ્યો છે.

> બ્રિટિશ અકાદમી ફિલ્મ પુરસ્કાર 2022 (BAFTA-2022)માં સર્વશ્રેષ્ઠ ફિલ્મનો પુરસ્કાર ‘ધ પાવર ઓફ ધ ડોન’ નામની ફિલ્મે જીત્યો છે.

> દિલ્લીમાં સ્થિત ઇન્દિરા ગાંધી આંતરરાષ્ટ્રીય એરપોર્ટને વર્ષ 2022માં સતત ચોથી વખત એશિયા પેસેફિક (Asia-Pacific) ક્ષેત્રમાં બેસ્ટ એરપોર્ટનો પુરસ્કાર આપવામાં આવ્યો છે. 

> દાદા સાહેબ ફાલ્કે ઇન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલ એવોર્ડ્સ 2022માં ‘ફિલ્મ ઓફ ધ યર’ નો પુરસ્કાર ‘પુષ્પા: ધ રાઈજ’ ને મળ્યો છે.

> વર્ષ 2022માં પાકિસ્તાને તેનો બીજા નંબરનો સર્વોચ્ચ પુરસ્કાર ‘હિલાલ-એ-પાકિસ્તાન’ પુરસ્કાર બિલ ગેટ્સને આપ્યો છે.

> વર્ષ 2022માં ભારતની મહારત્ન કંપની કોલ ઈન્ડિયા લિમિટેડ (CIL) ને સૌથી ભરોસા પાત્ર જાહેર ક્ષેત્રની કંપની (India’s Most Trusted Public Sector Company) નો પુરસ્કાર આપવામાં આવ્યો છે.

> ગણતંત્ર દિવસ 2022 ની પરેડમાં સર્વશ્રેષ્ઠ ઝાંખી નો પુરસ્કાર ઉત્તર પ્રદેશની ઝાંખીને મળ્યો છે.

> તામિલનાડુના સત્યમંગલમ ટાઈગર રિઝર્વને વાંઘની સંખ્યા ડબલ કરવા બદલ TX2 પુરસ્કાર 2022 આપવામાં આવ્યો છે.

> નીરજ ચોપડાને પરમ વિશિષ્ટ સેવા મેડલ (PVSM) અને પદ્મશ્રી થી સમ્માનિત કરવામાં આવ્યા છે.

> વિંગ્સ ઈન્ડિયા પુરસ્કાર 2022માં સર્વશ્રેષ્ઠ આંતરરાષ્ટ્રીય એરપોર્ટનો એવોર્ડ કેમ્પેગૌડા આંતરરાષ્ટ્રીય એરપોર્ટે (બેંગલુરુ) જીત્યો છે.

> તમાકુના નિયંત્રણ માટે WHO પુરસ્કાર ઝારખંડ રાજ્યને મળ્યો છે.

Read More Gk

👉 ગુજરાતનાં જિલ્લાની વિસ્તૃત માહિતી
👉 તમામ વિષયોની ઉપયોગી pdf
👉 ગુજરાતનું સંપૂર્ણ જનરલ નોલેજ
👉 તમામ પરીક્ષાઓનો સિલેબસ
👉 ઉપયોગી જનરલ નોલેજના પ્રશ્નો

Subscribe Our Youtube Channel

Install our Application

Join our Telegram channel

follow us Instagram

Read More

📰 Current affairs 📌 PDF
📚 Gpsc Subject 📁 GK
🧮 Quiz 🏆 Mock Test
📖 Gujarat na Jilla 📃 GK Question
👆 Syllabus 💥 Old Paper

Leave a Comment

error: Content is protected !!