Rajkot Mahanagar Palika Recruitment | 2020-21

રાજકોટ મહાનગર પાલિકાની ‘ક્લીનર કમ જુનિયર ફાયર મેનની’ ખાલી જગ્યાઓ માટે કેટેગરી વાઈઝ ઓનલાઈન અરજીઓ મંગાવવામાં આવે છે. આ માટે ઉમેદવારોએ રાજકોટ મહાનગરપાલિકાની વેબસાઇટ (www.rmc.gov.in) પર જઈ ઓનલાઈન અરજી કરવામાં આવશે. (અહી ફક્ત ઓનલાઈન અરજી સ્વીકારવામાં આવે છે.)

ભરતી અંગે માહિતી

જગ્યાનું નામકુલ જ્ગ્યા
ક્લીનર કમ જુનિયર ફાયરમેન25

* કક્ષાવાર જગ્યાઓ જોવા માટે official notification વાંચો. જે છેલ્લે pdf સ્વરૂપે આપેલ છે.

1). શૈક્ષણિક લયકાત – ધોરણ 3 પાસ

2). શારીરિક લયકાત (ફાયરમેન માટે)

  • ઊંચાઈ લઘુતમ 5’5”
  • વજન લઘુતમ 50 કિલો
  • છાતી સામાન્ય 32 ઇંચ છાતી ફુલાવેલ 34 ઇંચ

4). વય મર્યાદા 18 થી 30 વર્ષ (આરક્ષિત વર્ગના ઉમેદવાર અને મહિલા ઉમેદવારને 10 વર્ષની છૂટછાટ)  

5). પગાર ધોરણ – 19950 /-

6). પરીક્ષા ફ્રી –

  • બિન અનામત પુરુષ અને મહિલા ઉમેદવારો માટે – 500 રૂપિયા.
  • અન્ય કેટેગરીના ઉમેદવારો માટે – 250 રૂપિયા.

7). ફોર્મ ભરવાની છેલ્લી તારીખ – 06/01/2021

8). પસંદગી પ્રક્રિયા –

ઉમેદવારોની આવેલ અરજીઓની સંખ્યાને ધ્યાને લઈ નિમણૂંક અધિકારી દ્વારા ઉમેદવારોના મેરીટ ક્રમાંક નિયત કરવા અંગેની ઉચિત કાર્યપ્રણાલી અનુસરી પસંદગી કરવામાં આવશે.

  • પ્રેક્ટિકલ પરિક્ષાની તારીખ મહાનગરપાલિકાની વેબસાઇટ પર જાણ કરવામાં આવશે.

Important links –

Apply onlineClick here
Official notificationClick here

Join our WhatsApp Group

join our telegram channel

follow us on Instagram

Install our android app

📰 Current affairs 📌 All Pdf
📚 All subject 🌎 Gujarat na jilla
📝 Mock test 📁Old paper
📃 Syllabus 🏆 Quiz
🧮 Gk Question

Leave a Comment