Join our WhatsApp group : click here

નક્કી થઈ ગયું કે પ્રાણ-પ્રતિષ્ઠામાં ભગવાન રામની કઈ મુર્તિ મૂકવામાં આવશે ! જાણી લ્યો આજથી 22 જાન્યુઆરી સુધી શું શું કરવામાં આવશે  

અયોધ્યામાં નિર્માણ થઈ રહેલ નવા રામ મંદિરમાં ભગવાન શ્રીરામની કઈ મુર્તિ મૂકવામાં આવશે તે નક્કી થઈ ગયું છે. મૈસુરના મુર્તિકાર અરુણ યોગીરાજે ક્રુષ્ણ શીલા પર શ્યામ રંગની ભગવાન શ્રીરામની મુર્તિ બનાવી હતી તેની પસંદગી કરવામાં આવી છે. હવે તે મુર્તિ નવા રામમંદિરના ગર્ભગૃહમાં સ્થાપિત કરવામાં આવશે.રામ જન્મભૂમિ તીર્થક્ષેત્ર ટ્રસ્ટના મહાસચિવ ચંપત રાયે આપેલ જાણકારી મુજબ ટ્રસ્ટના કુલ 15 સદસ્યો માંથી 11 સદસ્યોએ આ મુર્તિની પસંદગી કરી છે. 16 જાન્યુઆરી મંગળવારે મુર્તિની પ્રાણ-પ્રતિષ્ઠા અનુષ્ઠાન શરૂ થઈ જશે અને 21 જાન્યુઆરી સુધી ચાલશે. ભગવાન શ્રીરામની મુર્તિને 18 જાન્યુઆરીએ ગર્ભગૃહમાં રાખવામા આવશે. છેલ્લા 70 વર્ષથી જે મુર્તિની પુજા કરવામાં આવતી હતી તે મુર્તિને પણ ગર્ભગૃહમાં જ રાખવામા આવશે.

Subscribe Our Youtube Channel

Install our Application

Join our Telegram channel

follow us Instagram

Read More

📰 Current affairs 📌 PDF
📚 Gpsc Subject 📁 GK
🧮 Quiz 🏆 Mock Test
📖 Gujarat na Jilla 📃 GK Question
👆 Syllabus 💥 Old Paper

Leave a Comment

error: Content is protected !!