Join our WhatsApp group : click here

રણજીતરામ વાવાભાઈ મહેતા

જેના નામ પરથી ગુજરાતી સાહિત્યક્ષેત્રે અપાતો શ્રેષ્ઠ પુરસ્કાર રણજીતરામ સુવર્ણચંદ્રક એવા પંડિત/સાક્ષર યુગના સાહિત્ય કાર ranjitram vavabhai mehta વિશે જાણીશું. આપેલ માહિતી સ્પર્ધાત્મક પરીક્ષા માટે ઉપયોગી છે.

Ranjitram vavabhai mehta

પુરુનામ : રણજીતરામ વાવાભાઈ મહેતા

જન્મ : 25 ઓક્ટોબર 1881

જન્મ સ્થળ : સુરત

મૃત્યુ : 4 જૂન 1917 (મુંબઈ)

>> ઇ.સ 1898માં રણજીતરામ મહેતા દ્વારા સ્થપાયેલ સોશિયલ એન્ડ લિટરરી એશોશિએશનનું નામ બદલી ઇ.સ 1904માં ગુજરાતી સાહિત્ય સભા રાખવામા આવ્યું.

>> તેમણે ઇ.સ 1905માં ગુજરાતી સાહિત્ય પરિષદની સ્થાપના કરી હતી.

>> ગુજરાતી અસ્મિતાના સંવર્ધક અને તેમના પ્રયાસોથી પ્રથમવાર ગુજરાતી સાહિત્ય પરિષદનું અમદાવાદમાં ઇ.સ 1905માં અધિવેશન ભરાયું હતું.

>> ગુજરાતી સાહિત્ય પરિષદના પ્રથમ અધ્યક્ષ ગોવર્ધનરામ ત્રિપાઠી હતા.

>> કનૈયાલાલ મુનશીએ રણજીતરામ મહેતાને ‘ગુજરાતની રાષ્ટ્રીય અસ્મિતાના અવતાર’ તરીકે ઓળખાવ્યા હતા.

>> રણજીતરામ વિશે કનૈયાલાલ મુનશીએ કહ્યું છે કે ‘રણજીતરામ માણસ ન હતા-એક ભાવના હતા, ગુજરાતની રાષ્ટ્રીય અસ્મિતાના એક અવતાર, એમની નજર આગળ નવીન ગુજરાત સ્વપ્ન ન હતું, પરંતુ એક જીવંત વ્યક્તિ હતા.’

>> રણજીતરામની યાદમાં ગુજરાતી સાહિત્યસભા દ્વારા ઇ.સ 1928થી સાહિત્યકારોને રણજીતરામ સુવર્ણચંદ્રકઆપવામાં આવે છે.

>> રણજીતરામ સુવર્ણચંદ્રક ગુજરાતી ભાષાનો શ્રેષ્ઠ પુરસ્કાર છે.

>> સૌપ્રથમ રણજીતરામ સુવર્ણચંદ્રક ઇ.સ 1928માં ઝવેરચંદ મેઘાણીને આપવામાં આવ્યો હતો.

રણજીતરામ સુવર્ણચંદ્રકનો અસ્વીકાર કરનાર :

1). ધૂમકેતુ

2). લાભશંકર દવે

અન્ય સાહિત્યકાર વિશે વાંચો

👉 રમણલાલ વ. દેસાઇ
👉 ગૌરીશંકર જોશી
👉 ન્હાનાલાલ
👉 ઈશ્વર પેટલીકર

Subscribe Our Youtube Channel

Install our Application

Join our Telegram channel

follow us Instagram

Read More

📰 Current affairs 📌 PDF
📚 Gpsc Subject 📁 GK
🧮 Quiz 🏆 Mock Test
📖 Gujarat na Jilla 📃 GK Question
👆 Syllabus 💥 Old Paper

Leave a Comment

error: Content is protected !!