Join our whatsapp group : click here

📚 Best general knowledge book in Gujarati: Click here

ગુરુદેવ નામથી વિશ્વ પ્રસિદ્ધ રવિન્દ્રનાથ ટાગોર નો પરિચય

ગુરુદેવ નામથી વિશ્વ પ્રસિદ્ધ થયેલા નોબલ પ્રાઈઝ મેળવનાર પ્રથમ ભારતીય એવા રવિન્દ્રનાથ ટાગોર નો પરિચય અહીં આપેલો છે.

રવિન્દ્રનાથ ટાગોર (07-મે-1861 થી 07-ઓગષ્ટ-1941)

પૂરુંનામ : રવિન્દ્ર નાથ દેવેન્દ્ર નાથ ટાગોર
જન્મ : 7 મે 1861
જન્મ સ્થળ : કોલકાતા
પિતાનું નામ : દેવેન્દ્ર નાથ ટાગોર
માતાનું નામ : શારદા દેવી
પત્નીનું નામ : મૃણાલિની દેવી (મી. 1883–1902)
બાળકો : રથીન્દ્રનાથ ટાગોર, મીરા ટાગોર, શમિન્દ્રનાથ ટાગોર, રેણુકા ટાગોર, મધુરિલાતા ટાગોર,
ઉપનામ : ગુરુદેવ
મેળવેલ પુરસ્કાર : નોબેલ પ્રાઇઝ (1913)
મેળવેલ શિક્ષણ શિક્ષણ : લંડન લો કોલેજ અને સેટ ઝેવિયર સ્કૂલ
મૃત્યુ : 7 ઓગસ્ટ 1941, કલકત્તા

>> રવીન્દ્રનાથ ટાગોરનો જન્મ એક અમીર બ્રાહ્મણ પરિવારમાં થયો હતો.

>> વાર્તાકાર, ગીતકાર, સંગીતકાર, નાટ્યકાર, નિબંધકાર અને ચિત્રકાર જેવા ક્ષેત્રમાં રવીન્દ્રનાથ ટાગોરનું યોગદાન અવિસ્મરણીય છે.

>> નોબલ પુરસ્કાર મેળવનાર પ્રથમ ભારતીય રવીન્દ્રનાથ ટાગોર છે. તેમના ‘ગીતાંજલી’ કાવ્યસંગ્રહ માટે ઇ.સ 1913માં આપવામાં આવ્યો હતો.

>> ભારતનું રાષ્ટ્રગાન ‘જન ગણ મન’ અને બાંગ્લાદેશનું રાષ્ટ્રગાન ‘અમાર સોનાર બાંગ્લા’ ના રચીયેતા રવીન્દ્રનાથ ટાગોર છે.

>> રવીન્દ્રનાથ ટાગોરને ‘ગુરુદેવ’ના ઉપનામથી ઓળખવામાં આવે છે.

>> રવીન્દ્રનાથ ટાગોરને ગુરુદેવ ઉપનામ મહાત્મા ગાંધીએ આપ્યું હતું.

>> તેમણે ખૂબ નાની ઉંમરમાં કાવ્ય લખવાનું શરૂ કરી દીધું હતું. અને તેમના કાવ્ય વિશ્વ વિખ્યાત બન્યા હતા.

>> રવીન્દ્રનાથ ટાગોર વર્ષ 1915માં બ્રિટિશ સરકાર દ્વારા ‘નાઈટહૂડ’ ની પદવીથી સન્માનીત કરવામાં આવ્યા હતા પણ વર્ષ 1919માં થયેલા જલિયાંવાલા બાગ હત્યાકાંડના વિરોધમાં તેમણે તેમની ‘નાઈટહૂડ’ ની પદવી પરત કરી હતી.

>> ઇ.સ 1905માં બ્રિટિશ સરકાર દ્વારા બંગાળ વિભાજન પછી બંગાળી પ્રજાને એકજૂટ રાખવા તેમજ રાષ્ટ્રભક્તિ જગાવવા તેમણે “બંગાલર માટી બંગાલર જોલ” અને “અમાર સોનાર બાંગ્લા” જેવા ગીત લખ્યા હતા.

>> તે ઉપરાંત હિન્દુ-મુસ્લિમમાં કોમી એકતા જળવાઈ રહે તે માટે ‘રાખી ઉત્સવ’ શરૂ કરાવ્યો હતો.

>> રવીન્દ્રનાથ ટાગોરે બંગાળમાં શાંતિનિકેતન નામે પોતાની એક શાળા શરૂ કરી હતી જે પાછળથી એક કોલેજ બને અને આજે એક વિશ્વવિદ્યાલય છે.

>> 7 ઓગસ્ટ 1941 ના રોજ કોલકાતા ખાતે 80 વર્ષની ઉંમરે રવીન્દ્રનાથ ટાગોરે અંતિમ શ્વાસ લીધા હતા.

Read more

👉 રમત-ગમત ક્ષેત્રે સિદ્ધિ પ્રાપ્ત કરનાર ગુજરાતનાં રમત વીર
👉 ભારતના મુખ્ય રાજવંશ અને તેનો સ્થાપક
👉 સમાજ અને ધર્મ સુધારક સંસ્થા અને તેના સ્થાપક

રવિન્દ્રનાથ ટાગોર નો પરિચય નો પરિચય વાંચી તમે ગુરુદેવ વિશે તમારો વિચાર પ્રગટ કરો…

Join our WhatsApp Group

join our telegram channel

follow us on Instagram

Install our android app

📰 Current affairs 📌 All Pdf
📚 All subject 🌎 Gujarat na jilla
📝 Mock test 📁Old paper
📃 Syllabus 🏆 Quiz
🧮 Gk Question

Leave a Comment