Join our WhatsApp group : click here

RBIની સ્થાપના કરતો કાયદો ક્યારે થયો?

RBIની સ્થાપના કરતો કાયદો ક્યારે થયો? (RBI act Gujarati)

ANS. RBIની સ્થાપના કરતો કાયદો ઇ.સ 1934માં પસાર થયો હતો.

RBI વિષે..

પૂરું નામ : રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયા

સ્થાપના : 1 એપ્રિલ 1935ના રોજ (રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયા એક્ટ -1934)

વડું મથક : 1937 પહેલા કોલકત્તા હાલમાં : મુંબઈ છે.

પ્રથમ ગવર્નર : સર ઓસ્બર્ન સ્મિથ

આઝાદી બાદ પ્રથમ ગવર્નર : સી.ડી દેશમુખ

વર્તમાન ગવર્નર : શક્તિકાંન્ત્તા દાસ

RBIનું 1 જાન્યુઆરી 1949ના રોજ રાષ્ટ્રીયકરણ કરવામાં આવ્યું.

Subscribe Our Youtube Channel

Install our Application

Join our Telegram channel

follow us Instagram

Read More

📰 Current affairs 📌 PDF
📚 Gpsc Subject 📁 GK
🧮 Quiz 🏆 Mock Test
📖 Gujarat na Jilla 📃 GK Question
👆 Syllabus 💥 Old Paper

Leave a Comment

error: Content is protected !!