RBI Assistant Recruitment 2023 : તાજેતરમાં Reserve Bank of India દ્વારા Assistant ની 450 જેટલી જગ્યા પર ભરતીની જાહેરાત કરવામાં આવી છે. જેના માટે ઇચ્છુક ઉમેદવાર 04/10/2023 સુધી અરજી કરી શકો છો. આ ભારતીની વધુ જાણકારી નીચે અપેવામાં આવી છે. તમામ સરકારીની નિયમિત જાણકારી મેળવવા માટે જોડાયેલા રહો 4Gujarat.com સાથે.
Table of Contents
RBI Assistant Recruitment 2023
સંસ્થા : | Reserve Bank of India |
પોસ્ટનું નામ : | Assistant |
કુલ પોસ્ટ : | 450 |
નોકરીનું સ્થળ : | ભારત |
અરજીનો પ્રકાર : | ઓનલાઇન |
અરજી કરવાની છેલ્લી તારીખ : | 04/10/2023 |
પોસ્ટનું નામ અને ખાલી જગ્યા
- Assistant : 450
શૈક્ષણિક લાયકાત
RBI Assistant ની પોસ્ટ માટે માટેની શૈક્ષણિક લાયકાત જાણવા માટે ઓફિશ્યલ નોટિફિકેશન વાંચો.
વય મર્યાદા
આ ભરતી માટે વય મર્યાદા 20 વર્ષથી 28 વર્ષ છે. (વય મર્યાદામાં અનામતનો લાભ મળવા પાત્ર છે)
પસંદગી પ્રક્રિયા
આ ભરતી માટે ઉમેદવારઓની પસંદગી લેખિત પરીક્ષા (કમ્પ્યુટર આધારિત) દ્વારા કરવામાં આવશે.
અરજી કરવાની રીત
આ ભરતી માટે અરજી IBPSની ઓફિશ્યલ વેબસાઇટ પર ઓનલાઇન ભરવાનું રહેશે. જેની લિન્ક છેલ્લે આપવામાં આવી છે.
વર્તમાનમાં ચાલી રહેલ અન્ય ભરતી :
અરજી ફી
SC/ST/PwBD/EXS | Rs. 50 /- + 18% GST |
GEN/OBC/EWS | Rs. 450 /- + 18% GST |
અરજી કરતાં પહેલા ઓફિશ્યલ નોટિફિકેશન અવશ્ય વાંચવી
મહત્વની લિન્ક
રાજય મુજબ ખાલી જગ્યા
