Join our WhatsApp group : click here

રીઝનિંગ ક્વિઝ નંબર : 04

અહીં રીઝઝિંગ ક્વિઝ નંબર 04 આપવામાં આવી છે. જેમાં 15 પ્રશ્નોનો સમાવેશ કરવામાં આવ્યો છે. અહીં આપેલ ક્વિઝ તમામ સ્પર્ધાત્મક પરીક્ષામાં ઉપયોગી સાબિત થશે. સ્પર્ધાત્મક પરીક્ષાના તમામ વિષયોની ક્વિઝ આપવા માટે જોડાયેલા રહો 4Gujarat.com સાથે.

Subject: Reasoning
Quiz number: 04
Questions: 15
Quiz type: MCQ

Reasoning Quiz : 04

2223

Reasoning Quiz : 04

રીઝનિંગ ક્વિઝ નંબર : 04

1 / 10

Category: Reasoning Quiz : 04

તમારા સાળાના સાળાની ભાણેજની ફોઇ તમારી શું થાય ?

2 / 10

Category: Reasoning Quiz : 04

એક વર્ગમાં ધ્વનિતનો કરમ ઉપરથી 16મો, જ્યારે નીચેથી 49મો છે. વર્ગમાં કેટલા વિદ્યાર્થી હશે ?

3 / 10

Category: Reasoning Quiz : 04

એક માણસ એક ફોટા સામે જોઈને કહે છે કે આ માણસનો પિતા મારા પિતાનો પુત્ર છે, તો તે ફોટો કોનો હશે ?

4 / 10

Category: Reasoning Quiz : 04

INTELLIGENCE આપેલ શબ્દમાંથી કયો શબ્દ બનાવી શકાશે નહીં ?

5 / 10

Category: Reasoning Quiz : 04

એક માણસ પ્રસ્થાન બિંદુથી ઉત્તર તરફ 2 કી.મી ચાલે છે. ત્યારબાદ તે જમણી બાજુ ફરી 3 કી.મી ચાલે છે પછી તે ડાબી બાજુ ફરી 2 કિમી ચાલે છે. હવે તેનું મુખ કઈ દિશામાં હશે ?

6 / 10

Category: Reasoning Quiz : 04

GRANDIOSE આપેલ શબ્દમાંથી કયો શબ્દ બનાવી શકાશે નહીં ?

7 / 10

Category: Reasoning Quiz : 04

ડો. ખુરાના પૂર્વ દિશા સીધી દિશામાં 75 મીટર ચાલે છે. ત્યારબાદ ડાબી બાજુ ફરી 25 મીટર સીધી દિશામાં ચાલે છે. ફરી ડાબી બાજુ વળી 40મીટર સીધી દિશામાં અંતર કાપે છે, ત્યારબાદ ડાબી બાજુ ફરી 25 મીટરનું અંતર કાપે છે, તો પ્રસ્થાન બિંદુથી તે કેટલા મીટર દૂર હોય ?

8 / 10

Category: Reasoning Quiz : 04

હરી 17 કી.મી પૂર્વમાં ચાલે છે. ત્યારબાદ ડાબી બાજુ વળી 15 કી.મી ચાલે છે. ફરીથી ડાબી બાજુ તરફ વળી 17 કી.મી ચાલે છે તો પ્રસ્થાન બિંદુથી તે કેટલો દૂર હોય ?

9 / 10

Category: Reasoning Quiz : 04

SUPERINTENDENT આપેલ શબ્દમાંથી કયો શબ્દ બનાવી શકાશે નહીં ?

10 / 10

Category: Reasoning Quiz : 04

છોકરાઓની એક હારમાં A જે ડાબી બાજુથી 10મો છે અને B જે જમણી બાજુથી 9મો છે. જો તેઓ પોતાના સ્થાનની એક બીજાની સાથે અદલા બદલી કરે તો A ડાબી બાજુ થી 15 મો થાય છે તો હારમાં કુલ કેટલા વિધાર્થી હશે ?

4Gujarat.com તમારું પરિણામ તપાસી રહ્યું છે...

Your score is

The average score is 59%

0%

Subscribe Our Youtube Channel

Install our Application

Join our Telegram channel

follow us Instagram

Read More

📰 Current affairs 📌 PDF
📚 Gpsc Subject 📁 GK
🧮 Quiz 🏆 Mock Test
📖 Gujarat na Jilla 📃 GK Question
👆 Syllabus 💥 Old Paper

Leave a Comment

error: Content is protected !!