Join our WhatsApp group : click here

રીઝનિંગ ક્વિઝ નંબર : 05

અહીં રીઝનિંગ વિષયની ક્વિઝ નંબર પાંચ આપેલ છે. જેમાં 15 પ્રશ્નોનો સમાવેશ કરવામાં આવ્યો છે. આપેલ ક્વિઝ તમામ સ્પર્ધાત્મક પરીક્ષા માટે ઉપયોગી છે. સ્પર્ધાત્મક પરીક્ષાના તમામ વિષયની ક્વિઝ આપવા માટે જોડાયેલા રહો 4Gujarat.com સાથે.

Subject: Reasoning
Quiz number: 05
Question: 15
Quiz type: MCQ

Reasoning Quiz : 05

1690

Reasoning Quiz : 05

Reasoning Quiz : 05

1 / 15

Category: Reasoning Quiz : 05

નીચે આપેલ શબ્દ/શબ્દ સમૂહ કે સંખ્યાઓના જૂથમાં કયો શબ્દ કે સંખ્યા બીજા ત્રણ થી અલગ પડે છે તે જણાવો ?

2 / 15

Category: Reasoning Quiz : 05

એક હારમાં A ડાબી બાજુથી 11માં ક્રમે છે. જ્યારે B જમણી બાજુએથી 11માં ક્રમે છે. બન્નેના સ્થાન અદલ-બદલ થાય છે તો A ડાબી બાજુથી 18માં ક્રમે આવી જાય છે તો હારમાં કુલ કેટલા છોકરા છે ?

3 / 15

Category: Reasoning Quiz : 05

કરીનાએ આમિરની ભત્રીજી છે. આમિરની માતા નેહા છે. પ્રીતિ એ નેહાની માતા છે. પ્રીતિનો પતિ સર્કિટ છે. હેલન સર્કિટની સાચું છે. તો આમિરને સર્કિટ સાથે શું સબંધ હોય ?

4 / 15

Category: Reasoning Quiz : 05

વીર 10 મીટર પશ્ચિમ તરફ ચાલે છે. ત્યારબાદ તે ડાબી તરફ વળે છે અને 10 મી. ચાલે છે. ત્યારબાદ તે 45 ડિગ્રી જમણી બાજુ ફરી સીધો ચાલવા માંડે છે તો હવે તે કઈ દિશામાં હોય ?

5 / 15

Category: Reasoning Quiz : 05

એક સ્ત્રીની ઓળખ આપતા નયને કહ્યું “તેની માતા એ મારા સાસુની એકની એક પુત્રી છે, તો નયનનો એ સ્ત્રી સાથે શો સબંધ હશે ?

6 / 15

Category: Reasoning Quiz : 05

35 વિધાર્થીઓના વર્ગમાં સંજીવનો ક્રમ ઉપરથી સાતમો છે. ગોપાલ કે જે સંજીવના ક્રમથી ઉપરથી ચાર ક્રમ દૂર છે તો તેનો નીચેથી કેટલમો ક્રમ હશે ?

7 / 15

Category: Reasoning Quiz : 05

નીચે આપેલ શબ્દ/શબ્દ સમૂહ કે સંખ્યાઓના જૂથમાં કયો શબ્દ કે સંખ્યા બીજા ત્રણ થી અલગ પડે છે તે જણાવો ?

8 / 15

Category: Reasoning Quiz : 05

નીચે આપેલ શબ્દ/શબ્દ સમૂહ કે સંખ્યાઓના જૂથમાં કયો શબ્દ કે સંખ્યા બીજા ત્રણ થી અલગ પડે છે તે જણાવો ?

9 / 15

Category: Reasoning Quiz : 05

જો ROSE નો કોડ 6821, CHAIR નો કોડ 73456 અને PREACH નો કોડ 961473 હોય તો SEARCH નો કોડ શું હોય શકે ?

10 / 15

Category: Reasoning Quiz : 05

તેના પુત્રીની તસ્વીર તરફ આંગળી બતાવી એક પુરુષે, સ્ત્રીને કહ્યું ‘તેની માતા એ તારી માતાની ફકત એક માત્ર પુત્રી છે’ તો એ પુરુષને સ્ત્રી સાથે શું સબંધ હોય ?

11 / 15

Category: Reasoning Quiz : 05

નીચે આપેલ શબ્દ/શબ્દ સમૂહ કે સંખ્યાઓના જૂથમાં કયો શબ્દ કે સંખ્યા બીજા ત્રણ થી અલગ પડે છે તે જણાવો ?

12 / 15

Category: Reasoning Quiz : 05

પ્રીતિને અરુણ નામનો પુત્ર છે. રામ એ પ્રીતિનો ભાઈ છે. નિતાને રીમા નામની પુત્રી છે. નીતા રામની બહેન છે. અરુણનો રીમા સાથે શું સગપણ હશે ?

13 / 15

Category: Reasoning Quiz : 05

એક હારમાં રાજેશ ડાબી બાજુથી 12માં ક્રમે છે. રિતેષ જમણી બાજુથી 19માં ક્રમે છે. જો સ્થાન અદલ-બદલ થાય, તો રાજેશ ડાબી બાજુથી 21માં ક્રમે થાય છે તો હારમાં કુલ કેટલા છોકરા હશે ?

14 / 15

Category: Reasoning Quiz : 05

જો કોઈક સાંકેતિક ભાષામાં DQPVE નું સંકેત CROWD થતું હોય તો કયા શબ્દનો સંકેત HOUSE થશે ?

15 / 15

Category: Reasoning Quiz : 05

STAND માટેની સંજ્ઞા RSZMC હોય તો WRITE માટેની સંજ્ઞા કઈ હશે ?

4Gujarat.com તમારું પરિણામ તપાસી રહ્યું છે...

Your score is

The average score is 63%

0%

Subscribe Our Youtube Channel

Install our Application

Join our Telegram channel

follow us Instagram

Read More

📰 Current affairs 📌 PDF
📚 Gpsc Subject 📁 GK
🧮 Quiz 🏆 Mock Test
📖 Gujarat na Jilla 📃 GK Question
👆 Syllabus 💥 Old Paper

Leave a Comment

error: Content is protected !!