Join our WhatsApp group : click here

રીઝનિંગ ક્વિઝ નંબર : 08

અહીં રીઝનિંગ વિષયની ક્વિઝ નંબર 08 આપવામાં આવી છે. જેમાં 15 પ્રશ્નોનો સમાવેશ કરવામાં આવ્યો છે. આપેલ ક્વિઝ તમામ પરીક્ષા માટે ઉપયોગી છે. સ્પર્ધાત્મક પરીક્ષાના તમામ વિષયોની ક્વિઝ આપવા માટે જોડાયેલા રહો 4Gujarat.com સાથે.

Subject: Reasoning
Quiz number: 08
Question: 15
Quiz type: MCQ

Reasoning Quiz : 08

1555

Reasoning Quiz : 08

Reasoning Quiz : 08

1 / 15

Category: Reasoning Quiz : 08

“અંગ્રેજી મૂળાક્ષરોની શ્રેણીમાં પાસપાસેના બે મૂળાક્ષરો વચ્ચે છૂટતા મૂળાક્ષરોની સંખ્યા એક અંકથી વધે છે.” નીચેનામાંથી કઈ શ્રેણીમાં આ નિયમ પળાય છે ?

2 / 15

Category: Reasoning Quiz : 08

આપેલ અંગ્રેજી મૂળાક્ષરોના સમૂહમાંથી જુદો પડતો સમૂહ શોધો.

3 / 15

Category: Reasoning Quiz : 08

જો GLARE શબ્દને 67810 કોડ નંબર દ્વારા દર્શાવવામાં આવે અને MONSOON શબ્દને 2395339 કોડ દ્વારા દર્શાવવામાં આવે તો RANSOM શબ્દને કયા કોડ દ્વારા દર્શાવી શકાય ?

4 / 15

Category: Reasoning Quiz : 08

વિકલ્પ પસંદ કરી પ્રશ્નાર્થ ચિન્હની જગ્યાએ મૂકો. : 3265:4376: :4673: ?

5 / 15

Category: Reasoning Quiz : 08

જો MINJUR ને ચોક્કસ સંજ્ઞામાં 312547 અને TADA ને 6898 સંજ્ઞા વડે લખવામાં આવે MADURAI ને નીચેનામાંથી કઈ રીતે લખાય ?

6 / 15

Category: Reasoning Quiz : 08

Z થી A, 1 થી 26 ક્રમ આપવામાં આવે, તો ‘CONSEQUENCE’ શબ્દનું મૂલ્ય શું થાય ?

7 / 15

Category: Reasoning Quiz : 08

એક છોકરીનો પરિચય આપતા કવને કહ્યું કે, એની માતા મારી સાસુની એકની એક છોકરી છે. કવનને એ છોકરી સાથે શું સંબધ છે ?

8 / 15

Category: Reasoning Quiz : 08

DEPRESSION શબ્દનો પહેલો અને બીજો અક્ષર અદલ બદલ કરવામાં આવે, અને તે જ રીતે ત્રીજા અને ચોથા અક્ષર, તથા પાંચમો અને છઠો અક્ષર, અને એજ રીતે છેક સુધી અદલ બદલ કરો. મળેલા નવા શબ્દના અક્ષરોને ફરીથી અંગ્રેજી ડિક્ષનરી પ્રમાણે ગોઠવો. હવે મળેલા શબ્દમાં જમણેથી સાતમો અક્ષર કયો હશે ?

9 / 15

Category: Reasoning Quiz : 08

અંગ્રેજી મૂળાક્ષરોની શ્રેણી ‘ABCD.............Z’ માં અંતિમ મૂળાક્ષરથી ડાબી તરફ 18માં મૂળાક્ષરની જમણી બાજુએ પાંચમો મૂળાક્ષર કયો છે ?

10 / 15

Category: Reasoning Quiz : 08

શ્રેણી પૂર્ણ કરો : 0, 6, 24, 60, ............

11 / 15

Category: Reasoning Quiz : 08

શ્રેણીમાં આવતી ખોટી સંખ્યા ઓળખો. : 69, 55, 26, 13, 5

12 / 15

Category: Reasoning Quiz : 08

જો PRABA શબ્દને 27595 કોડ નંબર દ્વારા દર્શાવવામાં આવે અને THILAK શબ્દને 368451 કોડ નંબર દ્વારા દર્શવવામાં આવે તો BHARATI શબ્દનો કોડ શું આપવામાં આવે ?

13 / 15

Category: Reasoning Quiz : 08

યોગ્ય વિકલ્પ પસંદ કરી ખૂટતું પદ ઉમેરો, : 3F, 6G, 11I, 18L, ...........

14 / 15

Category: Reasoning Quiz : 08

ABCDમાં જો A =2, M = 26 અને Z = 52 હોય તો BET = ................

15 / 15

Category: Reasoning Quiz : 08

શ્રેણી પૂર્ણ કરો : 2, 6, 12, 20, ..........

4Gujarat.com તમારું પરિણામ તપાસી રહ્યું છે...

Your score is

The average score is 48%

0%

Subscribe Our Youtube Channel

Install our Application

Join our Telegram channel

follow us Instagram

Read More

📰 Current affairs 📌 PDF
📚 Gpsc Subject 📁 GK
🧮 Quiz 🏆 Mock Test
📖 Gujarat na Jilla 📃 GK Question
👆 Syllabus 💥 Old Paper

Leave a Comment

error: Content is protected !!