Join our WhatsApp group : click here

રીઝનિંગ વિષયની ક્વિઝ : 20

Reasoning Quiz : 20 -અહીં રીઝનિંગ વિષયની ક્વિઝ નંબર 20 આપવામાં આવી છે. જેમાં 15 પ્રશ્નોનો સમાવેશ કરવામાં આવ્યો છે. આપેલ ક્વિઝ સંપૂર્ણ નવા અભ્યાસક્રમ મુજબ તૈયાર કરવામાં આવી છે. જેથી તમને ઉપયોગી સાબિત થશે. રીઝનિંગ વિષયની નિયમિત ટેસ્ટ આપવા માટે જોડાયેલા રહો 4Gujarat.com સાથે.

Subject: Reasoing
Quiz number: 20
Question: 15
Type: MCQ

રીઝનિંગ વિષયની ક્વિઝ : 20

1177

Reasoning Quiz : 20

1 / 15

જો કોઈ કૂટ ભાષામાં HONESTY ને 5132468 લખવામાં આવે છે અને POVERTY ને 7192068 લખવામાં આવે છે, તો એ જ ભાષામાં HORSE ને કયા રૂપમાં લખવામાં આવશે ?

2 / 15

એક માણસ ઉત્તર દિશા તરફ થોડું ચાલ્યા બાદ પોતાની ડાબી તરફ વળી ચાલે છે, ત્યારબાદ તે પુન: પોતાની ડાબી તરફ વળી ચાલવા લાગે છે, તો હવે તે કઈ દિશામાં જતો હશે ?

3 / 15

એક સાંકેતિક ભાષામાં ‘CERTAIN’ નો કોડ ‘DGUTXGM’ છે, તો તે ભાષામાં ‘REVERSE’ નો કોડ કયો થશે ?

4 / 15

જો M + N એટલે M એ N ની માતા છે. M – N એટલે M એ N નો ભાઈ છે. M % N એટલે M એ N ના પિતા છે. તથા M * N એટલે M એ N ની બહેન છે. તો નીચેનામાંથી કયો વિકલ્પ બતાવે છે કે P એ Q ના મામા છે ?

5 / 15

ડાબી બાજુ આપેલ જોડના તર્કના આધાર લઈ જમણી બાજુની જોડ પૂર્ણ કરો.
ROAD : URDG : : SWAN : ?

6 / 15

50 છોકરા-છોકરીઓ વચ્ચે રૂ. 41 વહેંચવામાં આવે છે. દરેક છોકરાને 65 પૈસા અને દરેક છોકરીને 90 પૈસા મળે છે તો છોકરીઓની સંખ્યા કેટલી હોય ?

7 / 15

છ વ્યક્તિઓ A, B, C, D, E અને F વર્તુળાકારે ઊભી છે. D અને C ની વચ્ચે B છે. અને C ની વચ્ચે A છે. D ની જમણે F છે. A અને F ની વચ્ચે કોણ છે ?

8 / 15

દરેક લિપ વર્ષમાં કેટલા દિવસો હોય છે ?

9 / 15

એક ઘડિયાળ સાડા દસનો સમય બતાવે છે. જો તેનો મિનિટકાંટો પૂર્વ દિશા તરફ હોય તો તેનો કલાકકાંટો કઈ દિશા તરફ હશે ?

10 / 15

જો ધાન્ય : ખેતર હોય, તો નીચેના પૈકી કયું સાચું છે ?

11 / 15

નીચેના પૈકી કઈ એક સંખ્યાની જોડી/જુથ અન્યથી અલગ છે ?

12 / 15

જો 18 ડિસેમ્બર, 1982ના રોજ રવિવાર હોય તો 23 ડિસેમ્બર, 1984ના રોજ કયો વાર આવશે ?

13 / 15

આ શ્રેણી જુઓ : 53, 53, 40, 40, 27, 27 ............. ખાલી જગ્યામાં આવતો સાચો આગામી આંકડો નીચેના વિકલ્પોમાંથી નક્કી કરો.

14 / 15

નીચેના વિકલ્પો પૈકી કયો ક્રમ તાર્કિક ગોઠવણી દર્શાવે છે ?
1). મહારાષ્ટ્ર
2). વિશ્વ
3). મુંબઈ
4). ભારત
5). એશિયા

15 / 15

હાઇસ્કૂલના ગણિત પ્રભાગના નવા અધ્યક્ષની નિમણૂકની આવશ્યકતા છે, જે પ્રવરતા પર આધારિત છે. W પાસે T કરતાં ઓછી પ્રવરતા છે, પણ B કરતાં વધારે છે. R પાસે W કરતાં વધારે પ્રવરતા છે, પણ T કરતાં ઓછી છે. : Tને આ નોકરી જોઈતી નથી. તો ગણિત પ્રભાગનો નવો અધ્યક્ષ કોણ થશે ?

4Gujarat.com તમારું પરિણામ તપાસી રહ્યું છે....

Your score is

The average score is 52%

0%

Subscribe Our Youtube Channel

Install our Application

Join our Telegram channel

follow us Instagram

Read More

📰 Current affairs 📌 PDF
📚 Gpsc Subject 📁 GK
🧮 Quiz 🏆 Mock Test
📖 Gujarat na Jilla 📃 GK Question
👆 Syllabus 💥 Old Paper

Leave a Comment

error: Content is protected !!