Join our WhatsApp group : click here

RMC Recruitment 2024 | રાજકોટ મહાનગર પાલિકામાં ભરતીની જાહેરાત | જુનિયર ક્લાર્ક

RMC Recruitment 2024 : તાજેતરમાં રાજકોટ મહાનગર પાલિકામાં વિવિધ પોસ્ટ માટે ભરતીની જાહેરાત કરવામાં આવી છે. RMC દ્વારા 219 જેટલી પોસ્ટ માટે ભરતી બહાર પાડવામાં આવી છે. આ ભરતીમાં 10 પાસ, ગ્રેજયુએટ અને અન્ય ઉચ્ચ અભ્યાસ સુધીની શૈક્ષણિક લાયકાત માંગવામાં આવી છે. તમામ પોસ્ટ માટે અલગ અલગ લાયકાત છે. RMC Recruitment 2024 માટે અરજી કરવા ઇચ્છુક ઉમેદવાર 10/01/2024 સુધી રાજકોટ મહાનગર પાલિકાની ઓફિશ્યલ વેબસાઇટ પરથી ઓનલાઇન આવેદન કરી શકે છે. ભરતી સંબધિત વધુ માહિતી નીચે આપવામાં આવી છે.

RMC Recruitment 2024

સંસ્થા : રાજકોટ મહાનગર પાલિકા
પોસ્ટનું નામ : વિવિધ
કુલ પોસ્ટ : 219
અરજી કરવાની છેલ્લી તારીખ : 10/01/2023
અરજીનો પ્રકાર : ઓનલાઇન

પોસ્ટનું નામ

રાજકોટ મહાનગરપાલિકા (RMC) દ્વારા સીસ્ટમ એનાલીસ્ટ (02), ગાર્ડન સુપરવાઈઝર (02), વેટરનરી ઓફિસર (01), ગાર્ડન આસીસ્ટન્ટ (12), ટેકનીકલ આસીસ્ટન્ટ (લાઈબ્રેરી) (02), આસીસ્ટન્ટ લાઈબ્રેરીયન (04), જુનિયર સ્વીમીંગ ઈન્સ્ટ્રક્ટર (ફિમેલ) (04), ફાયર ઓપરેટર (પુરૂષ) (64) અને જુનિયર ક્લાર્ક (128) ની પોસ્ટ માટે ભરતી જાહેરાત કરવામાં આવી છે. (કૌંસમાં આપેલ આંકડા જે તે પોસ્ટ પર ખાલી જગ્યા દર્શાવે છે.)

શૈક્ષણિક લાયકાત

આપેલ તમામ પોસ્ટ માટે અલગ અલગ શૈક્ષણિક લાયકાત છે. એટલા માટે સંબધિત જાણકારી ઓફિશ્યલ નોટિફિકેશનમાં વાંચવી. જેની લિન્ક છેલ્લે આપવામાં આવી છે.

વય મર્યાદા

રાજકોટ મહાનગર પાલિકાની આપેલ ભરતી માટે અમુક પોસ્ટ માટે 18 થી 35 વર્ષ અને અમુક પોસ્ટ માટે 18 થી 33 વર્ષની વય મર્યાદા માંગેલી છે. જે ઓફિશ્યલ નોટિફિકેશનમાં દર્શાવી છે. (નોંધ : આપેલ વય મર્યાદામાં અનામત કેટેગરીમાં આવતા ઉમેદવારોને છૂટ છાટ મળવાપાત્ર છે)

અરજી ફી

આ ભરતી માટે જનરલ કેટેગરીના ઉમેદવારોને Rs. 500/- અને અન્ય કેટેગરીના ઉમેદવારોને Rs. 250 ભરવાપાત્ર રહેશે. ફી ફકત ઓનલાઇન માધ્યમથી જ ભરવાની રહેશે.

અરજી કરવાની રીત

આ ભરતી માટે ઇચ્છુક ઉમેદવારોએ રાજકોટ મહાનગરપાલિકાની ઓફિશ્યલ વેબસાઇટ પરથી અરજી કરી શકો છો. જે માટે તમે 10/01/2024 સુધી આવેદન કરી શકો છો. અરજી માટેની લિન્ક છેલ્લે આપેલ છે.

નોંધ : આવેદન કરતાં પહેલા ઓફિશ્યલ નોટિફિકેશન અવશ્ય વાંચવી.

ઓફિશ્યલ નોટિફિકેશન વાંચવા : Click here
ઓનલાઈન અરજી કરો : Click here

Subscribe Our Youtube Channel

Install our Application

Join our Telegram channel

follow us Instagram

Read More

📰 Current affairs 📌 PDF
📚 Gpsc Subject 📁 GK
🧮 Quiz 🏆 Mock Test
📖 Gujarat na Jilla 📃 GK Question
👆 Syllabus 💥 Old Paper

Leave a Comment

error: Content is protected !!