RRC ER Recruitment 2023 : તાજેતરમાં ભારતીય રેલવેમાં જુદી જુદી 3115 જેટલી ખાલી જગ્યા પર ભરતીની જાહેરાત કરવામાં આવી છે. જેના માટે અરજી કરવા ઇચ્છુક ઉમેદવાર 26 ઓક્ટોબર 2023 સુધી અરજી કરી શકો છો. આ ભરતી સંબધિત વધુ માહિતી નીચે આપવામાં આવી છે. સરકારી ભરતીની નિયમિત માહિતી મેળવવા માટે જોડાયેલા રહો 4Gujarat.com સાથે.
Table of Contents
RRC ER Recruitment 2023
સંસ્થા : | રેલવે ભરતી સેલ |
પોસ્ટનું નામ : | વિવિધ |
કુલ ખાલી પોસ્ટ : | 3115 |
અરજી કરવાની રીત : | ઓનલાઈન |
નોકરીનું સ્થળ : | ભારત |
અરજી કરવાની શરૂઆત : | 27/09/2023 |
અરજી કરવાની છેલ્લી તારીખ : | 26/10/2023 |
પોસ્ટનું નામ અને ખાલી જગ્યા
ભારતીય રેલવેની દ્વારા જાહેર કરેલ પોસ્ટ અને તેમાં રહેલ ખાલી જગ્યાની માહિતી ઓફિશ્યલ નોટિફિકેશનમાં આપેલ છે. જેની લિન્ક છેલ્લે આપવામાં આવી છે.
શૈક્ષણિક લાયકાત
- 10 પાસ અને ITI (વધુ માહિતી માટે ઓફિશ્યલ નોટિફિકેશન વાંચો.
વય મર્યાદા
આ ભરતી માટે 15 વર્ષથી 24 વર્ષ સુધીના ઉમેદવારો અરજી કરી શકશે.
પસંદગી પ્રક્રિયા
આ ભરતી માટે ઉમેદવારોની પસંદગી મેરીટના આધારે (ધોરણ 10 અને IIT) કરવામાં આવશે.
વર્તમાનમાં ચાલી રહેલ અન્ય ભરતી :
અરજી કરવાની રીત
આ ભરતી માટે ભારતીય રેલવે ભરતી સેલની ઓફિશ્યલ વેબસાઇટ પર ઓનલાઇન અરજી કરવાની રહેશે. જેની લિન્ક છેલ્લે આપેલ છે. (નોંધ : અરજી કરવાની શરૂઆત 27/09/2023 થી થશે)
અરજી ફી
આ ભરતી માટે UR કેટેગરીના ઉમેદવારોએ ફી પેટે રૂ. 100/- ભરવાના રહેશે. અન્ય કેટેગરીના ઉમેદવારોએ કોઈ ફી ભરવાની નથી.
અરજી કરતાં પહેલા ઓફિશ્યલ નોટિફિકેશન વાંચી લેવી
મહત્વની લિન્ક