સરસ્વતી સન્માન 2021 એનાયત

તાજેતરમાં સાહિત્ય ક્ષેત્રે આપવામાં આવતો Saraswati Samman 2021 એનાયત કરવામાં આવ્યો છે. વર્ષ 2022માં 31મો સાહિત્ય સન્માન એનાયત કરવામાં આવ્યો છે.

Saraswati Samman 2021

Question : 31મો સરસ્વતી સન્માન 2021 કોને આપવામાં આવ્યો છે?

Answer : પ્રો. રામદરશ મિશ્રા (Pro. Ramdarash Mishra)

હિન્દી ભાષાના પ્રસિદ્ધ લેખક અને કવિ પ્રો. રામદરશ મિશ્રાને Saraswati Samman 2021 માટે પસંદગી કરવામાં આવી છે.

રામદરશ મિશ્રાને તેનો કાવ્ય સંગ્રહ “મેં તો યહાં હું” માટે આપવામાં આવશે. આ કાવ્ય સંગ્રહનું વિમોચન 2015માં થયું હતું.

સરસ્વતી સન્માન વિશે

>> આ પુરસ્કાર કે.કે. બિરલા ફાઉન્ડેશન દ્વારા આપવામાં આવી છે.

>> સરસ્વતી સન્માન એનાયત કરવાની શરૂઆત વર્ષ 1991થી કરવામાં આવી હતી.

>> આ પુરસ્કાર વિજેતાઓને પ્રશસ્તિ પત્ર, સ્મૃતિચિન્હ અને 15 લાખની ધનરાશિ આપવામાં આવે છે.

>> સરસ્વતી સન્માન ભારતના બંધારણની અનુસૂચિ-8 મુજબ 22 ભારતીય ભાષામાં ઉત્કૃષ્ટ ગદ્ય અને કવિતાની રચના માટે આપવામાં આવે છે.

>> વર્ષ 1991માં પ્રથમ સરસ્વતી સન્માન હિન્દી ભાષાના સાહિત્યકાર ડો. હરિવંશરાય બચ્ચનને તેમની આત્મકથા બદલ આપવામાં આવ્યું હતું.

>> આ પુરસ્કાર મેળવનાર પ્રથમ ગુજરાતી સાહિત્યકાર દર્શક (મનુભાઈ પંચોળી) હતા.

>> તેને તેમની ‘કૃરુક્ષેત્ર’ ક્રુતિ માટે વર્ષ 1997માં આપવામાં આવ્યો હતો.

>> વર્ષ 2017માં ગુજરાતી સાહિત્યકાર સિતાંશુ યશચંદ્રન તેનો કાવ્ય સંગ્રહ ‘વખાર’ માટે સરસ્વતી સન્માન આપવામાં આવ્યો હતો.

Read more

👉 ગુજરાતમાં આવેલા ગ્રંથાલય અને લાઈબ્રેરી
👉 ખેલ રત્ન પુરસ્કાર 2021
👉 ગુજરાતમાં કર્કવૃત

Join our WhatsApp Group

join our telegram channel

follow us on Instagram

Install our android app

📰 Current affairs 📌 All Pdf
📚 All subject 🌎 Gujarat na jilla
📝 Mock test 📁Old paper
📃 Syllabus 🏆 Quiz
🧮 Gk Question

Leave a Comment